ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» બુલેટ કીડી એક ઇંચ સુધી લાંબી હોય છે | Keralite woman was undergoing treatment at Riyadh hospital

  સાઉદી અરેબિયામાં કીડી કરડવાથી ભારતીય મહિલાનું મોત

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 05:50 PM IST

  અલગ અલગ પ્રજાતિની કીડીઓમાં બુલેટ કીડીના કરડવાથી સૌથી વધારે દર્દ થાય છે
  • કેરળના અદૂર નિવાસી સૂસી જેફીને તેના ઘરે કીડી કરડી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળના અદૂર નિવાસી સૂસી જેફીને તેના ઘરે કીડી કરડી હતી

   રિયાધઃ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક ઝેરી કીડી કરવાના કારણે ભારતીય મહિલાનું મોત થયું છે. ખલીઝ ટાઇમ્સે મૃતકોના સંબંધીઓ તરફથી જણાવ્યું કે, કેરળના અદૂર નિવાસી સૂસી જેફી (36)ને 19 માર્ચના રોજ તેના ઘરે કીડી કરડી હતી ત્યારથી તેઓનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ ઘટનામાં મંગળવારે તેઓનું મોત થયું છે.

   રેડ ફાયર કીડી હોય છે ખતરનાક

   - એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કીડીઓની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. જે કરડવાથી કોઇ પણ વ્યક્તિનું મોત થઇ શકે છે.
   - એક રિપોર્ટ અનુસાર, બુલેટ કીડી અને રેડ ફાયર કીડી અત્યંત ખતરનાક અને જીવલેણ હોય છે. બુલેટ કીડી કરડવાથી 24 કલાક સુધી દર્દ રહ્યા કરે છે. વિશ્વમાં મોજૂદ અલગ અલગ પ્રજાતિની કીડીઓમાં બુલેટ કીડીના કરડવાથી સૌથી વધારે દર્દ થાય છે.
   - બુલેટ કીડી કરડવાથી મોત પણ થઇ શકે છે. આ કીડી એક ઇંચ સુધી લાંબી હોય છે અને મોટાંભાગે વૃક્ષો પર જોવા મળે છે. આ કીડીઓ એવા સમયે જ હુમલો કરે છે જ્યારે તેઓને પોતાના ઉપર જોખમ હોવાનો અનુભવ થાય છે.

  • કીડીઓની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. જે કરડવાથી કોઇ પણ વ્યક્તિનું મોત થઇ શકે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કીડીઓની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. જે કરડવાથી કોઇ પણ વ્યક્તિનું મોત થઇ શકે છે.

   રિયાધઃ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક ઝેરી કીડી કરવાના કારણે ભારતીય મહિલાનું મોત થયું છે. ખલીઝ ટાઇમ્સે મૃતકોના સંબંધીઓ તરફથી જણાવ્યું કે, કેરળના અદૂર નિવાસી સૂસી જેફી (36)ને 19 માર્ચના રોજ તેના ઘરે કીડી કરડી હતી ત્યારથી તેઓનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ ઘટનામાં મંગળવારે તેઓનું મોત થયું છે.

   રેડ ફાયર કીડી હોય છે ખતરનાક

   - એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કીડીઓની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. જે કરડવાથી કોઇ પણ વ્યક્તિનું મોત થઇ શકે છે.
   - એક રિપોર્ટ અનુસાર, બુલેટ કીડી અને રેડ ફાયર કીડી અત્યંત ખતરનાક અને જીવલેણ હોય છે. બુલેટ કીડી કરડવાથી 24 કલાક સુધી દર્દ રહ્યા કરે છે. વિશ્વમાં મોજૂદ અલગ અલગ પ્રજાતિની કીડીઓમાં બુલેટ કીડીના કરડવાથી સૌથી વધારે દર્દ થાય છે.
   - બુલેટ કીડી કરડવાથી મોત પણ થઇ શકે છે. આ કીડી એક ઇંચ સુધી લાંબી હોય છે અને મોટાંભાગે વૃક્ષો પર જોવા મળે છે. આ કીડીઓ એવા સમયે જ હુમલો કરે છે જ્યારે તેઓને પોતાના ઉપર જોખમ હોવાનો અનુભવ થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બુલેટ કીડી એક ઇંચ સુધી લાંબી હોય છે | Keralite woman was undergoing treatment at Riyadh hospital
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `