ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » New Zealand» Seven country of world offer free education of other country student

    આ સાત દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ કરી શકે છે મફતમાં અભ્યાસ, ડિગ્રી માટે છે બેસ્ટ

    divyabhaskar.com | Last Modified - Jan 01, 2018, 11:47 AM IST

    ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની જેવા દેશોમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધારે
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્ક: ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશી ડિગ્રી મેળવવાનો મોહ હજુ પણ છે. જો કે કેટલાક એવા પણ છે જે માત્ર ડિગ્રી માટે વિદેશ ભણવા જાય છે પરંતુ મૂળ ઉદેશ ભણવાની સાથે નોકરી કરવાનો પણ હોય છે. હવે જો ડિગ્રી કોર્સની ફી જ ઊંચી હોય તો સ્વાભાવિક છે કે નોકરી તો કરવી જ પડે. પરંતુ કેટલાક દેશો એવા પણ છે જ્યાં તમે મફતમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકો છો.

      ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની જેવા દેશોમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. ભારતમાં પ્રાથમિક અભ્યાસ બાદ મોંઘી ફી અને અન્ય મોટા ખર્ચા સાથે વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ ડિગ્રી માટે જાય છે. પણ દુનિયાના કેટલાક દેશો એવા પણ છે, જે ભારત સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓને મફ્ત શિક્ષણ આપે છે.

      બીજી તરફ કેટલાક દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ નજીવી ફી ચાર્જ વસૂલવવામાં આવે છે. અમે આજે આવા જ સાત દેશો વિશે જણાવી રહ્યાં છીએ જેઓ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મફ્ત કે મામૂલી ફી વસૂલ કરી શિક્ષણ આપે છે. આ દેશો પૈકીના ઘણા દેશોમાં માત્ર એડમીનીસ્ટ્રેશન ફી જ ભરવી પડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Seven country of world offer free education of other country student
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top