ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Aunty Ji is Londons New App Directory that was launched by the Mayor of Harrow

  UK: ગુજરાતીએ લોન્ચ કરી લંડનવાસીઓ માટે ફ્રી બિઝનેસ એપ ‘Aunty Ji’

  divyabhaskar.com | Last Modified - Dec 25, 2017, 03:02 PM IST

  હેરોની બિઝનેસવુમન માનસી અધોલિયા લંડનવાસીઓ માટે પોતાની નવી બિઝનેસ એપ ‘Aunty Ji’ને લોન્ચ કરી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડન (સૂર્યકાંત જાદવા દ્ધારા): હેરોની બિઝનેસવુમન માનસી અધોલિયા લંડનવાસીઓ માટે પોતાની નવી બિઝનેસ એપ ‘Aunty Ji’ને લોન્ચ કરી છે. જાન્યુઆરી મહિનાથી એપલ અને એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરી શકાશે. આમ તો, ફ્રી એપ ૧૦ ડિસેમ્બરે લોન્ચ થવાની હતી પરંતુ, ભારે બરફવર્ષા અને ઠંડીના વાતાવરણના લીધે તેને મુલતવી રાખવામાં આવી હતી.

   આ યલો પેજ એપ ડિરેકટરીમાં લંડનવાસીઓ માટે ક્લિનર્સ, ફેસપેઇન્ટર્સ, ગાર્ડનર્સ, એકાઉન્ટન્ટ્સ, ચાઇલ્ડમાઇન્ડર્સ અને ટ્યૂટર્સ સહિત ૫૦૦થી વધુ પ્રોફેશનલ્સ અને બિઝનેસ સર્વિસિઝની માહતી ઉપલબ્ધ હશે. આ એપનું લોન્ચિંગ હેરોના મેયર માર્ગારેટ ડાવિન અને મેયરેસ મેરીલીન ડાવિનની ઉપસ્થિતિમાં હેરો સિવિક સેન્ટર ખાતે કરવામાં આવ્યું.

   આ ફ્રી એપ લંડનમાં નાના અને સ્ટાર્ટ-અપ બિઝનેસીસ માટે પ્લેટફોર્મ પુરું પાડશે. મિસ માનસી અધોલિયાએ જણાવ્યું હતું કે ‘આ એપ ટ્યુટર્સ, ફોટોગ્રાફર્સ, પ્લમ્બર્સ, બેકર્સ અને મેક-અપ આર્ટિસ્ટ્સ જેવાં લોકો માટે સ્થાનિક ડિરેક્ટરી સમાન’ બની રહેશે. ફ્રી એપ ‘Aunty Ji’ એપ સ્ટોર અને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી ગુરૂ માટેની ઇવેન્ટ્સના આયોજનમાંથી મને આ એપ બનાવવાનો વિચાર આવ્યો. મારી સિસ્ટર ભાવના અને તેના ટીમ મેટ્સ ચિરાગ અને વરૂણ વ્યાસનું આ એપ બનાવવામાં મહત્વનું યોગદાન છે. માનસીએ વધુમાં કહ્યું કે આ એપ લંડનવાસીઓને પરસ્પર જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં યૂર્ઝર્સ અને બિઝનેસ કરનારાને એક એવું પ્લેટફોર્મ મળશે જેમાં તેઓને માર્કેટિંગ માટે એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વિના કનેક્ટ રહી શકે. together!

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Aunty Ji is Londons New App Directory that was launched by the Mayor of Harrow
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top