ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » New Zealand» Indian family in new zealand Fighting For Their Lives In Hospital

  NZ: શિકાર બાદ ખાધું ડુક્કરનું માંસ, આખો ભારતીય પરિવાર જતો રહ્યો કોમામાં

  divyabhaskar.com | Last Modified - Nov 17, 2017, 09:48 AM IST

  જંગલમાં ડુક્કરનું માંસ શેકીને ખાધું જેના, થોડા સમય બાદ ત્રણેયની હાલત લથડવા લાગી
  • કોચુમમેન પત્ની, માતા અને બન્ને પુત્રી સાથે હંટિંગ ટ્રિપ પર ગયા હતા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોચુમમેન પત્ની, માતા અને બન્ને પુત્રી સાથે હંટિંગ ટ્રિપ પર ગયા હતા

   ન્યુઝિલેન્ડઃ ભારતીય મૂળનો ન્યુઝિલેન્ડમાં રહેતો એક પરિવાર હાલ જીવન અને મોત વચ્ચે લડી રહ્યો છે. આ પરિવારે હંટિંગ ટ્રિપ દરમિયાન એક જંગલી ડુક્કરનો શિકાર કર્યા બાદ તેનું માંસ ખાઈ લીધું હતું. માંસ ખાધા પછી થોડા સમય બાદ જ પરિવારના ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા અને હાલ તેઓ કોમામાં છે.

   શું છે સમગ્ર ઘટના?

   - ગત મંગળવારે કોચુમમેન પત્ની, માતા અને બન્ને પુત્રી સાથે હંટિંગ ટ્રિપ પર ગયા હતા.
   - આ દરમિયાન તેમણે જંગલી ડુક્કરનો શિકાર કર્યો હતો.
   - બાદમાં જંગલમાં જ તેનું માંસ શેકીને ખાધું જેના, થોડા સમય બાદ ત્રણેયની હાલત લથડવા લાગી.
   - કોચુમમેને બેભાન હાલતમાં એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો, જેના કારણે ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ.

   કોણ છે કોચુમમેન?

   - કેરળના 35 વર્ષના શિભુ કોચુમમેન લગભગ 5 વર્ષ પહેલા 32 વર્ષીય પત્ની સુબી બાબુ, 62 વર્ષીય માતા અલેકુટ્ટી ડેનિયલ અને 2 વર્ષની પુત્રી સાથે ન્યુઝિલેન્ડમાં સ્થાયી થયા હતા.
   - ન્યુઝિલેન્ડના પુતારુરુ શહેરમાં રહેતા કોચુમમેન એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
   - અહીંયા જ તેમને એક અન્ય પુત્રીનો જન્મ થયો, જે હવે 2 વર્ષની છે.

   બન્ને બાળકીનો બચાવ

   - ત્રણેયને જ્યારે હોસ્પિટલમમાં લાવવામાં આવ્યા ત્યા સુધીમાં તેઓ કોમાની સ્થિતિમાં પહોંચી ગયા હતા.
   - ડોક્ટર્સ પ્રમાણે, હજુ પણ ત્રણેયની હાલત ગંભીર છે.
   - કોચુમમેનની મોટી પુત્રીએ ડોક્ટરને જણાવ્યું કે, ઉંઘમાં હોવાના કારણે તેમણે બન્નેએ માંસ ખાધું નહોતું.
   - જેના કારણે બન્ને બાળકીઓ તેનો શિકાર થતા બચી ગઈ.
   - રિપોર્ટમાં જાણ થઈ કે, પરિવારે જે ડુક્કરનું માંસ ખાધું તે ઝેરી હતું.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • જંગલી ડુક્કરનો શિકાર કર્યા બાદ તેનું માંસ ખાઈ લીધું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   જંગલી ડુક્કરનો શિકાર કર્યા બાદ તેનું માંસ ખાઈ લીધું

  • પુતારુરુ શહેરમાં રહેતા કોચુમમેન એક ખાનગી કંપનીમાં કામ કરે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુતારુરુ શહેરમાં રહેતા કોચુમમેન એક ખાનગી કંપનીમાં કામ કરે છે

  • ડોક્ટર્સ પ્રમાણે, હજુ પણ ત્રણેયની હાલત ગંભીર છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટર્સ પ્રમાણે, હજુ પણ ત્રણેયની હાલત ગંભીર છે

  • પરિવારે જે ડુક્કરનું માંસ ખાધું તે ઝેરી હતું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારે જે ડુક્કરનું માંસ ખાધું તે ઝેરી હતું

  • કોચુમમેને બેભાન હાલતમાં એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોચુમમેને બેભાન હાલતમાં એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો

  • કોચુમમેનનો પરિવાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોચુમમેનનો પરિવાર

  • ફાઈલ તસવીર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઈલ તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian family in new zealand Fighting For Their Lives In Hospital
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top