ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» આગામી દિવસોમાં જ રિતિકની સગાઇ થવાની હતી | Captain Tiwari was found lying sideways in a toilet

  રિયાધની હોટેલમાં ભારતીય પાઇલટની મળી લાશ, થોડાં દિવસમાં હતી સગાઇ

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 06:23 PM IST

  સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જ રિતિકની સગાઇ થવાની હતી
  • કેપ્ટન રિતિક તિવારી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપ્ટન રિતિક તિવારી (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ રિયાધની જાણીતી હોટેલ હોલિડે ઇનના હેલ્થ ક્લબ વોશરૂમમાં ભારતીય યુવકની લાશ મળી આવી છે. 27 વર્ષીય મૃતક યુવક એર ઇન્ડિયામાં પાઇલટ હતો. જે ગત મંગળવારે નવી દિલ્હીથી રિયાધ ફ્લાઇટ ઓપરેટ કરીને આવ્યો હતો. કેપ્ટન રિતિક તિવારી એરબસ 320 ફિટમાં ફર્સ્ટ ઓફિસર હતો. સ્થાનિક ઓફિસરના જણાવ્યા અનુસાર, રિતિકને વોશરૂમમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા છે.

   થોડાં દિવસોમાં જ હતી સગાઇ, શંકાસ્પદ રીતે થયું મોત

   - મૂળ મુંબઇનો રિતિક તિવારી રિયાધની ફ્લાઇટનો ફર્સ્ટ ઓફિસર હતો. રિતિકના સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, તે કેપ્ટન યુએસ તિવારીનો દીકરો હતો. કેપ્ટન યુએસ તિવારી એર ઇન્ડિયામાં સીનિયર ટ્રેઇનિંગ પાઇલટ છે.
   - સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જ રિતિકની સગાઇ થવાની હતી.
   - એર ઇન્ડિયાના ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, કેપ્ટન તિવારી હેલ્થ ક્લબના ટોઇલેટ પર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
   - હોટેલના બાથરૂમનો દરવાજો લાંબા સમય સુધી નહીં ખુલતાં મિત્રોએ પોલીસ બોલાવી હતી. પોલીસે દરવાજો ખોલતાં તિવારી બેભાન અવસ્થામાં હતો અને હોસ્પિટલ લઇ જતાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો.
   - ફ્લાઇટ કમાન્ડર કેપ્ટન રેનુ મુલાયે ફર્સ્ટ ઓફિસરની ઓળખ કરાવી હતી.
   - હાલ રિયાધ ઓફિશિયલ્સે રિતિક તિવારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

  • હોટેલના બાથરૂમનો દરવાજો લાંબા સમય સુધી નહીં ખુલતાં મિત્રોએ પોલીસ બોલાવી હતી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોટેલના બાથરૂમનો દરવાજો લાંબા સમય સુધી નહીં ખુલતાં મિત્રોએ પોલીસ બોલાવી હતી (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ રિયાધની જાણીતી હોટેલ હોલિડે ઇનના હેલ્થ ક્લબ વોશરૂમમાં ભારતીય યુવકની લાશ મળી આવી છે. 27 વર્ષીય મૃતક યુવક એર ઇન્ડિયામાં પાઇલટ હતો. જે ગત મંગળવારે નવી દિલ્હીથી રિયાધ ફ્લાઇટ ઓપરેટ કરીને આવ્યો હતો. કેપ્ટન રિતિક તિવારી એરબસ 320 ફિટમાં ફર્સ્ટ ઓફિસર હતો. સ્થાનિક ઓફિસરના જણાવ્યા અનુસાર, રિતિકને વોશરૂમમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા છે.

   થોડાં દિવસોમાં જ હતી સગાઇ, શંકાસ્પદ રીતે થયું મોત

   - મૂળ મુંબઇનો રિતિક તિવારી રિયાધની ફ્લાઇટનો ફર્સ્ટ ઓફિસર હતો. રિતિકના સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, તે કેપ્ટન યુએસ તિવારીનો દીકરો હતો. કેપ્ટન યુએસ તિવારી એર ઇન્ડિયામાં સીનિયર ટ્રેઇનિંગ પાઇલટ છે.
   - સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જ રિતિકની સગાઇ થવાની હતી.
   - એર ઇન્ડિયાના ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, કેપ્ટન તિવારી હેલ્થ ક્લબના ટોઇલેટ પર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
   - હોટેલના બાથરૂમનો દરવાજો લાંબા સમય સુધી નહીં ખુલતાં મિત્રોએ પોલીસ બોલાવી હતી. પોલીસે દરવાજો ખોલતાં તિવારી બેભાન અવસ્થામાં હતો અને હોસ્પિટલ લઇ જતાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો.
   - ફ્લાઇટ કમાન્ડર કેપ્ટન રેનુ મુલાયે ફર્સ્ટ ઓફિસરની ઓળખ કરાવી હતી.
   - હાલ રિયાધ ઓફિશિયલ્સે રિતિક તિવારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આગામી દિવસોમાં જ રિતિકની સગાઇ થવાની હતી | Captain Tiwari was found lying sideways in a toilet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `