Home » NRG » UK » BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons

BEFFTA એવોર્ડ: ગુજરાતીઓ છવાયા, ચેરિટી બાઇક રાઇડર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

Divyabhaskar.com | Updated - Dec 10, 2018, 05:50 PM

મિસિસ ઇંગ્લેન્ડ યુનિવર્સ ડિમ્પલ સંઘાણી દ્વારા ચેરિટી બાઇક રાઇડર્સ ટીમને સન્માનિત કરવામાં આવી હતી

  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) ગત નવેમ્બર મહિનામાં પેલેસ ઓફ વેસ્ટમિનિસ્ટરમાં બાફ્તા એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સેરેમની દરમિયાન ચેરિટી બાઇક રાઇડર્સને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં નિક કરિમ અને મિસિસ ઇંગ્લેન્ડ યુનિવર્સ ડિમ્પલ સંઘાણી દ્વારા ચેરિટી બાઇક રાઇડર્સ ટીમને સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં એ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેઓ કોઇ પણ જાતની અપેક્ષા વગર સમાજ માટે સારાં કાર્યો કરે છે.

    - ચેરિટી બાઇક રાઇડર્સ ફેમિલીએ વર્ષ 2017માં ગુજરાત ચેરિટી બાઇક 2 રાઇડ દરમિયાન 63 લાખ 60,000 રૂપિયા એકઠાં કર્યા હતા અને કેન્યામાં 15.4 લાખ રૂપિયા એકઠાં કર્યા હતા.
    - હવે ફેબ્રુઆરી 2020માં તેઓ દિલ્હીથી અમૃતસર સુધી બાઇક રાઇડ કરશે.
    - ચેરિટી બાઇક રાઇડર્સ ટીમના સભ્ય સૂર્યકાંત જાદવાને છેલ્લાં 3 વર્ષથી તેઓના સદ્કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂર્યકાંતભાઇ છેલ્લાં 3 વર્ષથી ચેરિટી બાઇક રાઇડ ફેમિલી સાથે જોડાયેલા છે અને તેઓએ ટીમ સાથે મળીને 3.18 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યુ છે.
    - આ ઉપરાંત સંજય વાલજીકેરાઇ, આશિષ વેકરિયા, સુરેશ હિરાની, સીમા સોજિત્રા, ચેતના હલાઇ, પ્રકાશ પટેલ, શૈલેષ પટેલ, કિરિટ વાર્સાની, હકુ હિરાની અને ચેતન પટેલને પણ બાફ્તા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • BEFFTA Awards awarding ceremony to Charity Bike Riders at the House of Commons
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ