ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» They recognize contributions made by the Gujarati Community all across the world

  કેનેડામાં GGN દ્વારા ગ્લોબલ ગુજરાતી ગાલા એવોર્ડનું આયોજન

  divyabhaskar.com | Last Modified - Apr 18, 2018, 11:55 AM IST

  ડિજીટલ પાર્ટનર દિવ્યભાસ્કર.કોમ સાથે મળીને આ સંસ્થા જાણીતા સફળ ગુજરાતીઓને એવોર્ડ આપશે
  • ગુજરાતી ફિલ્મ અને નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતી ફિલ્મ અને નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ ગુજરાતીઓને જોડતી કેનેડાની ગ્લોબલ ગુજરાતી નેટવર્ક નામની સંસ્થા વર્ષ 2018 માટે ગ્લોબલ ગુજરાતી ગાલા એવોર્ડનું આયોજન કરી રહી છે. ડિજિટલ પાર્ટનર દિવ્યભાસ્કર.કોમ સાથે મળીને આ સંસ્થા એવોર્ડ ફંક્શનમાં જાણીતા સફળ ગુજરાતીઓને એવોર્ડ આપશે. જે હેઠળ ગુજરાતી ફિલ્મ અને નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા, શેલ્બી હોસ્પિટલના સીએમડી ડો. વિક્રમ શાહ, ડેન્ટિસ્ટ ડો. દર્શિની શાહ, કેનેડાના ભારત ખાતેના હાઇ કમિશનર નાદીર પટેલ, કેનેડાના જાણીતા ગુજરાતી લેખક એમ.જી.વસનજી, કેનેડામાં સુરતી સ્વીટ માર્ટના માલિક હરેન શેઠ, યુએસએના એલર્જિસ્ટ અને પરીખ વર્લ્ડવાઇડ મીડિયાના પબ્લિશર સુધીર પરીખ, યુએસએના ચલો ગુજરાતના ઓર્ગેનાઇઝર અને હોટેલિયર સુનિલ નાયક, યુકેમાં એશિયન બિઝનેસ પબ્લિકેશનના ફાઉન્ડર સી બી પટેલ, મોઝામ્બિકના સીઓજીઇએફ ગ્રુપના ચેરમેન રિઝવાન આડતિયાને ગ્લોબલ ગાલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

   રંગારંગ કાર્યક્રમથી શરૂ થશે એવોર્ડ ફંક્શન

   - વિપુલ જાની અને ગ્લોબલ ગુજરાતી નેટવર્ક હેઠળ આયોજિત થઇ રહેલું આ એવોર્ડ ફંક્શન આગામી 25 મેના રોજ થશે.
   - જેમાં શ્યામક દાવર ડાન્સ ગ્રુપ, તબલા હાઉસના કલાકારો દ્વારા જુગલબંધી ઉપરાંત વિવિધ કલાકારો દ્વારા રાસ ગરબા, સ્ટેન્ડ-અપ કોમેડી, ગુજરાતી અને બોલિવૂડ સોંગ્સ પર્ફોર્મ કરવામાં આવશે.

   શું છે ગ્લોબલ ગુજરાતી નેટવર્ક?

   - ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (જીજીએન) એક કેનેડીયન કંપની છે, જે વૈશ્વિક સ્તરે પ્રશંસા અને સફળતા પામેલા ગુજરાતીઓને જોડવાનું કામ કરે છે.
   - આ કંપની ગુજરાતી કોમ્યુનિટીના યોગદાનને 'ગ્લોબલ ગુજરાતી એવોર્ડ' દ્વારા બિરદાવવા માટે એવોર્ડ ફંક્શન આયોજિત કરે છે.
   - જીજીએન એ ગુજરાત અને ગ્લોબલ ગુજરાતીના આર્ટ, કલ્ચર, હેરિટેજ અને બિઝનેસને અલગ અલગ ઇવેન્ટ થકી એક જ સ્થળે સેલિબ્રેટ કરે છે.

   વિપુલ જાનીનો પરિચય

   - છેલ્લાં 18 વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલા આ ગુજરાતી સાહસિકે કેનેડામાં પ્રથમ અખબાર 18 વર્ષ પહેલાં શરૂ કર્યુ હતું.

   - આ ઉપરાંત કેનેડા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાય સાથે મળીને અનેક પ્રોગ્રામનું આયોજન કર્યુ છે.

   - ગુજરાતમાં તેમની સંસ્થા દ્વારા અનેક ચેરિટી એક્ટિવિટી પણ કરતા રહ્યા છે.

   - થોડાં સમય પહેલાં જ તેઓએ કેનેડા- ઇન્ડિયા ફાઉન્ડેશન (CIF)ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપીને વિશ્વભરના ગુજરાતીઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)ની સ્થાપના કરી છે.

   - આ સંસ્થાના નેજા હેઠળ આગામી 25 મેના રોજ ટોરોન્ટોમાં પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક ક્ષેત્રમાંથી એક-એક નામાંકિત ગુજરાતીઓની પ્રતિનિધિ તરીકે સન્માનિત કરવામાં આવશે.

  • મોઝામ્બિકના સીઓજીઇએફ ગ્રુપના ચેરમેન રિઝવાન અતાડીયા (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોઝામ્બિકના સીઓજીઇએફ ગ્રુપના ચેરમેન રિઝવાન અતાડીયા (ફાઇલ)

  • વિપુલ જાની અને ગ્લોબલ ગુજરાતી નેટવર્ક હેઠળ આયોજિત થઇ રહેલું આ એવોર્ડ ફંક્શન આગામી 25 મેના રોજ થશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપુલ જાની અને ગ્લોબલ ગુજરાતી નેટવર્ક હેઠળ આયોજિત થઇ રહેલું આ એવોર્ડ ફંક્શન આગામી 25 મેના રોજ થશે.

  • ગ્લોબલ ગુજરાતી નેટવર્કના ફાઉન્ડર વિપુલ જાની (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગ્લોબલ ગુજરાતી નેટવર્કના ફાઉન્ડર વિપુલ જાની (ફાઇલ)

  • ડિજીટલ પાર્ટનર દિવ્યભાસ્કર.કોમ સાથે મળીને આ સંસ્થા જાણીતા સફળ ગુજરાતીઓને એવોર્ડ આપશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: They recognize contributions made by the Gujarati Community all across the world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `