Divya Bhaskar

Home » NRG » UK » British-Indian man wins Pride of Birmingham award

UK: આતંકી હુમલામાં બાળકને બચાવવા બદલ ભારતીય મૂળના યુવકને એવોર્ડ

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 01:12 PM

ભારતીય મૂળના હેરી અથવાલને મળશે પ્રાઇડ ઓફ બર્મિંઘમ એવોર્ડ

  • British-Indian man wins Pride of Birmingham award
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હેરીએ બાર્સેલિના અટેકમાં બાળકને જીવના જોખમે બચાવ્યું હતું. (સર્કલમાં હેરી અથવાલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ બર્મિંઘમમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિ હેરી અથવાલને પ્રાઇડ ઓફ બર્મિંઘમ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેઓને ગયા વર્ષે બાર્સેલિના આતંકવાદી હુમલામાં ઘાયલ યુવકની મદદ કરી હતી. આ મદદ દરમિયાન તેઓએ પોતાના જીવને જોખમમાં મુક્યો હતો. આ હુમલામાં 13 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 100 અન્ય ઘાયલ થયા હતા.


    - હેરીએ સાત વર્ષીય જુલિયન એલેસંદ્રો કેડમેનનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવક બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન નાગરિક છે.
    - જો કે, ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું, તેમ છતાં તેની મદદ માટે પરિવારજનોએ અથવાલનો આભાર માન્યો હતો.
    - અથવાલે કહ્યું કે હું એક શીખ છું અને આ શીખીઝ્મ અમારી ડ્યૂટી છે.

  • British-Indian man wins Pride of Birmingham award
    હેરી અથવાલ અને બાળક જુલિયન ડેકમેન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending