ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» The prize money with three of his friends who contributed to the ticket cost

  7 ભારતીય રાતોરાત બન્યા કરોડપતિ, 8 વિજેતાઓમાંથી એકને મળ્યા 12 કરોડ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 11:08 AM IST

  થેન્સિલસે જણાવ્યું કે, તેઓએ આઠમી વખત બિગ ટિકીટ લોટરીમાં ભાગ લીધો હતો.
  • વિજેતા લિસ્ટમાં એક બહેરિનના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજેતા લિસ્ટમાં એક બહેરિનના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

   એનઆરજી ડેસ્કઃ ખાદી દેશ અબુ ધાબીમાં અનેક ભારતીય લોટરી જીતીને રાતોરાત માલામાલ બની રહ્યા છે. અબુધાબીમાં અનેક ભારતીય લોટરી જીતીને કરોડપતિ બન્યા છે. તેમાંથી એક થેન્સિલસ બાબૂ મેથ્યુ નામના વ્યક્તિએ સોમવારે 7,000,000 દિરહમ (12 કરોડ રૂપિયા) જીતીને બધાને ચોંકાવી દીધા છે. મેથ્યુ સિવાય છ અન્ય ભારતીય પણ લોટરી જીતીને માલામાલ થયા છે. વળી વિજેતા લિસ્ટમાં એક બહેરિનના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

   સોમવારે બમ્પર પ્રાઇઝની થઇ જાહેરાત

   - થેન્સિલસ બાબૂ મેથ્યુએ 030202 નંબરની બિગ ટિકીટ ખરીદી હતી. સોમવારે બમ્પર પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી.
   - સોમવારે જ્યારે બમ્પર પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી તો જાણ થઇ કે, મેથ્યુના નામ લિસ્ટમાં સૌથી ઉપર હતું. એક ક્ષણમાં કરોડપતિ બની ગયેલા મેથ્યુને સૌથી પહેલાં તો વિશ્વાસ જ ના થયો.
   - 12 કરોડ જીતનાર મેથ્યુ સિવાય ભારતના જ્યોર્જ રેશ્મિન, રવિ ચૌહાણ, જીજૂ જયપ્રકાશ, પેટ્રિક માઇકલ, રાજામોહન માજિદ, માજિદ, પાલ્લિક્કારા વાસુરાજન સામેલ છે. જેઓએ 17-17 લાખ રૂપિયા જીતીને માલામાલ થયા છે.
   - થેન્સિલસે જણાવ્યું કે, તેઓએ આઠમી વખત બિગ ટિકીટ લોટરીમાં ભાગ લીધો હતો. વળી, ઘણીવાર દુબઇ ડ્યૂટી ફ્રી માટે લોટરી ટિકીટ ખરીદતા હતા.
   - તેઓને આશા હતી કે, એક દિવસ તેઓ ચોક્કસથી જીતશે અને આખરે તેઓનું આ સપનું પુરૂં થઇ ગયું.
   - અબુ ધાબીમાં લોટરી જીતીને આ પહેલાં પણ ઘણીવાર ભારતીયો રાતોરાત કરોડપતિ બની ગયા છે.

  • એક ક્ષણમાં કરોડપતિ બની ગયેલા મેથ્યુને સૌથી પહેલાં તો વિશ્વાસ જ ના થયો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક ક્ષણમાં કરોડપતિ બની ગયેલા મેથ્યુને સૌથી પહેલાં તો વિશ્વાસ જ ના થયો.

   એનઆરજી ડેસ્કઃ ખાદી દેશ અબુ ધાબીમાં અનેક ભારતીય લોટરી જીતીને રાતોરાત માલામાલ બની રહ્યા છે. અબુધાબીમાં અનેક ભારતીય લોટરી જીતીને કરોડપતિ બન્યા છે. તેમાંથી એક થેન્સિલસ બાબૂ મેથ્યુ નામના વ્યક્તિએ સોમવારે 7,000,000 દિરહમ (12 કરોડ રૂપિયા) જીતીને બધાને ચોંકાવી દીધા છે. મેથ્યુ સિવાય છ અન્ય ભારતીય પણ લોટરી જીતીને માલામાલ થયા છે. વળી વિજેતા લિસ્ટમાં એક બહેરિનના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

   સોમવારે બમ્પર પ્રાઇઝની થઇ જાહેરાત

   - થેન્સિલસ બાબૂ મેથ્યુએ 030202 નંબરની બિગ ટિકીટ ખરીદી હતી. સોમવારે બમ્પર પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી.
   - સોમવારે જ્યારે બમ્પર પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી તો જાણ થઇ કે, મેથ્યુના નામ લિસ્ટમાં સૌથી ઉપર હતું. એક ક્ષણમાં કરોડપતિ બની ગયેલા મેથ્યુને સૌથી પહેલાં તો વિશ્વાસ જ ના થયો.
   - 12 કરોડ જીતનાર મેથ્યુ સિવાય ભારતના જ્યોર્જ રેશ્મિન, રવિ ચૌહાણ, જીજૂ જયપ્રકાશ, પેટ્રિક માઇકલ, રાજામોહન માજિદ, માજિદ, પાલ્લિક્કારા વાસુરાજન સામેલ છે. જેઓએ 17-17 લાખ રૂપિયા જીતીને માલામાલ થયા છે.
   - થેન્સિલસે જણાવ્યું કે, તેઓએ આઠમી વખત બિગ ટિકીટ લોટરીમાં ભાગ લીધો હતો. વળી, ઘણીવાર દુબઇ ડ્યૂટી ફ્રી માટે લોટરી ટિકીટ ખરીદતા હતા.
   - તેઓને આશા હતી કે, એક દિવસ તેઓ ચોક્કસથી જીતશે અને આખરે તેઓનું આ સપનું પુરૂં થઇ ગયું.
   - અબુ ધાબીમાં લોટરી જીતીને આ પહેલાં પણ ઘણીવાર ભારતીયો રાતોરાત કરોડપતિ બની ગયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The prize money with three of his friends who contributed to the ticket cost
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top