ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» This school of Britain wants a ban on keeping children from roasting hijab

  બ્રિટનની સ્કૂલમાં હિજાબ પર પ્રતિબંધ, ભારતીય મૂળના પ્રિન્સિપલને ‘હિટલર’ ગણાવાયા

  divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 05:45 PM IST

  નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે.
  • સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલ

   લંડનઃ ન્યૂહામ સ્થિત સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે. પ્રિન્સિપાલ લાલને સોશિયલ મીડિયા પર ‘હિટલર' તરીકે ચીતરવામાં આવી રહ્યા છે. શાળાએ યુકે સરકારને હિજાબ અને ઉપવાસ વિશે નીતિ સ્પષ્ટ કરવા પણ જણાવ્યું છે.

   ઈસ્ટ લંડનની સ્કૂલના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષથી ઓછી વયની બાળકીઓ માટે હિજાબ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પાછો ખેંચવા ફરજ પડી હતી. પ્રતિબંધના નિર્ણય બદલ ચોતરફથી ટીકાના પગલે તેમણે પીછેહઠ કરવી પડી હતી. ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં તેમને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર તરીકે અને મેનેજમેન્ટ ટીમના અન્ય સાથીઓને હિટલરના સાથીઓ તરીકે ચીતરવામાં આવ્યાં છે.

   લેબર પાર્ટીના સ્થાનિક સાંસદ સ્ટીફન ટિમ્સની હાજરીમાં યોજાયેલી વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટની મીટિંગમાં પ્રિન્સિપાલ નીના લાલને માફી માગવાની ફરજ પડાઇ હતી. આ સ્કૂલમાં ભારતીય, પાકિસ્તાની અથવા બાંગલાદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

  • નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે

   લંડનઃ ન્યૂહામ સ્થિત સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે. પ્રિન્સિપાલ લાલને સોશિયલ મીડિયા પર ‘હિટલર' તરીકે ચીતરવામાં આવી રહ્યા છે. શાળાએ યુકે સરકારને હિજાબ અને ઉપવાસ વિશે નીતિ સ્પષ્ટ કરવા પણ જણાવ્યું છે.

   ઈસ્ટ લંડનની સ્કૂલના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષથી ઓછી વયની બાળકીઓ માટે હિજાબ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પાછો ખેંચવા ફરજ પડી હતી. પ્રતિબંધના નિર્ણય બદલ ચોતરફથી ટીકાના પગલે તેમણે પીછેહઠ કરવી પડી હતી. ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં તેમને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર તરીકે અને મેનેજમેન્ટ ટીમના અન્ય સાથીઓને હિટલરના સાથીઓ તરીકે ચીતરવામાં આવ્યાં છે.

   લેબર પાર્ટીના સ્થાનિક સાંસદ સ્ટીફન ટિમ્સની હાજરીમાં યોજાયેલી વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટની મીટિંગમાં પ્રિન્સિપાલ નીના લાલને માફી માગવાની ફરજ પડાઇ હતી. આ સ્કૂલમાં ભારતીય, પાકિસ્તાની અથવા બાંગલાદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This school of Britain wants a ban on keeping children from roasting hijab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top