Home » NRG » UK » લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj

યુકેઃ ગુજરાતમાં 400 કિમી બાઇક સવારીની ઉજવણી, મિસિસ એશિયાએ કર્યુ સન્માન

Divyabhaskar.com | Updated - May 04, 2018, 08:01 PM

મેઇન ગેસ્ટ તરીકે મિસ એશિયા યુકે ડિમ્પ શંઘાણી તથા બ્રેન્ટના કાઉન્સિલર મહમદ બટ્ટ ઉપસ્થિત રહ્યા

  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ વિદેશમાં રહી મૂળ વતનના લોકોની સેવાભાવના ધરાવતા એનઆરઆઇ દ્વારા જુનાગઢમાં કાર્યરત ઇનર જોય ફાઉન્ડેશન સંસ્થાએ તાજેતરમાં જ ચેરિટી માટે આયોજન કર્યુ હતું. લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું. આ બાઇક રાઇડ બાદ લંડનના કાર્લ્ટોનમાં ભેગા થયેલા બાઇક રાઇડર્સે ગુજરાતમાં 400 કિમીની બાઇક સવારીની ઉજવણી કરી હતી. આ આયોજન બાદ અપંગ અને અનાથ બાળકો માટે એકઠાં થયેલાં 60,000 પાઉન્ડ સંસ્થાને આપવાનો નિર્ણય કર્યો હતો. આ સેલિબ્રેશનમાં મેઇન ગેસ્ટ તરીકે મિસ એશિયા યુકે ડિમ્પ શંઘાણી તથા બ્રેન્ટના કાઉન્સિલર મહમદ બટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટમાં મૂળ કચ્છની ડિમ્પ શંઘાણીએ આયોજનની પ્રંશસા કરી હતી. ડિમ્પે જણાવ્યું કે, મને આ પ્રકારે વતન પ્રેમના કાર્યમાં આમંત્રિત કરી તે બદલ હું આભારી છું.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટ્સની તસવીરો...

  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • લંડનથી આવેલા યુવાનોએ જૂનાગઢથી ભુજ બાઇક યાત્રા યોજીને ફંક એકઠું કર્યુ હતું | Gujarat Charity Bike Ride held in Gujarat from Junagadh to Bhuj
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending