ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Meet this courageous woman who is breaking stereotypes

  પ્રવાસની શોખીન યુવતીએ કહ્યું, 'બાઈક પર નીકળું ત્યારે લોકો પાછું વળીને જોયા કરે છે'

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 03:59 PM IST

  દિલ્હીની નુપૂર કૌલ એકલી ઇરાન, યુરોપ, જોર્ડનનો પ્રવાસ કરી ચૂકી છે
  • નુપૂરનું કહેવું છે કે ઇરાનની ટ્રિપથી મારો આત્મવિશ્વાસ વધ્યો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નુપૂરનું કહેવું છે કે ઇરાનની ટ્રિપથી મારો આત્મવિશ્વાસ વધ્યો

   એનઆરજી ડેસ્કઃ 31 વર્ષની નુપૂર કૌલને બાળપણથી જ કંઇક નવું કરવાનો, નવા સ્થળોએ ફરવાનો શોખ રહ્યો છે. તે તેની મોટરસાઇકલ અને ટ્રાવેલિંગ દ્વારા સમાજની એ માન્યતાઓ તોડી રહી છે કે છોકરીઓ એકલી દુનિયા નથી ફરી શકતી કે મોટરસાઇકલ ચલાવવું તેમના હાથની વાત નથી. નુપૂર બાઇક પણ ચલાવે છે અને એકલી વિદેશ પ્રવાસ પણ કરી ચૂકી છે, જેમાં રૂઢિચુસ્ત દેશ ઇરાનનો પ્રવાસ પણ સામેલ છે. કમ્યૂનિકેશન પ્રોફેશનલ નુપૂરનું કહેવું છે કે, તેને ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરોની મુલાકાત લેવામાં વિશેષ રૂચિ છે.

   એકલા મુસાફરી કરવાથી તમે પડકારો ઝીલવા સમર્થ બનો છો

   - નુપૂર કહે છે કે મેં ઇરાન વિશે ખૂબ વાંચ્યું હતું અને રિસર્ચ પણ કર્યું હતું. ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને સમજવા માટે મેં ત્યાં 22 દિવસ વીતાવ્યા.
   - હું ઇરાન પહોંચી તે પહેલા મારા મનમાં તે દેશને લઇને થોડો ડર હતો પણ ત્યાંના લોકોએ મને જે રીતે પ્રેમ આપ્યો તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
   - ઇરાન અંગેનો મારો ડર અને આશંકા ત્યાં પહોંચતાં જ દૂર થઇ ગયા.
   - કોઇ દેશમાં એકલા મુસાફરી કરવાથી તમે નવા પડકારો ઝીલવા સમર્થ બનો છો. હું ઇરાન જઇ રહી હતી ત્યારે ઘણા લોકોએ મને કહેલું કે એકલા જવું હોય તો ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જા, પણ હું ઇરાન જવા મક્કમ હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બાઇક ચલાવવાની શોખીન નુપૂરને જોઇ લોકોના શું હોય છે રિએક્શન...

  • દિલ્હીની નુપૂર કૌલ એકલી ઇરાન, યુરોપ, જોર્ડનનો પ્રવાસ કરી ચૂકી છે

  • મારું માનવું છે કે જિંદગીના દરેક પડકારને સ્વીકારો અને પૂર્ણ કરો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મારું માનવું છે કે જિંદગીના દરેક પડકારને સ્વીકારો અને પૂર્ણ કરો

   એનઆરજી ડેસ્કઃ 31 વર્ષની નુપૂર કૌલને બાળપણથી જ કંઇક નવું કરવાનો, નવા સ્થળોએ ફરવાનો શોખ રહ્યો છે. તે તેની મોટરસાઇકલ અને ટ્રાવેલિંગ દ્વારા સમાજની એ માન્યતાઓ તોડી રહી છે કે છોકરીઓ એકલી દુનિયા નથી ફરી શકતી કે મોટરસાઇકલ ચલાવવું તેમના હાથની વાત નથી. નુપૂર બાઇક પણ ચલાવે છે અને એકલી વિદેશ પ્રવાસ પણ કરી ચૂકી છે, જેમાં રૂઢિચુસ્ત દેશ ઇરાનનો પ્રવાસ પણ સામેલ છે. કમ્યૂનિકેશન પ્રોફેશનલ નુપૂરનું કહેવું છે કે, તેને ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરોની મુલાકાત લેવામાં વિશેષ રૂચિ છે.

   એકલા મુસાફરી કરવાથી તમે પડકારો ઝીલવા સમર્થ બનો છો

   - નુપૂર કહે છે કે મેં ઇરાન વિશે ખૂબ વાંચ્યું હતું અને રિસર્ચ પણ કર્યું હતું. ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને સમજવા માટે મેં ત્યાં 22 દિવસ વીતાવ્યા.
   - હું ઇરાન પહોંચી તે પહેલા મારા મનમાં તે દેશને લઇને થોડો ડર હતો પણ ત્યાંના લોકોએ મને જે રીતે પ્રેમ આપ્યો તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
   - ઇરાન અંગેનો મારો ડર અને આશંકા ત્યાં પહોંચતાં જ દૂર થઇ ગયા.
   - કોઇ દેશમાં એકલા મુસાફરી કરવાથી તમે નવા પડકારો ઝીલવા સમર્થ બનો છો. હું ઇરાન જઇ રહી હતી ત્યારે ઘણા લોકોએ મને કહેલું કે એકલા જવું હોય તો ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જા, પણ હું ઇરાન જવા મક્કમ હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બાઇક ચલાવવાની શોખીન નુપૂરને જોઇ લોકોના શું હોય છે રિએક્શન...

  • ઇરાન પહેલા હું જોર્ડન અને યુરોપ પણ એકલી ફરી ચૂકી હતી પણ આ ટ્રિપથી ઘણું શીખવા મળ્યું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇરાન પહેલા હું જોર્ડન અને યુરોપ પણ એકલી ફરી ચૂકી હતી પણ આ ટ્રિપથી ઘણું શીખવા મળ્યું.

   એનઆરજી ડેસ્કઃ 31 વર્ષની નુપૂર કૌલને બાળપણથી જ કંઇક નવું કરવાનો, નવા સ્થળોએ ફરવાનો શોખ રહ્યો છે. તે તેની મોટરસાઇકલ અને ટ્રાવેલિંગ દ્વારા સમાજની એ માન્યતાઓ તોડી રહી છે કે છોકરીઓ એકલી દુનિયા નથી ફરી શકતી કે મોટરસાઇકલ ચલાવવું તેમના હાથની વાત નથી. નુપૂર બાઇક પણ ચલાવે છે અને એકલી વિદેશ પ્રવાસ પણ કરી ચૂકી છે, જેમાં રૂઢિચુસ્ત દેશ ઇરાનનો પ્રવાસ પણ સામેલ છે. કમ્યૂનિકેશન પ્રોફેશનલ નુપૂરનું કહેવું છે કે, તેને ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરોની મુલાકાત લેવામાં વિશેષ રૂચિ છે.

   એકલા મુસાફરી કરવાથી તમે પડકારો ઝીલવા સમર્થ બનો છો

   - નુપૂર કહે છે કે મેં ઇરાન વિશે ખૂબ વાંચ્યું હતું અને રિસર્ચ પણ કર્યું હતું. ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને સમજવા માટે મેં ત્યાં 22 દિવસ વીતાવ્યા.
   - હું ઇરાન પહોંચી તે પહેલા મારા મનમાં તે દેશને લઇને થોડો ડર હતો પણ ત્યાંના લોકોએ મને જે રીતે પ્રેમ આપ્યો તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
   - ઇરાન અંગેનો મારો ડર અને આશંકા ત્યાં પહોંચતાં જ દૂર થઇ ગયા.
   - કોઇ દેશમાં એકલા મુસાફરી કરવાથી તમે નવા પડકારો ઝીલવા સમર્થ બનો છો. હું ઇરાન જઇ રહી હતી ત્યારે ઘણા લોકોએ મને કહેલું કે એકલા જવું હોય તો ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જા, પણ હું ઇરાન જવા મક્કમ હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બાઇક ચલાવવાની શોખીન નુપૂરને જોઇ લોકોના શું હોય છે રિએક્શન...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet this courageous woman who is breaking stereotypes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top