તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રીન કાર્ડ હોલ્ડરે અમેરિકા છ મહિના ફરજિયાત રોકાવું જ પડે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવાલ: મારા બ્રધરે ડિપ્લોમા ઈન હોસ્પિટાલિટી ઈન ટુરીઝમ મેનેજમેન્ટ સિંગાપોરમાં ફાયનલ કરી સિંગાપોરમાં જ 'એસ-પાસ' દ્વારા જોબ કરે છે તે આ મહિનામાં જ એક્સ્પાયર થતો હોઈ હવે તે કોઈ ફોરેન કન્ટ્રી માટે પ્રયત્ન કરી શકાય?
રિકી મેવાવાલા, સુરત

જવાબ: તમારા બ્રધરે તાત્કાલિક સિંગાપુરના ઈમિગ્રેશન લોયરનો સંપર્ક કરી બની શકે તો ફરીથી એસ. પાસ લેવાય કે નહીં તે માટે સલાહ તેવી જોઈએ. અથવા બીજા કોઈ ટુરીઝમવાળા દેશમાં જોબ માટે એપ્લાય કરવું જોઈએ કારણ તેમને સિંગાપુર ટુરીઝમ વગેરેનો અનુભવ હોય તેમ જણાય છે.


ઇમિગ્રેશનને લગતાં વધુ પ્રશ્નો અને ઉત્તર વાંચવા માટે સ્લાઇડ બદલતા રહો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો