ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Former Miss New England talks about finding empowerment through business

    આ છે મિસ ન્યૂઇંગ્લેન્ડ પૃથા પટેલ, 40 જેટલી પ્રોપર્ટીને કરે છે એકલા હાથે મેનેજ

    divyabhaskar.com | Last Modified - Jan 03, 2018, 03:05 PM IST

    પૃથા પટેલ ન્યૂઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે. ભારતીય મૂળની પૃથા પટેલ પૂર્વ મિસ ન્યૂઝિલેન્ડ છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ પૃથા પટેલ ન્યૂઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે. ભારતીય મૂળની પૃથા પટેલ પૂર્વ મિસ ન્યૂઇંગ્લેન્ડ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ તેણે નાસુર (ચામડીનો રોગ) થી પીડિત દર્દીઓમાં જાગૃતિ લાવવા માટે કર્યું છે. ડિસેમ્બર 2017માં તેઓ મિસ યૂનિવર્સના એક વર્ષ જૂની ઉપાધીથી મુકત થયા છે.

      બોસ્ટનમાંથી સ્નાતક

      બોસ્ટન યૂનિવર્સિટીમાંથી સ્નાતક પૃથા પટેલ ઓરેન્જ લીફ યોગર્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે અને 40 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટીને ન્યૂઇંગ્લેન્ડમાં તેમના હોમટાઉન ઇસ્ટ ગ્રીનવિચમાં એકલા હાથે સંભાળે છે. ગ્રીનવિચ, વોરવીક અને ઇસ્ટ સાઇડમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટ ગ્રુપની આ પ્રોપર્ટીને એક મહિલા તરીકે સંભાળવી ઘણી મુશ્કેલ છે. પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને હિંમતથી તેઓ આ પ્રોપર્ટીને મેનેજ કરી રહ્યા છે. 2013માં પૃથાએ બેનેફિટ સ્ટ્રીટમાં ચાર યૂનિટનું એક ઘર ખરીદ્યા બાદ આ વિસ્તારની પ્રોપર્ટીમાં રસ દાખવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Former Miss New England talks about finding empowerment through business
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top