તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુઝીલેન્ડમાં પ્રમુખ સ્વામીની પ્રાર્થના સભા યોજાઈ, હેમિલ્ટનમાં થશે ભવ્ય મંદિરનું નિર્માણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ન્યુઝીલેન્ડથી ધાર્મિક દેસાઈ દ્વારા): પ્રમુખ સ્વામી મહારાજના નિધનથી દેશ-દુનિયામાં તેમના ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. અનેક સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ન્યુઝીલેન્ડના હેમિલ્ટન શહેરમાં ગત તારીખ 28મી ઑગસ્ટના રોજ પ્રમુખ સ્વામી મહારાજની પ્રાર્થના સભા યોજાઈ હતી.
પ્રાર્થના સભામાં પ્રમુખ સ્વામી મહારાજના વીડિયો અને ઑડિયો પ્રવચન સંભળાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હરિભક્ત જયેશભાઈ પટેલના જણાવ્યા મુજબ હેમિલ્ટનમાં ટૂંક સમયમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો