ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» USમાં ગુમ સુરતી પરિવારના મળ્યા મૃતદેહ | US missing surati family four member body found from river

  USમાં ગુમ સુરતી પરિવારના મળ્યા મૃતદેહ, નદીમાં કારમાંથી મળી લાશ

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 03:40 PM IST

  કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયા બાદ સુરતી પરિવાર ગુમ થઈ ગયું હતું
  • કારથી બે કિમી દૂર મળી આવ્યા પરિવારના મૃતદેહ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારથી બે કિમી દૂર મળી આવ્યા પરિવારના મૃતદેહ

   સુરતઃ અમેરિકાની યુનિયન બેંકમાં ફરજ બજાવતાં દક્ષિણ ભારતીય પરિવાર ગત પાંચમી એપ્રિલથી ગુમ થયો હતો. પરિવારના ચાર સભ્યો કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયા હતા. દરમિયાન ગુમ થઈ ગયા હતા. આ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.   કારમાંથી મળી આવ્યા મૃતદેહ

   સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈના દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતો હતો. જે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતાં. પાંચમી એપ્રિલથી ગયેલા આ પરિવારનો સંપર્ક થઈ શક્યો નહતો. જેથી તેમનું પરિવાર ચિંતામાં મુકાયું હતું. ઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પુરમાં કારમાં તણાઈ ગયા હતા. કેલિફોર્નિયા પોલીસના જણાવ્યા અનુસાર, થોટ્ટાપિલ્લઈ પરિવારના ચારેય સભ્યો સંદીપ, પત્ની સૌમ્યા, દીકરી સાચી અને દીકરો સિદ્ધાંતના મૃતદેહ મળી આવ્યા છે. સંદીપ અને દીકરી સાચીની બોડી નદીમાં રહેલી કારમાંથી મળી આવી છે. જ્યારે પત્ની સૌમ્યા અને દીકરા સિદ્ધાંતની બોડી થોડા કિમી દૂર નદી કિનારેથી મળી આવી છે.

   સુષ્માં સ્વરાજે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

   કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને થોટ્ટાપિલ્લઈ પરિવાર ગુમ થયા દરમિયાન અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ સુષ્મા સ્વરાજે પણ તેમના પરિવારની માહિતી મેળવવા પ્રયત્નો થઈ રહ્યાંની માહિતી આપી હતી. દરમિયાન પરિવારના ચાર સભ્યોની લાશ મળી આવતા સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં પરિવારના મૃદેહને પરત લાવવા કે પરિવારને ત્યાં જવા માટે જે કંઈ પણ સહાય જરૂર પડેશે તે પુરી પાડવાની ખાતરી આપી હતી.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કાર સાથે થયા હતા ગુમ

  • સુષ્મા સ્વરાજને કરાઈ હતી અપીલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુષ્મા સ્વરાજને કરાઈ હતી અપીલ

  • માતા-પિતાની તબિયત લથડી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતા-પિતાની તબિયત લથડી

  • ભારે વરસાદના કારણે પરિવારને શોધવામાં થયો વિલંબ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદના કારણે પરિવારને શોધવામાં થયો વિલંબ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: USમાં ગુમ સુરતી પરિવારના મળ્યા મૃતદેહ | US missing surati family four member body found from river
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `