તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્કતના બીચ પર ગુજરાતીના વૈભવી લગ્ન, લંડનથી બેન્ડ અને રશિયાથી બોલાવ્યા હતા ડ્રમર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ધામધૂમથી લગ્ન એ ગુજરાતીઓમાં સામાન્ય વાત બની ગઈ છે. થીમ બેઝ્ડ લગ્નનો ટ્રેન્ડ પણ જૂનો થઈ ગયો છે. ગુજરાતીઓમાં હવે ફૉરેન વેડિંગ ડેસ્ટીનેશનનું ઘેલું લાગ્યું છે. આજે અમે વાત કરીશું ઓમાનના મસ્કતમાં યોજાયેલા વિરાણી ફેમેલીના લગ્નની.
ડાયમન્ડ બિઝનેસ ગ્રુપ KARPના રમેશ વિરાણીના પુત્રના જાન્યુઆરી-2015માં મસ્કતના બીચ પર અતિભવ્ય લગ્ન યોજાયા હતા. સ્મિત વિરાણીએ ચાંદની અમીન સાથે લીધેલા ફેરાની ઓમાનના મીડિયાએ પણ નોંધ લીધી હતી. લંડનથી ખાસ બેન્ડ અને રશિયાથી ખાસ ડ્રમર બોલાવવમાં આવ્યા હતા. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ નાચી હતી. (તમામ તસવીરો સૌજન્ય: weddingsutra.com)
(આગળની સ્લાઈડ કરી જુઓ કેવા ભવ્ય હતા ગુજરાતીના લગ્ન....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો