ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Privileged to nominate Muks Rabadia for the Pride Of Brent Community Award

    UK:ગુજરાતીને પ્રાઈડ ઓફ બ્રેન્ટ કોમ્યુનિટી એવોર્ડ એનાયત, રક્તદાન શિબિરના કરે છે આયોજન

    divyabhaskar.com | Last Modified - Dec 15, 2017, 11:51 AM IST

    સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી ખાતે રક્ત ડ્રાઇવ્સનું આયોજન કરવામાં સક્રિય ભૂમિકા રહી છે
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ગુજરાતી મૂળના મુક્સ રાબડિયાને પ્રાઈડ ઓફ બ્રેન્ટ કોમ્યુનિટી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કિંગ્સબરી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા રક્તદાન શિબિર #GiveBloodNHSના તેમના કાર્ય માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

      મુક્સ રાબડિયા લંડનમાં જન્મેલા બિઝનેસના માલિક છે, તેઓ સ્ટાર્ટ-અપ બિઝનેસ અને નાના તથા મધ્યમ એન્ટરપ્રાઈઝ માટે ડિઝાઇન, પ્રિન્ટ અને મલ્ટીમીડિયા સોલ્યુશન્સ પૂરું પાડે છે. આ ઉપરાંત, તેઓ રમતો, ધર્માદા અને સામુદાયિક ઈવેન્ટ્સ દ્વારા ઇન્ટરફેથ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તેમનો મોટાભાગનો સમય સમર્પિત કર્યો છે. વધુમાં મુક્સ રાબડિયા રક્ત દાનના એક મોટા હિમાયતી છે અને તેમની સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી ખાતે રક્ત ડ્રાઇવ્સનું આયોજન કરવામાં સક્રિય ભૂમિકા રહી છે. તેમજ તેમણે અત્યાર સુધી 58 વખત બ્લડ ડોનેટ પણ કર્યું છે.

      મુક્સ રાબડિયાએ સૌ પ્રથમ વખત 2009 માં ગોલ્ડર્સ ગ્રીન ખાતે આવેલા તેમના ઘરે સ્વામિનારાયાણ મંદિર માટે રક્ત ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તેમણે BAME(યુકેનો એક વિસ્તાર જ્યાં ઓછા દાતાઓ ઘટી રહ્યા છે)માં રક્તના દાનને પ્રોત્સાહન આપવા માટે એનએચએસ બ્લ્ડ ટીમ સાથે કામ કર્યું છે. કિંગ્સબરી મંદિર ખાતે નિયમિત સેશન્સ રીતે આયોજન, સક્રિય રીતે અન્ય ઓર્ગેનાઈઝેશન્સને સપોર્ટ, સ્થાનિક ચર્ચો અને સભાસ્થાનોમાં સેશન્સનું આયોજન કરવામાં મદદ કરે છે અને દાતાઓને આકર્ષિત કરે છે.

      કિંગ્સબરી મંદિર ખાતે મુક્સ દ્વારા આયોજિત કરાયેલી બ્લડ ડ્રાઈવ્સમાં 778 નવા દાતાઓ જોવા મળ્યા, જેમાં 2100થી વધુ એકમો એકઠા કરવામાં આવ્યા. જેનાથી 6,300 જીવન બચાવી શકાશે!

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Privileged to nominate Muks Rabadia for the Pride Of Brent Community Award
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top