ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Pregnant Indian Woman Denied Entry To UK As Her English Was Too Good

  UK: ભારતીય સગર્ભા પત્ની પતિને નહી મળી શકે, આ કારણે વિઝા અરજી ફગાવાઈ

  divyabhaskar.com | Last Modified - Dec 17, 2017, 12:21 PM IST

  સગર્ભા ભારતીય મહિલાએ બ્રિટિશ વિઝા માટે એપ્લાય કર્યું પરંતુ બ્રિટિશ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે વિઝાનો ઈનકાર કર્યો
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   સ્કોટલેન્ડઃ સામાન્ય રીતે એવી માન્યતા છે કે, જે લોકોને અંગ્રેજી સારું આવડે તેને વિઝા જલ્દી મળી જાય છે પરંતુ અહીંયા એક ભારતીય મહિલાને વધારે પડતું સારું અંગ્રેજી બોલવાના કારણે બધું ઊંધું થઈ ગયું. એક સગર્ભા ભારતીય મહિલાએ બ્રિટિશ વિઝા માટે એપ્લાય કર્યું પરંતુ બ્રિટિશ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે મહિલાને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો કારણ કે, મહિલાની અંગ્રેજી ભાષા પરની પકડ અપેક્ષા કરતા વધારે સારી હતી.

   બ્રિટિશ ગૃહ વિભાગે જણાવ્યું કારણ

   બ્રિટિશ વિઝા માટે એપ્લાય કરનાર એલેક્ઝાન્ડ્રિયા રિન્ટોલે જણાવ્યું કે, બ્રિટિશ વિઝા મેળવવા માટે અંગ્રેજી ટેસ્ટ જરૂરી હોય છે જેના માટે તે પણ પરીક્ષામાં સામેલ થઈ અને તેણે આ ટેસ્ટ પાસ કરી લીધી, પરંતુ તે છતાં તેને વિઝા આપવામાં ન આવ્યા કારણ કે તેનું અંગ્રેજીનું જ્ઞાન જરૂરિયાતથી વધારે હતું. બ્રિટિશ ગૃહ વિભાગે આ અંગે જાણકારી આપતા કર્યું કે, એલેક્ઝાન્ડ્રિયા સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી નહોતી અને તેના પુરતા ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરી શકી નહોતી. તેવામાં જો તે ઈચ્છે તો બીજી વખત અરજી કરી શકે છે.

   કોણ છે એલેક્ઝાન્ડ્રિ રિન્ટોલે

   એલેક્ઝાન્ડ્રિયા મૂળ મેઘાલયની રહેવાસી છે. ક્રિસમસના તહેવાર દરમિયાન તે તેના પતિ પાસે બ્રિટન જવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે તેણે વિઝા માટે અરજી કરી હતી. ત્યારબાદ અંગ્રેજીની પરીક્ષા પણ પાસ કરી હતી. એલેક્ઝાન્ડ્રિયાએ આરોપ લગાવ્યો કે, ટેસ્ટ પાસ કર્યા પછી પણ તેને વિઝા આપવામાં આવ્યા નથી. એલેક્ઝાન્ડ્રિયાએ જણાવ્યું કે, તેણે અંગ્રેજીમાં ડિગ્રી મેળવી છે. તે પહેલા પણ એડિનબર્ગ જઈ ચૂકી છે.

   એક નાની બાબતના લીધે અમારું સપનું રોળાયું

   એલેક્ઝાન્ડ્રિયાનાં એન્જીનિયર પતિ બોબી સ્કોટલેન્ટના સેન્ટ એડ્રયૂઝ, ફાઈફ વિસ્તારમાં રહે છે. એલેક્ઝાન્ડ્રિયાનાં પતિ બોબીએ કહ્યું કે, અમે લોકો સ્કોટલેન્ટમાં સાથે મળીને નવેસરથી જીવન જીવવા માટે તૈયાર હતા. મારા ઘરમાં મારો પ્રથમ અને એલેક્ઝાન્ડ્રિયાનો સ્કોટલેન્ડમાં પહેલો ક્રિસમસ હોત. આ એક સપનું હતું જેને નાની એવી બાબતે અમારી પાસેથી આંચકી લીધું.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pregnant Indian Woman Denied Entry To UK As Her English Was Too Good
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top