ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે | Gujarati women claims to have the record for longest hair in Britain

  UKમાં આ ગુજરાતણ કરી રહી છે સૌથી લાંબા વાળ હોવાનો દાવો

  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા) | Last Modified - Apr 16, 2018, 08:10 PM IST

  યુનિવર્સિટીમાં રમતો અને સ્વિમિંગમાં ભાગ લેવાના કારણે વાળ વધારવા શક્ય નહોતા
  • 37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે

   એનઆરજી ડેસ્કઃ મહિલાઓને કાળા અને લાંબા વાળનો હંમેશા શોખ રહે છે. ત્યારે ભારતીય મૂળની બ્રિટિશ મહિલા મોનિકા શાહે દાવો કર્યો છે કે, તે બ્રિટનમાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા છે. 37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે. મોનિકાએ 17 વર્ષ પહેલા તેનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારથી તે તેના વાળ વધારી રહી છે.

   લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ કરવાનું

   - મોનિકા પ્રમાણે તે પહેલેથી લાંબા વાળ રાખવા માંગતી હતી પરંતુ યુનિવર્સિટીમાં ઘણી રમતો અને સ્વિમિંગમાં ભાગ લેવાના કારણે એ શક્ય નહોતું.
   - એટલા માટે તેણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાળ વધારવાનો નિર્ણય કર્યો.
   - હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે.

   ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી
   - મોનિકા પ્રમાણે તેના વાળ ઘણા સિલ્કી છે.
   - એ એકદમ કડક નથી કારણ કે, તે ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી.
   - મોનિકા પ્રમાણે લાંબા વાળના કારણે તેની દિનચર્યામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.
   - તેના બાળકો તેના વાળ સાથે બહુ રમે છે.

   વાળ ધોવામાં લાગી જાય છે કલાકો

   - મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે.
   - ત્યારબાદ હેરડાઈ કરવામાં પણ ત્રણ કલાક લાગી જાય છે.
   - તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે.
   - વાળ ધોયા બાદ તેને સૂકવવા માટે ત્રણ કલાકનો સમય લાગી જાય છે.

   આ કારણે છે લાંબા અને હેલ્થફુલ વાળ

   - 17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી.
   - મોનિકા પ્રમાણે તેના વાળ લાંબા અને હેલ્થફુલ છે કારણ કે તે હંમેશા પૌષ્ટિક ખોરાક લે છે.
   - તે ફળ, શાકભાજી અને બદામ બહુ ખાય છે. જેના કારણે વાળ દર મહિને એક ઈંચની ઝડપથી વધે છે.

   આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...

  • 17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી

   એનઆરજી ડેસ્કઃ મહિલાઓને કાળા અને લાંબા વાળનો હંમેશા શોખ રહે છે. ત્યારે ભારતીય મૂળની બ્રિટિશ મહિલા મોનિકા શાહે દાવો કર્યો છે કે, તે બ્રિટનમાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા છે. 37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે. મોનિકાએ 17 વર્ષ પહેલા તેનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારથી તે તેના વાળ વધારી રહી છે.

   લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ કરવાનું

   - મોનિકા પ્રમાણે તે પહેલેથી લાંબા વાળ રાખવા માંગતી હતી પરંતુ યુનિવર્સિટીમાં ઘણી રમતો અને સ્વિમિંગમાં ભાગ લેવાના કારણે એ શક્ય નહોતું.
   - એટલા માટે તેણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાળ વધારવાનો નિર્ણય કર્યો.
   - હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે.

   ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી
   - મોનિકા પ્રમાણે તેના વાળ ઘણા સિલ્કી છે.
   - એ એકદમ કડક નથી કારણ કે, તે ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી.
   - મોનિકા પ્રમાણે લાંબા વાળના કારણે તેની દિનચર્યામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.
   - તેના બાળકો તેના વાળ સાથે બહુ રમે છે.

   વાળ ધોવામાં લાગી જાય છે કલાકો

   - મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે.
   - ત્યારબાદ હેરડાઈ કરવામાં પણ ત્રણ કલાક લાગી જાય છે.
   - તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે.
   - વાળ ધોયા બાદ તેને સૂકવવા માટે ત્રણ કલાકનો સમય લાગી જાય છે.

   આ કારણે છે લાંબા અને હેલ્થફુલ વાળ

   - 17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી.
   - મોનિકા પ્રમાણે તેના વાળ લાંબા અને હેલ્થફુલ છે કારણ કે તે હંમેશા પૌષ્ટિક ખોરાક લે છે.
   - તે ફળ, શાકભાજી અને બદામ બહુ ખાય છે. જેના કારણે વાળ દર મહિને એક ઈંચની ઝડપથી વધે છે.

   આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...

  • તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે

   એનઆરજી ડેસ્કઃ મહિલાઓને કાળા અને લાંબા વાળનો હંમેશા શોખ રહે છે. ત્યારે ભારતીય મૂળની બ્રિટિશ મહિલા મોનિકા શાહે દાવો કર્યો છે કે, તે બ્રિટનમાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા છે. 37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે. મોનિકાએ 17 વર્ષ પહેલા તેનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારથી તે તેના વાળ વધારી રહી છે.

   લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ કરવાનું

   - મોનિકા પ્રમાણે તે પહેલેથી લાંબા વાળ રાખવા માંગતી હતી પરંતુ યુનિવર્સિટીમાં ઘણી રમતો અને સ્વિમિંગમાં ભાગ લેવાના કારણે એ શક્ય નહોતું.
   - એટલા માટે તેણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાળ વધારવાનો નિર્ણય કર્યો.
   - હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે.

   ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી
   - મોનિકા પ્રમાણે તેના વાળ ઘણા સિલ્કી છે.
   - એ એકદમ કડક નથી કારણ કે, તે ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી.
   - મોનિકા પ્રમાણે લાંબા વાળના કારણે તેની દિનચર્યામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.
   - તેના બાળકો તેના વાળ સાથે બહુ રમે છે.

   વાળ ધોવામાં લાગી જાય છે કલાકો

   - મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે.
   - ત્યારબાદ હેરડાઈ કરવામાં પણ ત્રણ કલાક લાગી જાય છે.
   - તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે.
   - વાળ ધોયા બાદ તેને સૂકવવા માટે ત્રણ કલાકનો સમય લાગી જાય છે.

   આ કારણે છે લાંબા અને હેલ્થફુલ વાળ

   - 17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી.
   - મોનિકા પ્રમાણે તેના વાળ લાંબા અને હેલ્થફુલ છે કારણ કે તે હંમેશા પૌષ્ટિક ખોરાક લે છે.
   - તે ફળ, શાકભાજી અને બદામ બહુ ખાય છે. જેના કારણે વાળ દર મહિને એક ઈંચની ઝડપથી વધે છે.

   આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...

  • મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે

   એનઆરજી ડેસ્કઃ મહિલાઓને કાળા અને લાંબા વાળનો હંમેશા શોખ રહે છે. ત્યારે ભારતીય મૂળની બ્રિટિશ મહિલા મોનિકા શાહે દાવો કર્યો છે કે, તે બ્રિટનમાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા છે. 37 વર્ષીય મોનિકાના વાળ 5 ફૂટ 3 ઈંચ લાંબા છે. મોનિકાએ 17 વર્ષ પહેલા તેનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારથી તે તેના વાળ વધારી રહી છે.

   લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ કરવાનું

   - મોનિકા પ્રમાણે તે પહેલેથી લાંબા વાળ રાખવા માંગતી હતી પરંતુ યુનિવર્સિટીમાં ઘણી રમતો અને સ્વિમિંગમાં ભાગ લેવાના કારણે એ શક્ય નહોતું.
   - એટલા માટે તેણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાળ વધારવાનો નિર્ણય કર્યો.
   - હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે.

   ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી
   - મોનિકા પ્રમાણે તેના વાળ ઘણા સિલ્કી છે.
   - એ એકદમ કડક નથી કારણ કે, તે ક્યારેય હેરડ્રેસર પાસે ગઈ નથી.
   - મોનિકા પ્રમાણે લાંબા વાળના કારણે તેની દિનચર્યામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.
   - તેના બાળકો તેના વાળ સાથે બહુ રમે છે.

   વાળ ધોવામાં લાગી જાય છે કલાકો

   - મોનિકા સપ્તાહમાં એક વાર તેના વાળ ધોવે છે, જેમાં કલાકોનો સમય લાગી જાય છે.
   - ત્યારબાદ હેરડાઈ કરવામાં પણ ત્રણ કલાક લાગી જાય છે.
   - તે સપ્તાહમાં બે વાર વાળમાં તેલ પણ લગાવે છે, જેમાં દરેક વખતે એક કલાકથી વધારે સમય લાગે છે.
   - વાળ ધોયા બાદ તેને સૂકવવા માટે ત્રણ કલાકનો સમય લાગી જાય છે.

   આ કારણે છે લાંબા અને હેલ્થફુલ વાળ

   - 17 વર્ષથી તે ક્યારેય બ્યૂટી પાર્લરમાં ગઈ નથી અને હેરડ્રાયરનો પણ ઉપયોગ કર્યો નથી.
   - મોનિકા પ્રમાણે તેના વાળ લાંબા અને હેલ્થફુલ છે કારણ કે તે હંમેશા પૌષ્ટિક ખોરાક લે છે.
   - તે ફળ, શાકભાજી અને બદામ બહુ ખાય છે. જેના કારણે વાળ દર મહિને એક ઈંચની ઝડપથી વધે છે.

   આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હવે તેનું લક્ષ્ય વાળની લંબાઈ 6 ફૂટ સુધી વધારવાનું છે | Gujarati women claims to have the record for longest hair in Britain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `