ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Modi may visit Shri Shiva Temple, Muscat also known as Motishwar Mandir

  મસ્કતનું આ શિવમંદિર છે 109 વર્ષ જૂનું, મોદી કરશે દર્શન

  divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 10:31 AM IST

  મસ્કત એરપોર્ટથી લગભગ 30 કિમી દૂર છે. શિવમંદિરનું પુન:નિર્માણ 1999માં ગુજરાતના વતની મર્ચન્ટ સમુદાયે કરાવ્યું હતું.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ નરેન્દ્ર મોદી 3 ગલ્ફ દેશો પેલેસ્ટાઈન, યુનાઈટેડ અરબ અમીરાત અને ઓમાનની મુલાકાતે ગયા છે. શુક્રવારે તેઓ જોર્ડન પહોંચ્યા હતા. ત્યાં જોર્ડન કિંગ અબ્દુલા બિન અલ હુસૈન સાથે તેમણે મુલાકાત કરી હતી.

   આજે હવે મોદી પેલેસ્ટાઈનની રાજધાની રામલ્લા પહોંચશે. તેમની આ યાત્રા ઘણી રીતે મહત્વની માનવામાં આવે છે. તેઓ યુએઈમાં મંદિરનો શિલાન્યાસ કરશે. અને ઓમાનમાં સુલતાનના મહેલની નજીક શિવાલયના દર્શન કરશે.

  No Comment
  Add Your Comments
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Modi may visit Shri Shiva Temple, Muscat also known as Motishwar Mandir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top