ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Gujratis in the service of pilgrims visiting Imam Hussains tomb in Karbala

  કરબલામાં ઈમામ હુસૈનના મકબરા પર જતા શ્રદ્ધાળુઓની સેવામાં લાગ્યા'તા ગુજરાતીઓ

  divyabhaskar.com | Last Modified - Nov 13, 2017, 11:16 AM IST

  ઈરાકમાં નજફથી કરબલા વચ્ચે સ્થાનિકો અને વિદેશી શ્રદ્ધાળુઓ પગપાળા જતા લોકોની સેવા કરતા હોય છે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈરાકઃ પયગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈનને કરબલાના મેદાનમાં 10 મોહર્રમના રોજ શહીદ કરવામાં આવ્યા હતા. 10 મોહર્રમ(આશુરા) ઉપરાંત તેના 40 દિવસ બાદ ‘ચેહલુમ’ના પ્રસંગે અંદાજે 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ(સ્થાનિક તંત્રના દાવા અનુસાર) કરબલા પહોંચે છે.
   આ સમયે ઈમામ હુસૈનના પિતા ઈમામ અલીના નજફમાં આવેલા મકબરાથી શ્રદ્ધાળુઓ પગપાળા કરબલા ખાતે પહોંચે છે. આ દરમિયાન માર્ગમાં સ્થાનિક લોકો ઉપરાંત વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ પગપાળા કરબલા પહોંચનારા લોકોની સેવા કરતા જોવા મળે છે. નજફથી કરબલા વચ્ચે અંદાજે 80-90 કિ.મી.નું અંતર છે.
   ગુજરાતી યુવાનો પણ જોડાયા સેવા કાર્યમાં...

   - દરવર્ષે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઈમામ હુસૈનના મકબરા પર જતા હોય છે.
   - ખાસ વાત એ છે કે, ઈમામ હુસૈનના મકબરા પર પહોંચતા શ્રદ્ધાળુઓમાં તમામ જાતિ, ધર્મ અને દેશના લોકો પહોંચતા હોય છે.
   - નજફથી કરબલા વચ્ચેના રૂટમાં 180થી વધુ સ્થળોએ કેમ્પ લગાવી સ્થાનિકો અને વિદેશી શ્રદ્ધાળુઓ લોકોની સેવા કરતા જોવા મળે છે. જેમાં ગુજરાતી યુવાનો પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ જોડાયા હતા.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujratis in the service of pilgrims visiting Imam Hussains tomb in Karbala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top