તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3500 કરોડની માલિક છે આ ગ્લેમરસ ગુજરાતી Girl, થાઈલેન્ડમાં વાગે છે ડંકો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક: યુએસ, યુકે કે મિડલ ઈસ્ટમાં વસતા અનેક ગુજરાતીઓ બિઝનેસ સ્થાપીને આગળ આવ્યા છે એ વાત હવે નવી નથી રહીં. પણ  ફેવરીટ ટુરીસ્ટ પ્લેસ થાઈલેન્ડના ધનિકોમાં માત્ર એક ગુજરાતી પરિવારે ડંકો વગાડ્યો છે. આશરે 100 વર્ષ કરતા વધારે સમયથી થાઈલેન્ડમાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતી શાહ પરિવારના G Premjee ગ્રૂપે શિંપિગ, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રે અનેરી સફળતા મેળવી છે. જો કે આજે ત્રીજી પેઢીએ બિઝનેસ સંભાળી રહેલી પરિવારની પુત્રી નિશિતા શાહ 3500 કરોડની સંપત્તિ સાથે થાઈલેન્ડની ચોથી સૌથી ધનિક મહિલા અને ટોપ 50 રિચેસ્ટ લોકોની યાદીમાં 42માં નંબર પર છે.

ગ્લેમરસ અને સ્ટાઈલિશ ગુજરાતી ગર્લ તરીકે જાણીતી નિશિતા માત્ર 22 વર્ષની ઉંમરે પિતાની કંપનીમાં જોડાય ગઈ હતી. નિશિતાને 27 વર્ષની વયે જ કંપનીની મેનેજિંગ ડિરેક્ટર બનાવી દેવામાં આવી. હોટ બિઝનેસ વુમન નિશિતાની લાઈફસ્ટાઈલ પણ ભવ્ય છે. તેને પ્લેન ઉડાવવાનો શોખ છે, ડિઝાઇનર કપડાં પહેરવા અને પાર્ટી કરવી ગમે છે. એટલું જ નહીં તેની પાસે આખો રૂમ ભરીને ડિઝાઇનર શૂઝ છે. તેની પાસે અરમાની, ઝારા, એચ એન્ડ એમ, જિમી ચૂ, સર્જિયો રોસી સહિતના શૂઝ છે. જેને એક રૂમમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવે છે.

(આગળ વાંચો થાઈલેન્ડના ધનિક ગુજરાતી પરિવાર અને નિશિતા વિશે)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો