Home » NRG » Middle East » The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan

અહીં પહેલીવાર મળી હતી હોળીની રજા, હિન્દુઓ મન મૂકીને રમ્યાં હતા હોળી

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 07:05 AM

પાકિસ્તાનમાં હોળી, દિવાળી અને ઈસ્ટરના તહેવાર નિમિત્તે અલ્પસંખ્યક સમુદાયો માટે પહેલીવાર જાહેર રજા ઘોષિત કરવામાં આવી હતી

  • The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં હોળી રમતી યુવાનો

    એનઆરજી ડેસ્કઃ પાકિસ્તાનમાં કરાચી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 23મી માર્ચ 2016માં હોળીની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હિન્દુઓ હોળી રમવા માટે મંદિરમાં ભેગા થયા હતા. આ વર્ષે પાકિસ્તાનમાં હોળી, દિવાળી અને ઈસ્ટરના તહેવાર નિમિત્તે અલ્પસંખ્યક સમુદાયો માટે પહેલીવાર જાહેર રજા ઘોષિત કરવામાં આવી હતી.

    પાકિસ્તાનનું એક માત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર

    - પાકિસ્તાનના કરાચીમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનનું એક માત્ર સ્વામિનારાયણ મંદિર છે.
    - આ મંદિર, કે જે કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે અને 32,306 ચો.વાર (27,012 ચો.મી.) વિસ્તારમાં પથરાયેલું છે.
    - આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લિમોની બહુમતીવાળા શહેરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે.


    આગળની સ્લાઇડ્સમાં જુઓ, કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત હોળી સેલિબ્રેશનના ફોટોઝ...

  • The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મોટી સંખ્યામાં હિન્દુઓ હોળી રમવા માટે મંદિરમાં ભેગા થયા હતા.
  • The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વર્ષ 2016માં પાકિસ્તાનમાં હોળી, દિવાળી અને ઈસ્ટરના તહેવાર નિમિત્તે અલ્પસંખ્યક સમુદાયો માટે પહેલીવાર જાહેર રજા ઘોષિત કરવામાં આવી હતી.
  • The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં હોળી રમતી યુવતીઓ.
  • The festival lasts for two days and Holi is played with colours after the Holika Dahan
    કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત હોળી સેલિબ્રેશન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending