ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Tips to get a job in dubai from india

  દુબઇમાં નોકરી મેળવવા માટે આ છે 5 રીતો, આ વેબસાઇટ્સ દ્ધારા કરો અરજી

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 09:45 AM IST

  મુંબઇ જેવા મહાનગરોની વાત છોડી દઇએ તો દેશની બહાર જોબ મેળવવાની રીતે દુબઇ ભારતીયોની ફેવરિટ જગ્યા છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દિલ્હી મુંબઇ જેવા મહાનગરોની વાત છોડી દઇએ તો દેશની બહાર જોબ મેળવવાની રીતે દુબઇ ભારતીયોની ફેવરિટ જગ્યા છે. હાલના સમયમાં એકલા યૂએઇમાં અંદાજે 26 લાખ ભારતીયો જોબ કરી રહ્યા છે. ભારતીયોની સૌથી વધુ સંખ્યા યૂએઇના 3 શહેરો દુબઇ, શારશાહ અને જેદ્દામાં છે. જો યુએઇની વાત કરીએ તો ભારતીય ત્યાંની બીજી સૌથી મોટી કોમ્યુનિટી છે.

   ભારતીયોના દુબઇમાં જોબ કરવાનું એક મોટુ કારણ યુએઇની કરન્સી ભારતીય રૂપિયાથી વધુ મજબૂત હોવાનું પણ છે. કરન્સી એક્સચેન્જમાં 1 દિરહામ 17 ભારતીય રૂપિયા બરાબર છે. તો મળનારી નાનકડી સેલેરી પણ ભારતીય રૂપિયામાં કન્વર્ટ થઇ જાય છે તો મોટી થઇ જાય છે. આ જ કારણ છે કે આ દેશોમાં રહેનારા ભારતીય દર વર્ષ ભારતમાં હજારો કરોડો રૂપિયાનું રેમિટેન્સ મોકલે છે. આવો અમે આપને જણાવી એ કે દુબઇમાં નોકરી મેળવવી છે તો શું કરવું.

   પાસપોર્ટ

   આ જોબ મેળવવા માટેની પાયાની જરૂરીયાત. જોબ સર્ચ કરતાં પહેલા તમે તમારો પોર્ટફોલિયો રેડી રાખો. તે પહેલા અરજી કરતા બચો. કારણ કે ઘણીવાર જોબ ઓફર આવ્યા બાદ પાસપોર્ટના કારણે પણ લોકોને ઓફર છોડવી પડે છે. પાસપોર્ટ બનાવવામાં એક મહિનાનો સમય લાગે છે. જેથી તેને અગાઉથી રેડી રાખો. એક્ઝિક્યૂટિવ જોબ માટે અરજી કરતા હોવ તો કોશિશ કરો કે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ પણ સાથે હોય. તેની પ્રોસેસર પણ એવી જ હોય જેવી સામાન્ય ડીલ બનાવવાની છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tips to get a job in dubai from india
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top