ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» The Casteless family says that society has accepted them for who they are

  વિધર્મી સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી યુવતી, પરિવાર નહીં માનતા લીધો આવો નિર્ણય

  divyabhaskar.com | Last Modified - Mar 18, 2018, 11:58 AM IST

  મોટા ભાઇ કાસ્ટલેસ દુબઇમાં રહે છે. તેમના સંતાનોના નામ અલ્ફા અને ઇન્ડિયન કાસ્ટલેસ છે
  • કાસ્ટલેસ જૂનિયર તેમના પરિવાર સાથે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાસ્ટલેસ જૂનિયર તેમના પરિવાર સાથે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ જ્ઞાતિ અને ધર્મ વિનાના ભારતની તમે કલ્પના પણ ન કરી શકો. જ્ઞાતિ-ધર્મના આધારે તો ઘણા રાજ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી થઇ જાય છે, ઘણા રાજ્યોમાં સરકાર બની જાય છે પણ કેરળનો એક પરિવાર એવો છે કે જે એકેય ધર્મમાં માનતો નથી. એટલું જ નહીં, આ પરિવારે સત્તાવાર રીતે પોતાને 'કાસ્ટલેસ' જાહેર કરી દીધો છે. પરિવારમાં હવે તો બે પેઢીના દરેક સભ્ય કાસ્ટલેસ છે. ઘરની બહાર નેમપ્લેટ પર પણ 'કાસ્ટલેસ હાઉસ' લખ્યું છે. આ પરિવારની કહાણી પણ તેના નામ જેટલી જ રસપ્રદ છે. મોટા દીકરાનું નામ કાસ્ટલેસ, નાના દીકરાનું કાસ્ટલેસ જુનિયર અને દીકરીનું નામ શાઇન કાસ્ટલેસ છે. આ પરિવાર કેરળના કોલ્લમ જિલ્લાના પૂનાલૂરમાં રહે છે.

   લગ્નની જાણ થતાં માતાને કરી ઘરમાં કેદ

   - કાસ્ટલેસ જુનિયર આખી કહાણી આ રીતે વર્ણવે છે, 'અમારા માતા-પિતા અલગ-અલગ ધર્મના હતા અને લગ્ન કરવા ઇચ્છતા હતા, પણ બન્નેના પરિવાર ખૂબ રૂઢિચુસ્ત હતા.

   - બન્ને પરિવારને તેમના સંબંધ વિશે જાણ થતાં અમારી માતાને ઘરમાં કેદ કરી લેવાઇ.

   - મારા પિતાએ તેમના સુધી પહોંચવાના ઘણા પ્રયાસ કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. છેવટે તેમણે કેરળ હાઇકોર્ટમાં હેબિઅસ કૉર્પસ પીટિશન દાખલ કરી.

   - હાઇકોર્ટના આદેશ બાદ 1973માં બન્ને મળ્યા અને સાથે રહેવા લાગ્યા. તેઓ 19 વર્ષ સુધી કોઇ ધર્મ પાળ્યા વિના અને લગ્ન વિના સાથે રહ્યા.

   ધર્મ પરિવર્તન કરવાનું થયું દબાણ

   - આ દરમિયાન બન્નેના પરિવારોએ દબાણ લાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો પણ પ્રયાસ કર્યો પણ બન્ને ન માન્યા.

   - 1974માં મારા મોટા ભાઇનો જન્મ થયો તો નામ રાખવામાં આવ્યું- કાસ્ટલેસ. 1975માં મારો જન્મ થયો.

   - મારું નામ પડ્યું કાસ્ટલેસ જુનિયર અને 1983માં મારી બહેનનો જન્મ થયો તો તેનું નામ શાઇન કાસ્ટલેસ રખાયું.

   - માતા-પિતાએ સ્કૂલમાં પણ ધર્મ અને જ્ઞાતિના કોલમમાં 'કોઇ નહીં' લખાવ્યું.

   પિતાએ કહ્યું, બાળકો જાતે જ નક્કી કરશે ક્યો ધર્મ પાળવો

   - એક વાર સ્કૂલના સત્તાવાળાઓએ ધર્મ લખવા કહ્યું તો પિતાજીએ કહ્યું કે બાળકો મોટા થઇને જાતે નક્કી કરશે કે કોઇ ધર્મ પાળવો છે કે નહીં.

   - 1992માં બન્નેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું, જેથી સંતાનોને તેમનો કાનૂની હક મળી શકે.' સંતાનોએ પણ તેમના લગ્ન આ જ કાયદા હેઠળ રજિસ્ટર્ડ કરાવ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પરિવારના સભ્યોના નામ પણ છે યુનિક...

  • કાસ્ટલેસ, સવિતા સાથે તેમના બાળકો આલ્ફા અને ઇન્ડિયન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાસ્ટલેસ, સવિતા સાથે તેમના બાળકો આલ્ફા અને ઇન્ડિયન

  • કાસ્ટલેસ જૂનિયર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાસ્ટલેસ જૂનિયર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Casteless family says that society has accepted them for who they are
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `