ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Middle East» Dubai sucheta satish will sing in 85 languages to break a world record

    દુબઇમાં ભારતીય બાળકી એક જ કોન્સર્ટમાં 85 ભાષામાં ગીતો ગાઇ નોંધાવશે વર્લ્ડ રેકોર્ડ

    divyabhaskar.com | Last Modified - Nov 14, 2017, 02:55 PM IST

    સુચેતાને સૌથી વધારે મૂશ્કેલી ફ્રેન્ચ, જર્મન અને હંગરિયન ભાષા શીખવામાં આવી
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      દુબઈઃ 80 ભાષામાં ગીત ગાનારી દુબઈની રહેવાસી ભારતીય મૂળની 12 વર્ષની બાળકી હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહી છે. સુચેતા સતીશ નામની આ બાળકી એક જ કોન્સર્ટમાં 85 અલગ-અલગ ભાષામાં ગીત ગાવાની તૈયારી કરી રહી છે.
      વિવિધ ભાષાઓની અને ગાયકીની અદભૂત ક્ષમતા

      - મૂળ કેરળની સુચેતા દુબઈની ઈન્ડિયન હાઈસ્કૂલમાં 7માં ધોરણમાં અભ્યાસ કરે છે.
      - આવી આગવી કળા ધરાવતી સુચેતા 29 ડિસેમ્બરના રોજ એક સાથે 85 ભાષામાં ગાવાનો પ્રયાસ કરશે.
      - સુચેતા નાનપણથી જ વિવિધ ભાષાઓની અને ગાયકીની અદભૂત ક્ષમતા ધરાવતી બાળકી છે.
      - તેના પરિવારજનોએ દાવો કર્યો છે કે, સુચેતા એક જ વર્ષની હતી ત્યારથી ગાઇ શકતી હતી અને હવે તે 12 વર્ષની છે.
      - આ ઉંમરે તો તેણે 85 ભાષા શીખી લીધી હતી અને આ બધી જ ભાષામાં સુંદર ગાઇ શકે છે.
      2 કલાકમાં શીખી જાય છે વિદેશી ગીત

      - સુચેતા પ્રમાણે, તેમને વિદેશી ભાષાનું ગીત શીખવા માટે બે કલાક લાગે છે.
      - જો ગીતનું ઉચ્ચારણ સરળ હોય તો તેને ઝડપથી શીખી લે છે. સુચેતાને સૌથી વધારે મૂશ્કેલી ફ્રેન્ચ, જર્મન અને હંગરિયન ભાષા શીખવામાં આવી હતી.
      - કેરળની સુચેતા હિન્દી, મલયાલમ, તમિળ અને અંગ્રેજી પર તો સારું એવું પ્રભુત્વ ધરાવે છે.
      - સ્કૂલની ગાયકી સ્પર્ધાઓમાં સુચેતા અંગ્રેજીમાં ગીતો ગાતી હતી અને પુરસ્કારો પણ જીતી હતી.
      - આ કૌશલ્યને વધુ નિખારવા સુચેતાએ વિદેશી ભાષાઓ પણ શીખવાનું શરૃ કર્યું હતું.
      વિદેશી ભાષામાં ગાયેલું સૌથી પહેલું ગીત જાપાનીઝ હતું

      - સુચેતાએ કહ્યું હતું કે, મેં વિદેશી ભાષામાં ગાયેલું સૌથી પહેલું ગીત જાપાનીઝ હતું.
      - પાનના એક લેડી ડર્મેટોલોજિસ્ટ દુબઇ આવ્યા ત્યારે મેં તેમની પાસેથી જાપાનીઝ શીખી હતી.
      - તેઓ મારા પિતાના મિત્ર હોવાથી અમારા ઘરે રોકાયા હતા.
      - તેઓ અમારા ઘરે જાપાનીઝ ભાષામાં ગીતો ગાતા હતા. એ મને પસંદ પડયા અને મેં પણ એ શીખી લીધું.
      હાલ કોના નામે છે રેકોર્ડ?

      - નોંધનીય છે કે, હાલ સૌથી ભાષામાં ગીત ગાવાનો રેકોર્ડ આંધ્ર પ્રદેશના કેસિરાજૂ શ્રીનિવાસના નામે છે.
      - શ્રીનિવાસે 2008માં ગાંધી હિલમાં 76 ભાષામાં ગીત ગાઈને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
      - વિશ્વ વિક્રમ નોંધાવવાનો પ્રયાસ કરતા પહેલાં સુચેતા ઓછામાં ઓછા પાંચ ગીતો શીખી લેવા માંગે છે.
      - આ તમામ ગીતો તે જુદી જુદી પાંચ ભાષામાં ગાઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે પ્રયાસ કરશે.
      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dubai sucheta satish will sing in 85 languages to break a world record
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top