ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » New Zealand» Know the success story of dr.kantilal patel of east tamaki group Auckland

    આ પટેલ 20 ડોલર લઇને આવ્યા હતા ન્યૂઝિલેન્ડ, આજે હેલ્થકેર કંપનીના માલિક

    divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 02:49 PM IST

    ડો.કાન્તિલાલ પટેલનો જન્મ આફ્રિકાના કેન્યાના નેરોબી નજીક ગિલગિલમાં થયો હતો.
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કાન્તિભાઇ પટેલ. જેઓ માત્ર 20 ડોલર ખિસ્સામાં લઇને ન્યૂઝિલેન્ડ ગયા હતા અને આજે ઇસ્ટ તમાકી હેલ્થ સેન્ટર્સ અને નિર્વાણ ગ્રુપના માલિક છે.

      આફ્રિકામાં જન્મ્યા

      ડો.કાન્તિલાલ પટેલનો જન્મ આફ્રિકાના કેન્યાના નેરોબી નજીક ગિલગિલમાં થયો હતો. તેમના પિતાનું નામ નારણ પટેલ અને માતા ગજરા પટેલ છે. 1949માં આફ્રિકામાં જન્મેલા કાન્તિભાઇને પરિવારમાં એક ભાઇ અને બે બહેન છે. તેમનું કુટુંબ આફ્રિકામાં જનરલ સ્ટોર ચલાવતું હતું. 1962માં કાન્તિલાલના પિતા ગુજરાત શિફ્ટ થયા. સ્કૂલનું શિક્ષણ લીધા બાદ કાન્તિલાલે બરોડા મેડિકલ કોલજમાં એડમિશન લીધું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know the success story of dr.kantilal patel of east tamaki group Auckland
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top