ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» શેનને ત્રણ વખત જીવલેણ એલર્જી વિશે કરી હતી વાત | siblings told to spend 7 1/2hr flight in plane loo by Emirates cabin crew

  ભાઇ-બહેનને હતી સૂકામેવાની એલર્જી, પ્લેનમાં સ્ટાફે કહ્યું - 7.30 કલાક ટોઇલેટમાં બેસો

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 04:38 PM IST

  દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો
  • શેનને જણાવ્યું કે અમિરાતની આ સર્વિસ અત્યંત કથળેલી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેનને જણાવ્યું કે અમિરાતની આ સર્વિસ અત્યંત કથળેલી હતી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અખરોટની એલર્જી હોવાના કારણે ભાઇ બહેનને ફ્લાઇટમાં સાડા સાત કલાક સુધી ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ મળી હતી. મૂળ ભારતીય 24 વર્ષીય શેનન સહોતા અને તેના ભાઇ સંદિપ સહોતા (33)એ તેમના માતાપિતાના 60માં બર્થ ડે પર દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. શેનને કહ્યું કે, અમિરાત એરલાઇન્સ સ્ટાફે તેઓને જીવલેણ એલર્જીની વાત કર્યા બાદ પણ અમારી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

   શેનને ત્રણ વખત જીવલેણ એલર્જી વિશે કરી હતી વાત

   - શેનને જણાવ્યું કે, તેણે અમિરાત એરલાઇન્સ સ્ટાફ સાથે ત્રણ વખત વાત કરી હતી. જેમાં તે અને તેના ભાઇને અખરોટ અને અન્ય સૂકામેવાથી જીવલેણ એલર્જી હોવાનું જણાવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન તેઓની તબિયત ખરાબ થઇ હતી.
   - હકીકતમાં ફ્લાઇટ ટેક ઓફ થઇ તેની 40 મિનિટ બાદ શેનન અને તેના ભાઇ સંદિપની તબિયત લથડી હતી. કારણ કે ફ્લાઇટમાં 500 પેસેન્જર્સ માટે જે ચિકન રાંધવામાં આવ્યું તેમાં તેઓએ કાજૂ નાખ્યા હતા.
   - શેનન અને સંદિપ પોતાના માટે ઇપિપેન જેબ્સ હંમેશા સાથે રાખે છે. તેઓએ કેબિન ક્રૂને જણાવ્યું કે, આ સ્મેલથી તેઓનું મોત પણ થઇ શકે છે. પરંતુ તેઓના આશ્ચર્ય વચ્ચે કેબિન ક્રૂએ તેઓને ટોઇલેટમાં બેસવાનું કહ્યું.
   - કેબિન ક્રૂએ આ ભાઇ-બહેનને કહ્યું કે, તેઓ આગામી સાડા સાત કલાક સુધી પ્લેનના ટોઇલેટમાં કૂશન અને પિલો લઇને બેસી રહે. જેની આ બંનેએ મનાઇ કરી અને ફ્લાઇટ દરમિયાન મોંઢા પર કૂશન લઇને પડ્યા રહ્યા.

   ઘટનાની થઇ રહી છે તપાસ

   - શેનને જણાવ્યું કે અમિરાતની આ સર્વિસ અત્યંત કથળેલી હતી. અમારી બીમારી અને એલર્જીને સમજવાના બદલે તેઓએ પ્લેનમાં એકાદ ચક્કર મારવાનું અને ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ આપી.
   - સંદિપ સહોતાએ કહ્યું કે, અમે ફ્લાઇટ બુકિંગ વખતે જે ઇન્ફોર્મેશન આપી હતી તેના તરફ ફ્લાઇટે પુરતું ધ્યાન આપ્યું નહતું.
   - અમિરાતે કહ્યું કે, તેઓનો સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે.

  • શેનન અને તેના ભાઇ સંદિપ સહોતાએ માતાપિતાના 60માં બર્થ ડે પર દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેનન અને તેના ભાઇ સંદિપ સહોતાએ માતાપિતાના 60માં બર્થ ડે પર દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અખરોટની એલર્જી હોવાના કારણે ભાઇ બહેનને ફ્લાઇટમાં સાડા સાત કલાક સુધી ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ મળી હતી. મૂળ ભારતીય 24 વર્ષીય શેનન સહોતા અને તેના ભાઇ સંદિપ સહોતા (33)એ તેમના માતાપિતાના 60માં બર્થ ડે પર દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. શેનને કહ્યું કે, અમિરાત એરલાઇન્સ સ્ટાફે તેઓને જીવલેણ એલર્જીની વાત કર્યા બાદ પણ અમારી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

   શેનને ત્રણ વખત જીવલેણ એલર્જી વિશે કરી હતી વાત

   - શેનને જણાવ્યું કે, તેણે અમિરાત એરલાઇન્સ સ્ટાફ સાથે ત્રણ વખત વાત કરી હતી. જેમાં તે અને તેના ભાઇને અખરોટ અને અન્ય સૂકામેવાથી જીવલેણ એલર્જી હોવાનું જણાવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન તેઓની તબિયત ખરાબ થઇ હતી.
   - હકીકતમાં ફ્લાઇટ ટેક ઓફ થઇ તેની 40 મિનિટ બાદ શેનન અને તેના ભાઇ સંદિપની તબિયત લથડી હતી. કારણ કે ફ્લાઇટમાં 500 પેસેન્જર્સ માટે જે ચિકન રાંધવામાં આવ્યું તેમાં તેઓએ કાજૂ નાખ્યા હતા.
   - શેનન અને સંદિપ પોતાના માટે ઇપિપેન જેબ્સ હંમેશા સાથે રાખે છે. તેઓએ કેબિન ક્રૂને જણાવ્યું કે, આ સ્મેલથી તેઓનું મોત પણ થઇ શકે છે. પરંતુ તેઓના આશ્ચર્ય વચ્ચે કેબિન ક્રૂએ તેઓને ટોઇલેટમાં બેસવાનું કહ્યું.
   - કેબિન ક્રૂએ આ ભાઇ-બહેનને કહ્યું કે, તેઓ આગામી સાડા સાત કલાક સુધી પ્લેનના ટોઇલેટમાં કૂશન અને પિલો લઇને બેસી રહે. જેની આ બંનેએ મનાઇ કરી અને ફ્લાઇટ દરમિયાન મોંઢા પર કૂશન લઇને પડ્યા રહ્યા.

   ઘટનાની થઇ રહી છે તપાસ

   - શેનને જણાવ્યું કે અમિરાતની આ સર્વિસ અત્યંત કથળેલી હતી. અમારી બીમારી અને એલર્જીને સમજવાના બદલે તેઓએ પ્લેનમાં એકાદ ચક્કર મારવાનું અને ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ આપી.
   - સંદિપ સહોતાએ કહ્યું કે, અમે ફ્લાઇટ બુકિંગ વખતે જે ઇન્ફોર્મેશન આપી હતી તેના તરફ ફ્લાઇટે પુરતું ધ્યાન આપ્યું નહતું.
   - અમિરાતે કહ્યું કે, તેઓનો સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે.

  • શેનને જણાવ્યું કે, તેણે અમિરાત એરલાઇન્સ સ્ટાફ સાથે ત્રણ વખત વાત કરી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેનને જણાવ્યું કે, તેણે અમિરાત એરલાઇન્સ સ્ટાફ સાથે ત્રણ વખત વાત કરી હતી

  • કેબિન ક્રૂએ આ ભાઇ-બહેનને કહ્યું કે, તેઓ આગામી સાડા સાત કલાક સુધી પ્લેનના ટોઇલેટમાં કૂશન અને પિલો લઇને બેસી રહે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેબિન ક્રૂએ આ ભાઇ-બહેનને કહ્યું કે, તેઓ આગામી સાડા સાત કલાક સુધી પ્લેનના ટોઇલેટમાં કૂશન અને પિલો લઇને બેસી રહે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અખરોટની એલર્જી હોવાના કારણે ભાઇ બહેનને ફ્લાઇટમાં સાડા સાત કલાક સુધી ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ મળી હતી. મૂળ ભારતીય 24 વર્ષીય શેનન સહોતા અને તેના ભાઇ સંદિપ સહોતા (33)એ તેમના માતાપિતાના 60માં બર્થ ડે પર દુબઇ અને સિંગાપોરની ટ્રાવેલ ટિકીટ માટે 4.66 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. શેનને કહ્યું કે, અમિરાત એરલાઇન્સ સ્ટાફે તેઓને જીવલેણ એલર્જીની વાત કર્યા બાદ પણ અમારી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

   શેનને ત્રણ વખત જીવલેણ એલર્જી વિશે કરી હતી વાત

   - શેનને જણાવ્યું કે, તેણે અમિરાત એરલાઇન્સ સ્ટાફ સાથે ત્રણ વખત વાત કરી હતી. જેમાં તે અને તેના ભાઇને અખરોટ અને અન્ય સૂકામેવાથી જીવલેણ એલર્જી હોવાનું જણાવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન તેઓની તબિયત ખરાબ થઇ હતી.
   - હકીકતમાં ફ્લાઇટ ટેક ઓફ થઇ તેની 40 મિનિટ બાદ શેનન અને તેના ભાઇ સંદિપની તબિયત લથડી હતી. કારણ કે ફ્લાઇટમાં 500 પેસેન્જર્સ માટે જે ચિકન રાંધવામાં આવ્યું તેમાં તેઓએ કાજૂ નાખ્યા હતા.
   - શેનન અને સંદિપ પોતાના માટે ઇપિપેન જેબ્સ હંમેશા સાથે રાખે છે. તેઓએ કેબિન ક્રૂને જણાવ્યું કે, આ સ્મેલથી તેઓનું મોત પણ થઇ શકે છે. પરંતુ તેઓના આશ્ચર્ય વચ્ચે કેબિન ક્રૂએ તેઓને ટોઇલેટમાં બેસવાનું કહ્યું.
   - કેબિન ક્રૂએ આ ભાઇ-બહેનને કહ્યું કે, તેઓ આગામી સાડા સાત કલાક સુધી પ્લેનના ટોઇલેટમાં કૂશન અને પિલો લઇને બેસી રહે. જેની આ બંનેએ મનાઇ કરી અને ફ્લાઇટ દરમિયાન મોંઢા પર કૂશન લઇને પડ્યા રહ્યા.

   ઘટનાની થઇ રહી છે તપાસ

   - શેનને જણાવ્યું કે અમિરાતની આ સર્વિસ અત્યંત કથળેલી હતી. અમારી બીમારી અને એલર્જીને સમજવાના બદલે તેઓએ પ્લેનમાં એકાદ ચક્કર મારવાનું અને ટોઇલેટમાં બેસી રહેવાની સલાહ આપી.
   - સંદિપ સહોતાએ કહ્યું કે, અમે ફ્લાઇટ બુકિંગ વખતે જે ઇન્ફોર્મેશન આપી હતી તેના તરફ ફ્લાઇટે પુરતું ધ્યાન આપ્યું નહતું.
   - અમિરાતે કહ્યું કે, તેઓનો સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શેનને ત્રણ વખત જીવલેણ એલર્જી વિશે કરી હતી વાત | siblings told to spend 7 1/2hr flight in plane loo by Emirates cabin crew
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top