ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» 11772 જાનવરો અને માહિતીનું ઇન્ટરનેટ પર વેચાણ | Trading pets online comes with many animal welfare risks

  વિવિધ વન્ય જીવો અને તેના અંગોનો ઓનલાઇન ધીકતો વેપાર

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 06:28 PM IST

  આ ઓનલાઇન ખરીદ-વેચાણમાં પરમીટ હોય તેમ જણાતું નથી
  • પક્ષીઓનું 24 ટકા અને મોટા સસ્તન પ્રાણીઓનું 5 ટકા વેચાણ થાય છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પક્ષીઓનું 24 ટકા અને મોટા સસ્તન પ્રાણીઓનું 5 ટકા વેચાણ થાય છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ આજના ડિજિટલ જમાનામાં મોજશોખની વસ્તુઓ જ નહી વન્ય જીવો અને પક્ષીઓ તથા તેમના અંગોનો ઓનલાઇન વેપાર ધમધમે છે. વન્ય જીવોના સંરક્ષણ સાથે સંકળાયેલી ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેરના એક અહેવાલમાં જણાવ્યા મુજબ હાથી દાંત, ગેંડાના શીંગડા, દિપડાની ચામડીથી માંડીને કાચબા, સાપ અને રીછના વિવિધ અંગોનું વેચાણ થાય છે. એટલું જ નહી ઘૂવડ, ગરોળી, મગર તથા સ્પેરો,વન્ય પક્ષીઓ પણ બેરોકટોક વેચાણમાં મુકવામાં આવે છે.

   વન્યજીવોની ખરીદી અને વેચાણનો 10 બિલિયન ડોલરનો બિઝનેસ

   - આ વન્ય જીવોની ખરીદી અને વેચાણનો વર્ષે 10 બિલિયન ડોલરનો કારોબાર હોવાનું બહાર આવ્યું છે.
   - વન્ય જીવોના સંરક્ષણ સાથે સંકળાયેલી ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેયરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાથી દાંત, દિપડો અને ચિંતાની ચામડી, કાચબા અને રીંઝના વિવિધ અંગોનું ઓનલાઇન વેચાણ થાય છે.
   - એટલું જ નહી રીંછ અને કાચબા,મગર, ગરોળી ,વિવિધ પ્રકારના સાપ જેવા જીવતા પ્રાણીઓ પણ મળે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ મીઠા પાણીમાં રહેતા કાચબાનું 45 ટકા, વિવિધ પ્રકારના પક્ષીઓનું 24 ટકા અને મોટા સસ્તન પ્રાણીઓનું 5 ટકા વેચાણ થાય છે.
   - આઇએફએડબ્લ્યુના જણાવ્યા મુજબ વન્ય જીવોનું વેચાણ કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેઝર સ્પીશીઝ ખાસ કિસ્સામાં પરમીટ આપતી હોય છે પરંતુ આ ઓનલાઇન ખરીદ-વેચાણમાં પરમીટ હોય તેમ જણાતું નથી.

   11772 જાનવરો અને માહિતીનું ઇન્ટરનેટ પર વેચાણ

   - એક માહિતી મુજબ 11772 જાનવરો અને તેમનાથી જોડાયેલી સામગ્રી ઇન્ટરનેટ પર વેચાય છે. લગભગ 5 હજારથી વધુ વિજ્ઞાપન સાઇટની કિંમત 40 લાખ ડોલર થાય છે તેના પરથી અંગોના કારોબારનો અંદાજ લગાવી શકાય છે.
   - વન્ય પ્રાણીઓ અને તેમના અંગોની તસ્કરી હવે ઓનલાઇન સ્પેસ પર ડાયવર્ટ થઇ ગઇ છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ સ્ટડીના જણાવ્યા અનુસાર 1970થી માંડીને અત્યાર સુધી વિવિધ પ્રકારના વાઇલ્ડ લાઇફમાં 52 ટકા જેટલો ઘટાડો થયો છે.

  • વન્ય પ્રાણીઓ અને તેમના અંગોની તસ્કરી હવે ઓનલાઇન સ્પેસ પર ડાયવર્ટ થઇ ગઇ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વન્ય પ્રાણીઓ અને તેમના અંગોની તસ્કરી હવે ઓનલાઇન સ્પેસ પર ડાયવર્ટ થઇ ગઇ છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ આજના ડિજિટલ જમાનામાં મોજશોખની વસ્તુઓ જ નહી વન્ય જીવો અને પક્ષીઓ તથા તેમના અંગોનો ઓનલાઇન વેપાર ધમધમે છે. વન્ય જીવોના સંરક્ષણ સાથે સંકળાયેલી ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેરના એક અહેવાલમાં જણાવ્યા મુજબ હાથી દાંત, ગેંડાના શીંગડા, દિપડાની ચામડીથી માંડીને કાચબા, સાપ અને રીછના વિવિધ અંગોનું વેચાણ થાય છે. એટલું જ નહી ઘૂવડ, ગરોળી, મગર તથા સ્પેરો,વન્ય પક્ષીઓ પણ બેરોકટોક વેચાણમાં મુકવામાં આવે છે.

   વન્યજીવોની ખરીદી અને વેચાણનો 10 બિલિયન ડોલરનો બિઝનેસ

   - આ વન્ય જીવોની ખરીદી અને વેચાણનો વર્ષે 10 બિલિયન ડોલરનો કારોબાર હોવાનું બહાર આવ્યું છે.
   - વન્ય જીવોના સંરક્ષણ સાથે સંકળાયેલી ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેયરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાથી દાંત, દિપડો અને ચિંતાની ચામડી, કાચબા અને રીંઝના વિવિધ અંગોનું ઓનલાઇન વેચાણ થાય છે.
   - એટલું જ નહી રીંછ અને કાચબા,મગર, ગરોળી ,વિવિધ પ્રકારના સાપ જેવા જીવતા પ્રાણીઓ પણ મળે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ મીઠા પાણીમાં રહેતા કાચબાનું 45 ટકા, વિવિધ પ્રકારના પક્ષીઓનું 24 ટકા અને મોટા સસ્તન પ્રાણીઓનું 5 ટકા વેચાણ થાય છે.
   - આઇએફએડબ્લ્યુના જણાવ્યા મુજબ વન્ય જીવોનું વેચાણ કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેઝર સ્પીશીઝ ખાસ કિસ્સામાં પરમીટ આપતી હોય છે પરંતુ આ ઓનલાઇન ખરીદ-વેચાણમાં પરમીટ હોય તેમ જણાતું નથી.

   11772 જાનવરો અને માહિતીનું ઇન્ટરનેટ પર વેચાણ

   - એક માહિતી મુજબ 11772 જાનવરો અને તેમનાથી જોડાયેલી સામગ્રી ઇન્ટરનેટ પર વેચાય છે. લગભગ 5 હજારથી વધુ વિજ્ઞાપન સાઇટની કિંમત 40 લાખ ડોલર થાય છે તેના પરથી અંગોના કારોબારનો અંદાજ લગાવી શકાય છે.
   - વન્ય પ્રાણીઓ અને તેમના અંગોની તસ્કરી હવે ઓનલાઇન સ્પેસ પર ડાયવર્ટ થઇ ગઇ છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ સ્ટડીના જણાવ્યા અનુસાર 1970થી માંડીને અત્યાર સુધી વિવિધ પ્રકારના વાઇલ્ડ લાઇફમાં 52 ટકા જેટલો ઘટાડો થયો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 11772 જાનવરો અને માહિતીનું ઇન્ટરનેટ પર વેચાણ | Trading pets online comes with many animal welfare risks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `