ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Ruparelia set the Doorsteps site live just over a year ago

  એક આઇડિયા અને 19 વર્ષનો આ ગુજરાતી બન્યો 100 કરોડનો માલિક

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 07:31 PM IST

  આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય. અક્ષય બ્રિટનમાં સૌથી યુવા મિલિયોનરમાંથી એક બની ગયો છે. તેની ઓનલાઇન એસ્ટેટ એજન્સીના બિઝનેસનું મૂલ્ય 1.2 કરોડ પાઉન્ડ (એટલે કે, અંદાજિત 100 કરોડ) રૂપિયા છે. માત્ર 19 વર્ષની ઉંમરે અક્ષયે ભણતાં-ભણતાં જ પ્રોપર્ટી ડીલમાં ઝંપલાવ્યું. આજે તે ઓનલાઇન બિઝનેસ પ્રોપર્ટી વેચવાનું કામ કરે છે અને તેના બદલામાં ચાર્જ વસૂલે છે. અક્ષયની કંપની રિયલ એસ્ટેટ એજન્ટ્સ કરતાં ખૂબ જ ઓછો ચાર્જ લે છે.

   આ રીતે કરે છે કમાણી

   - અક્ષયએ શરૂ કરેલી પોર્ટલ ડોરસ્ટેપ.કો.યુકે વર્ષ 2017માં બ્રિટનના 18 ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી જાહેર થઇ હતી.
   - એજન્સી ખોલ્યાના થોડાં મહિનાઓમાં જ એક પછી એક ઓનલાઇન ડીલ મળવા લાગી. તેણે 60,000 રૂપિયાથી પોતાની કંપની શરૂ કરી હતી.
   - આજે જ્યાં ભારતમાંથી વિદેશ જઇ ઇન્ડિન્સે નોકરી શોધવી પડે છે ત્યારે આ ગુજરાતી મૂળના અક્ષયે પોતાનો બિઝનેસ ચલાવવા માટે 12 લોકોને નોકરી પર રાખ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અક્ષયને મળી હતી ઓક્સફોર્ડમાં ભણવાની ઓફર...

  • અક્ષયે અત્યાર સુધી 10 કરોડ પાઉન્ડની પ્રોપર્ટીનું વેચાણ કરી નાંખ્યું છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અક્ષયે અત્યાર સુધી 10 કરોડ પાઉન્ડની પ્રોપર્ટીનું વેચાણ કરી નાંખ્યું છે.

   એનઆરજી ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય. અક્ષય બ્રિટનમાં સૌથી યુવા મિલિયોનરમાંથી એક બની ગયો છે. તેની ઓનલાઇન એસ્ટેટ એજન્સીના બિઝનેસનું મૂલ્ય 1.2 કરોડ પાઉન્ડ (એટલે કે, અંદાજિત 100 કરોડ) રૂપિયા છે. માત્ર 19 વર્ષની ઉંમરે અક્ષયે ભણતાં-ભણતાં જ પ્રોપર્ટી ડીલમાં ઝંપલાવ્યું. આજે તે ઓનલાઇન બિઝનેસ પ્રોપર્ટી વેચવાનું કામ કરે છે અને તેના બદલામાં ચાર્જ વસૂલે છે. અક્ષયની કંપની રિયલ એસ્ટેટ એજન્ટ્સ કરતાં ખૂબ જ ઓછો ચાર્જ લે છે.

   આ રીતે કરે છે કમાણી

   - અક્ષયએ શરૂ કરેલી પોર્ટલ ડોરસ્ટેપ.કો.યુકે વર્ષ 2017માં બ્રિટનના 18 ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી જાહેર થઇ હતી.
   - એજન્સી ખોલ્યાના થોડાં મહિનાઓમાં જ એક પછી એક ઓનલાઇન ડીલ મળવા લાગી. તેણે 60,000 રૂપિયાથી પોતાની કંપની શરૂ કરી હતી.
   - આજે જ્યાં ભારતમાંથી વિદેશ જઇ ઇન્ડિન્સે નોકરી શોધવી પડે છે ત્યારે આ ગુજરાતી મૂળના અક્ષયે પોતાનો બિઝનેસ ચલાવવા માટે 12 લોકોને નોકરી પર રાખ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અક્ષયને મળી હતી ઓક્સફોર્ડમાં ભણવાની ઓફર...

  • અભ્યાસની સાથે સાથે અક્ષયે પ્રોપર્ટીમાં ડિલ કરવાનું શરૂ કર્યું હતું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અભ્યાસની સાથે સાથે અક્ષયે પ્રોપર્ટીમાં ડિલ કરવાનું શરૂ કર્યું હતું

   એનઆરજી ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય. અક્ષય બ્રિટનમાં સૌથી યુવા મિલિયોનરમાંથી એક બની ગયો છે. તેની ઓનલાઇન એસ્ટેટ એજન્સીના બિઝનેસનું મૂલ્ય 1.2 કરોડ પાઉન્ડ (એટલે કે, અંદાજિત 100 કરોડ) રૂપિયા છે. માત્ર 19 વર્ષની ઉંમરે અક્ષયે ભણતાં-ભણતાં જ પ્રોપર્ટી ડીલમાં ઝંપલાવ્યું. આજે તે ઓનલાઇન બિઝનેસ પ્રોપર્ટી વેચવાનું કામ કરે છે અને તેના બદલામાં ચાર્જ વસૂલે છે. અક્ષયની કંપની રિયલ એસ્ટેટ એજન્ટ્સ કરતાં ખૂબ જ ઓછો ચાર્જ લે છે.

   આ રીતે કરે છે કમાણી

   - અક્ષયએ શરૂ કરેલી પોર્ટલ ડોરસ્ટેપ.કો.યુકે વર્ષ 2017માં બ્રિટનના 18 ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી જાહેર થઇ હતી.
   - એજન્સી ખોલ્યાના થોડાં મહિનાઓમાં જ એક પછી એક ઓનલાઇન ડીલ મળવા લાગી. તેણે 60,000 રૂપિયાથી પોતાની કંપની શરૂ કરી હતી.
   - આજે જ્યાં ભારતમાંથી વિદેશ જઇ ઇન્ડિન્સે નોકરી શોધવી પડે છે ત્યારે આ ગુજરાતી મૂળના અક્ષયે પોતાનો બિઝનેસ ચલાવવા માટે 12 લોકોને નોકરી પર રાખ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અક્ષયને મળી હતી ઓક્સફોર્ડમાં ભણવાની ઓફર...

  • અક્ષયની ગણના બ્રિટનનાં સૌથી યુવાન મિલિયોનરમાં થાય છે. હાલ તે નોર્થ લંડનમાં રહે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અક્ષયની ગણના બ્રિટનનાં સૌથી યુવાન મિલિયોનરમાં થાય છે. હાલ તે નોર્થ લંડનમાં રહે છે.

   એનઆરજી ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય. અક્ષય બ્રિટનમાં સૌથી યુવા મિલિયોનરમાંથી એક બની ગયો છે. તેની ઓનલાઇન એસ્ટેટ એજન્સીના બિઝનેસનું મૂલ્ય 1.2 કરોડ પાઉન્ડ (એટલે કે, અંદાજિત 100 કરોડ) રૂપિયા છે. માત્ર 19 વર્ષની ઉંમરે અક્ષયે ભણતાં-ભણતાં જ પ્રોપર્ટી ડીલમાં ઝંપલાવ્યું. આજે તે ઓનલાઇન બિઝનેસ પ્રોપર્ટી વેચવાનું કામ કરે છે અને તેના બદલામાં ચાર્જ વસૂલે છે. અક્ષયની કંપની રિયલ એસ્ટેટ એજન્ટ્સ કરતાં ખૂબ જ ઓછો ચાર્જ લે છે.

   આ રીતે કરે છે કમાણી

   - અક્ષયએ શરૂ કરેલી પોર્ટલ ડોરસ્ટેપ.કો.યુકે વર્ષ 2017માં બ્રિટનના 18 ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી જાહેર થઇ હતી.
   - એજન્સી ખોલ્યાના થોડાં મહિનાઓમાં જ એક પછી એક ઓનલાઇન ડીલ મળવા લાગી. તેણે 60,000 રૂપિયાથી પોતાની કંપની શરૂ કરી હતી.
   - આજે જ્યાં ભારતમાંથી વિદેશ જઇ ઇન્ડિન્સે નોકરી શોધવી પડે છે ત્યારે આ ગુજરાતી મૂળના અક્ષયે પોતાનો બિઝનેસ ચલાવવા માટે 12 લોકોને નોકરી પર રાખ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અક્ષયને મળી હતી ઓક્સફોર્ડમાં ભણવાની ઓફર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ruparelia set the Doorsteps site live just over a year ago
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top