• Home
  • NRG
  • UK
  • They recognize contributions made by the Gujarati Community all across the world

કેનેડાઃ GGN દ્વારા ગ્લોબલ ગુજરાતી ગાલા એવોર્ડમાં RAFને એવોર્ડ

ઓન્ટારિયોમાં રિઝવાન આડતિયા ફાઉન્ડેશન (આરએએફ)ને કોમ્યુનિટી સર્વિસ માટે એવોર્ડ

divyabhaskar.com | Updated - May 30, 2018, 08:07 PM
They recognize contributions made by the Gujarati Community all across the world

એનઆરજી ડેસ્કઃ ગુજરાતીઓને જોડતી કેનેડાની ગ્લોબલ ગુજરાતી નેટવર્ક નામની સંસ્થાએ ગત 25 મેના રોજ ઓન્ટારિયોમાં રિઝવાન આડતિયા ફાઉન્ડેશન (આરએએફ)ને કોમ્યુનિટી સર્વિસ માટે એવોર્ડ આપ્યો હતો. આ એવોર્ડને ભૂતપૂર્વ ફેડરલ મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી અને વર્તમાનમાં પાર્લામેન્ટ મેમ્બર ટોની અને કેનેડા પાર્લામેન્ટના સભ્ય મિસ યાસ્મિન રતાનસી દ્વારા આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ગુજરાતી નેટવર્ક સંસ્થાએ ડિજીટલ પાર્ટનર દિવ્યભાસ્કર.કોમ સાથે મળીને ગ્લોબલ ગુજરાતી નેટવર્ક સંસ્થાએ એવોર્ડ ફંક્શનનું આયોજન કર્યુ હતું.

They recognize contributions made by the Gujarati Community all across the world
They recognize contributions made by the Gujarati Community all across the world
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App