ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Relief for Indian workers as Kuwait announces amnesty

  વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી કુવૈતમાં રહેનારા ભારતીયોને રાહત, પેનલ્ટી નહીં લાગે

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 10:35 AM IST

  વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ ગયેલા ભારતીયોને કુવૈત સરકારે પેનલ્‍ટીમાંથી મુક્‍તિ આપવાનો નિર્ણય લીધો છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   કુવૈતઃ વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ ગયેલા ભારતીયોને કુવૈત સરકારે પેનલ્‍ટીમાંથી મુક્‍તિ આપવાનો નિર્ણય લીધો છે.

   આવા સંજોગો ત્યારે જ ઉભા થાય છે જ્યારે નોકરીમાં રાખનાર કંપનીઓ કામદારોને પગાર નથી ચૂકવતી. પરંતુ હવે કંપનીમાંથી પગાર ન મળ્યો હોય ત્યારે નાણાંના આપાવે વતનમાં પરત નહીં ફરી શકનાર ભારતીયોને રાહત થશે. કારણ કે વીઝાની મુદત પૂરી થઇ ગયા પછીના દિવસો માટે 2 કુવેતી દિનાર એટલે કે પ્રતિદિન ૪૨૪ રૂપિયા પેનલ્‍ટી તરીકે ભરવા પડતા હતા. પરંતુ હવે કુવૈતી સરકારે આ પેનલ્ટી ભરવામાંથી માફી આપી છે. પેનલ્‍ટી માફી ૨૯ જાન્‍યુથી ૨૨ ફેબ્રુ ૨૦૧૮ દરમિયાન લાગુ પડશે. ઉપરાંત આ માફીના કારણે ભારતીય કામદારો ફરીથી નોકરી કરવા માટે કુવૈત જઇ શકશે તેવું સુત્રો જણાવે છે.

   કુવૈતી સરકારના આ નિર્ણયથી ગેરકાયદે વસવાટ કરનારા વર્કર્સને પણ રાહત થશે. કારણ કે વીઝા એક્સપાર્યડ થયા બાદ તેમના પાસપોર્ટ જપ્ત કરી દેવામાં આવે છે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી.કે.સિંહ તાજેતરમાં કુવૈતની મુલાકાતે હતા ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ હતી. વી.કે.સિંહે ખાતરી આપી હતી કે કુવૈતી સરકાર સાથે ચર્ચા કરીને પેનલ્ટી દૂર કરવામાં આવશે જો કે તેઓ કામદારોને ફુલ પગાર મળશે કે કેમ તે અંગે કોઇ આશ્વાસન આપી શક્યા નહીં.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Relief for Indian workers as Kuwait announces amnesty
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top