ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» અન્ય દેશોની માફક કતાર પણ ફોરેન લેબર પર સૌથી વધુ નિર્ભર | Qatar has moved closer to granting permanent residency to foreigners

  કતારમાં કાયમી વસવાટ ઇચ્છતા હો તો જાણી લો વિઝાના નવા નિયમો વિશે!

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 03:25 PM IST

  ગલ્ફમાં અન્ય દેશોના રાજ્યોની માફક કતાર પણ ફોરેન લેબર પર સૌથી વધુ નિર્ભર છે
  • હાલમાં કતારની ઓન રેકોર્ડ વસતી 27.1 લાખ છે, જેમાંથી 90 ટકા નોન-નેશનલ્સ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં કતારની ઓન રેકોર્ડ વસતી 27.1 લાખ છે, જેમાંથી 90 ટકા નોન-નેશનલ્સ છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કતાર ઓફિશિયલ્સે પીઆર (permanent residency) વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સીનિયર ધારાસભ્યોની એક પેનલે ડ્રાફ્ટ લૉને મંજૂર કર્યો છે. ગલ્ફ કટોકટી છતાં ધારાસભ્યોની પેનલે ડ્રાફ્ટ લૉને મંજૂરી આપી છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા અનુસાર, સોમવારે ફોરેનર વિઝાને લગતાં એવા કાયદાને મંજૂરી મળી છે જેમાં કતારની સ્ત્રી સાથે લગ્ન ઉપરાંત બાળકોના અભ્યાસને પણ આવરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે મિડલ ઇસ્ટ નેશન યુનાઇટેડ અરબ અમિરાત (યુએઇ), દ્વારા તેઓની પોલીસી માં મહત્વના ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર, આગામી દિવસોમાં યુએઇ મેડિકલ, સાયન્સ અને રિસર્ચ ફિલ્ડના એક્સપર્ટ્સને 10 વર્ષના વિઝા ગ્રાન્ટ કરશે.

   બાળકોને મળશે ફ્રી એજ્યુકેશન, હેલ્થ કેર

   - કતારમાં પીઆર મેળવનાર ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોના બાળકોને ફ્રી એજ્યુકેશન, હેલ્થકેર અને પોતાનો બિઝનેસ શરૂ કરવાની મંજૂરી આપમેળે મળી જશે.
   - ધનિક ગલ્ફ સ્ટેટ દ્વારા કાયદામાં આટલા મોટાં પાયે ફેરફાર કરવાની આ ઘટના પહેલીવાર બની છે.
   - ગત ઓગસ્ટ મહિનામાં કતારને ડિપ્લોમેટ વિવાદ બદલ તેના ભૂતપૂર્વ પાડોશીઓએ બહિષ્કાર કર્યો હતો. તેના બે મહિના બાદ જ કતારે વિઝા પોલીસીના નવા નિયમોની જાહેરાત કરી છે.
   - ગલ્ફમાં અન્ય દેશોના રાજ્યોની માફક કતાર પણ ફોરેન લેબર પર સૌથી વધુ નિર્ભર છે.
   - હાલમાં કતારની ઓન રેકોર્ડ વસતી 27.1 લાખ છે, જેમાંથી 90 ટકા નોન-નેશનલ્સ છે. એટલું જ નહીં, ઘણાં દેશો આ કતારને આગામી 2022 વર્લ્ડ કપ માટે આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
   - કતારમાં 315,000 નાગરિકો જ કતારની નાગરિકતા ધરાવે છે. રેસિડન્સી પ્રપોઝલને કાયદાકીય મંજૂરી આપતા પહેલાં તેને કતાર કેબિનેટ અને એમીર શેખ તામીમ બિન હમદ અલ-થાનીને મોકલવામાં આવશે.

  • ઘણાં દેશો કતારને આગામી 2022 વર્લ્ડ કપ માટે આર્થિક મદદ પણ કરી રહ્યા છે. (તસવીરઃ FIFA WC 2022નું વેન્યુ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘણાં દેશો કતારને આગામી 2022 વર્લ્ડ કપ માટે આર્થિક મદદ પણ કરી રહ્યા છે. (તસવીરઃ FIFA WC 2022નું વેન્યુ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કતાર ઓફિશિયલ્સે પીઆર (permanent residency) વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સીનિયર ધારાસભ્યોની એક પેનલે ડ્રાફ્ટ લૉને મંજૂર કર્યો છે. ગલ્ફ કટોકટી છતાં ધારાસભ્યોની પેનલે ડ્રાફ્ટ લૉને મંજૂરી આપી છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા અનુસાર, સોમવારે ફોરેનર વિઝાને લગતાં એવા કાયદાને મંજૂરી મળી છે જેમાં કતારની સ્ત્રી સાથે લગ્ન ઉપરાંત બાળકોના અભ્યાસને પણ આવરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે મિડલ ઇસ્ટ નેશન યુનાઇટેડ અરબ અમિરાત (યુએઇ), દ્વારા તેઓની પોલીસી માં મહત્વના ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર, આગામી દિવસોમાં યુએઇ મેડિકલ, સાયન્સ અને રિસર્ચ ફિલ્ડના એક્સપર્ટ્સને 10 વર્ષના વિઝા ગ્રાન્ટ કરશે.

   બાળકોને મળશે ફ્રી એજ્યુકેશન, હેલ્થ કેર

   - કતારમાં પીઆર મેળવનાર ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોના બાળકોને ફ્રી એજ્યુકેશન, હેલ્થકેર અને પોતાનો બિઝનેસ શરૂ કરવાની મંજૂરી આપમેળે મળી જશે.
   - ધનિક ગલ્ફ સ્ટેટ દ્વારા કાયદામાં આટલા મોટાં પાયે ફેરફાર કરવાની આ ઘટના પહેલીવાર બની છે.
   - ગત ઓગસ્ટ મહિનામાં કતારને ડિપ્લોમેટ વિવાદ બદલ તેના ભૂતપૂર્વ પાડોશીઓએ બહિષ્કાર કર્યો હતો. તેના બે મહિના બાદ જ કતારે વિઝા પોલીસીના નવા નિયમોની જાહેરાત કરી છે.
   - ગલ્ફમાં અન્ય દેશોના રાજ્યોની માફક કતાર પણ ફોરેન લેબર પર સૌથી વધુ નિર્ભર છે.
   - હાલમાં કતારની ઓન રેકોર્ડ વસતી 27.1 લાખ છે, જેમાંથી 90 ટકા નોન-નેશનલ્સ છે. એટલું જ નહીં, ઘણાં દેશો આ કતારને આગામી 2022 વર્લ્ડ કપ માટે આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
   - કતારમાં 315,000 નાગરિકો જ કતારની નાગરિકતા ધરાવે છે. રેસિડન્સી પ્રપોઝલને કાયદાકીય મંજૂરી આપતા પહેલાં તેને કતાર કેબિનેટ અને એમીર શેખ તામીમ બિન હમદ અલ-થાનીને મોકલવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અન્ય દેશોની માફક કતાર પણ ફોરેન લેબર પર સૌથી વધુ નિર્ભર | Qatar has moved closer to granting permanent residency to foreigners
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `