ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian origin man jailed for smuggled drugs and cash throughout in uk

  UKમાં ડ્રગ્સની તસ્કરી મામલે ભારતીયને 20 મહિનાની સજા, અન્ય 9 પણ દોષિત

  divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 11:06 AM IST

  પશ્ચિમ લંડનમાં રહેતા દલજીત સિંહ જુતલાને સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ રોક્યા હતા
  • અધિકારીઓએ ઓક્ટોબર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે કરેલી તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ કર્યો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અધિકારીઓએ ઓક્ટોબર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે કરેલી તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ કર્યો

   યુકેઃ બ્રિટનમાં માદક પદાર્થની તસ્કરી અને મની લોન્ડ્રીંગ મામલે એક ભારતીય મૂળના વ્યક્તિને સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 9 લોકોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. અધિકારીઓએ ઓક્ટોબર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે ચાલેતી તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

   મળી આવ્યા હતા 90 હજાર પાઉન્ડ

   - પશ્ચિમ લંડનમાં રહેતા દલજીત સિંહ જુતલાને સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ રોક્યા હતા.
   - તેમની પાસે માદક પદાર્થની તસ્કરી કરીને એકઠી કરેલી રકમ મળી આવી હતી.
   - જુતલા પાસેથી અંદાજે 90 હજાર પાઉન્ડ મળી આવ્યા હતા જે ગેંગના અન્ય સભ્યોએ આપ્યા હતા.
   - બ્રિટનમાં ભારતીય મૂળના 42 વર્ષીય દલજીત સિંહ જુતલાને માદક દ્રવ્યની તસ્કરી અને મની લોન્ડ્રીંગના આરોપમાં 20 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
   - જુતલા ઉપરાંત આ મામલે અન્ય 9 લોકોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેઓ કહેવાતા વ્હાઇટ વેન ગ્રુપના સભ્યો છે.

   કેવી રીતે થયો ઘટનાનો પર્દાફાશ?

   - લિવરપૂલ ક્રાઉન અદાલતે ગઈ કાલે 42 વર્ષીય જુતલાને 20 મહિનાની જેલ, બે વર્ષના સસ્પેનશન અને મની લોન્ડ્રીંગના આરોપમાં 200 કલાક વગર વેતને કામ કરવાની સજા સંભળાવી છે.
   - અધિકારીઓએ ઓક્ટોબર 2014થી જાન્યુઆી 2016 વચ્ચે કરેલી તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
   - આ ગેંગનો લીડર જેમી હગીઝ છે અને તેને પાંચ વર્ષ અને 4 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
   - ગેંગના લીડરે પોતાનો ગુનો કબુલી લીધો છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • જુતલા પાસેથી અંદાજે 90 હજાર પાઉન્ડ મળી આવ્યા હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જુતલા પાસેથી અંદાજે 90 હજાર પાઉન્ડ મળી આવ્યા હતા

  • જુતલા સહિત અન્ય 9 લોકો દોષિત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જુતલા સહિત અન્ય 9 લોકો દોષિત

  • ગેંગનો લીડર જેમી હગીઝ છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેંગનો લીડર જેમી હગીઝ છે

  • જેમી હગીઝને 5 વર્ષ અને 4 મહિનાની સજા સંભળાવવામાં આવી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેમી હગીઝને 5 વર્ષ અને 4 મહિનાની સજા સંભળાવવામાં આવી

  • વાનની અંદરની તસવીર
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાનની અંદરની તસવીર

  • અન્ય દોષિતો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અન્ય દોષિતો

  • અન્ય દોષિત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અન્ય દોષિત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian origin man jailed for smuggled drugs and cash throughout in uk
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top