Home » NRG » Middle East » આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market

3500 કરોડનો ગુજરાતી માલિક, Lifestyle જોઈ શેખોને પણ આવે છે ઈર્ષા

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 07:53 PM

દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે.તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે

  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે
    એનઆરજી ડેસ્ક: વિશ્વભરમાં ઘણા એવા ગુજરાતી લોકો છે, જેની સિદ્ધિથી અન્ય લોકો વાકેફ નથી. આવા જ એક જ ગુજરાતી એટલે રિઝવાન સાજન. ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું. પણ હિંમત હારે એનું નામ ગુજરાતી નહીં. આંખોમાં ફરી નવા સપના સાથે પકડી દુબઈની વાટ. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે. રિઝવાન ફોર્બ્સની યાદી મુજબ મિડલ ઈસ્ટના ટોપ-100 ઈન્ડિયન લીડર્સ ઈન યુએઈમાં 12માં નંબર પર છે. તેમની હાઈ-ફાઈ લાઈફ-સ્ટાઈલ દુબઈના શેખોને ઈર્ષા આવે એવી છે.

  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે | How Danubes Rizwan Sajan is mastering Dubai property market
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ