ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Founded in Mexico, the group has chapters in over 250 cities across 80 different countries

  જર્મનીમાં સુરત અને મુંબઇના ઉદ્યોગ સાહસિકોએ સેલિબ્રેટ કરી ભૂલો

  divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 07:57 PM IST

  સાથીઓ બોધપાઠ લઇ શકે તે માટે ભૂલોને સેલિબ્રેટ કરે છે આંત્રપ્રેન્યોર, 80 દેશના 250 શહેર અનોખા અભિયાન સાથે જોડાયા
  • મેક્સ જણાવે છે કે છેલ્લા 4-5 વર્ષમાં તેમણે 20-25 ભૂલો કરી. દરેક ભૂલ તેમને અંદાજે 5 કરોડ રૂ.માં પડી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેક્સ જણાવે છે કે છેલ્લા 4-5 વર્ષમાં તેમણે 20-25 ભૂલો કરી. દરેક ભૂલ તેમને અંદાજે 5 કરોડ રૂ.માં પડી.

   એનઆરજી ડેસ્કઃ જર્મનીના બર્લિનમાં તાજેતરમાં એક ઇવેન્ટ યોજાઇ. સ્ટેજ પર એક યુવા આન્ત્રપ્રિન્યોર ત્યાં હાજર બિઝનેસ જગતના અન્ય લોકોને ઉત્સાહભેર જણાવી રહ્યા હતા કે 30ની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં તેમણે હજારો-લાખો યુરો ગુમાવી દીધા. બર્લિનમાં જન્મેલા મેક્સ રીડેલને આ બધું જણાવતાં સંકોચ નથી થતો. તેમનું કહેવું છે કે તેમણે પોતાની ઇવેન્ટ કંપની હોલી કન્સેપ્ટના શરૂઆતના દિવસોમાં ઘણી ભૂલો કરી. આ કંપની યુરોપના તમામ શહેરોમાં ફેસ્ટિવલ યોજે છે.

   - મેક્સની માફક દુનિયાભરમાં એવા ઘણા આંત્રપ્રેન્યોર છે કે જેમણે મોટી ભૂલો કરી છે પણ બધા સામે નથી આવતા. આવા લોકો એક અનોખા વૈશ્વિક અભિયાનમાં જોડાયા છે. તેનું નામ 'ફેલ્યર નાઇટ્સ' રખાયું છે.

   - મેક્સિકોમાં તેનો પાયો નંખાયો હતો. તેમાં ભારત સહિત 80 દેશના મુંબઈ, સુરત સહિત 250 શહેરની નવી ફર્મ, સ્ટાર્ટઅપ અને યુવાનોને જોડાયા છે.

   - આ અભિયાનમાં ભારત, અમેરિકા, બ્રિટન અને ચીન જેવા દેશો સામેલ છે. તેનો ઉદ્દેશ એ છે કે કોઇની ભૂલો જોઇને બીજા લોકો બોધપાઠ લઇ શકે. સાથે જ બિઝનેસમાં સફળ થઇ શકે.

   - આ મંચ પર આંત્રપ્રેન્યોર પોતાની ભૂલો વિશે ખુલીને વાત કરે છે.

   - દરેક સેશનમાં 4-5 પ્રેરક લોકોને સામેલ કરાય છે. 2012થી અત્યાર સુધીમાં 1,600 સ્ટોરી શૅર થઇ ચૂકી છે. બિઝનેસ સાથે જોડાયેલા 2 લાખ લોકો વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લઇ ચૂક્યા છે.

   મેક્સે જીવનમાં 20થી 25 ભૂલો કરી, જે 5 કરોડ રૂપિયામાં પડી
   - મેક્સ જણાવે છે કે છેલ્લા 4-5 વર્ષમાં તેમણે 20-25 ભૂલો કરી. દરેક ભૂલ તેમને અંદાજે 5 કરોડ રૂ.માં પડી.

   - જર્મનીમાં યોજાયેલી આ ઇવેન્ટનો ઉદ્દેશ યુવા આંત્રપ્રિન્યોરને ખુલીને વાત કરવાની તક આપવાનો હતો.

   - આયોજક પેટ્રિક વેગનરના કહેવા મુજબ જર્મનીના લોકો પોતાની નિષ્ફળતાઓ અંગે વાત કરવાનું સારું નથી લાગતું.

   - અનુભવી આંત્રપ્રેન્યોર વેગનર હવે જર્મનીના લોકોને રિસ્ક લેવાનું અને ફેલિયરનો સામનો કરવાનું શીખવે છે. વેગનરે કહ્યું કે દેશમાં અંદાજે 70 ટકા સ્ટાર્ટઅપ ફેઇલ થઇ જાય છે પણ ઇકોનોમિક સ્ટડીમાં આર્થિક દેવાળીયાપણાનો કોઇ સબક શીખવવામાં આવતો નથી.

   - તમે ક્યારેય નિષ્ફળ થવાનું નથી શીખતા. જર્મનીમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપતા બિઝનેસમેન ફિલિપ સ્ટ્રોથમન જણાવે છે કે નિષ્ફળતાનો ડર દેશમાં આંત્રપ્રેન્યોરશિપને આગળ વધતી રોકે છે. તેથી જ અમુક લોકો જ બિઝનેસ શરૂ કરે છે. લોકોની પહેલી પસંદ નોકરી જ હોય છે.

   આગળની સ્લાઇડમાં જાણો, સફળ બિઝનેસમેને શું આપી સલાહ?

  • યુવા આન્ત્રપ્રિન્યોર મેક્સ રિડેલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવા આન્ત્રપ્રિન્યોર મેક્સ રિડેલ

  • ભારત સહિત 80 દેશના મુંબઈ, સુરત સહિત 250 શહેરની નવી ફર્મ, સ્ટાર્ટઅપ અને યુવાનોને જોડાયા છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારત સહિત 80 દેશના મુંબઈ, સુરત સહિત 250 શહેરની નવી ફર્મ, સ્ટાર્ટઅપ અને યુવાનોને જોડાયા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Founded in Mexico, the group has chapters in over 250 cities across 80 different countries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `