ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Guinness World Records says shes the first woman to climb Everest twice in the same seaso

  આ યુવતી છે ગુજરાતનું ગૌરવ, 7 દિવસમાં આફ્રિકાનો સૌથી ઉંચો પર્વત સર કર્યો

  divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 07:57 PM IST

  મૂળ જૂનાગઢની સુરભીને આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલિમાંજારો સર કરતા 7 દિવસ લાગ્યા
  • સુરભી ચાવડા (તસવીરઃ ફેસબુક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરભી ચાવડા (તસવીરઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ જૂનાગઢની સુરભીએ આફ્રિકાનો સૌથી ઉંચો પર્વત કીલીમાંજારો સર કર્યો છે. આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા 19,341 ફૂટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ કીલીમાંજારોને સર કરતા સુરભીને 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

   - સુરભીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી હિમાલયમાં આવેલા નાના-મોટા શિખરો સર કર્યા છે. હિમાલયના શિખરો સર કર્યા પછી મારી ઇચ્છા દેશ-વિદેશના પર્વતો ચઢવાની હતી.
   - વર્ષ 2014માં દુનિયાનાં સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ સર કરવાની કોશિષ કરી પરંતુ 29,029 ફૂટ ઉંચાઇ માંથી 24,000 ફૂટ સુધી આરોહણ કર્યું હતું.
   - આ અસફળતા પછી હું રોકાઇ ન હતી પરંતુ વધુ હિંમતથી હિમાલયના અન્ય શિખરો સર કરતી હતી. જેમાં મારા માતા-પિતાનો સાથ સહકાર ખુબ જ સારો મળ્યો છે.

   હિમાલય કરતાં આફ્રિકાનાં પર્વત અલગ છે

   - દેશ-વિદેશમાંથી કુલ 16 લોકો માઉન્ટ કીલીમાંજારો ચઢવા ગયાં હતાં. ભારતમાંથી હું એકલી હતી.
   - આ સફર દરમિયાન અનેક અનુભવો થયાં છે. હિમાલયનાં પર્વતો કરતાં આફ્રિકાનાં પર્વતો અલગ છે.
   - ચઢાણ સમયે વરસાદ નડે છે અને ત્યાં ભારતીય ફૂડ પણ મળતું નથી. મેં એક ધ્યેય રાખ્યું અને આગળ વધતી ગઇ તો હું સફળ થઇ શકી.

   આગળની સ્લાઇડમાં જાણો, કિલિમાંજારો પર્વત વિશે ખાસ માહિતી...

  • 19,341 ફૂટ ઊંચાઇ ધરાવતો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત સર કરતાં 7 દિવસ લાગ્યાં (તસવીરઃ ફેસબુક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   19,341 ફૂટ ઊંચાઇ ધરાવતો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત સર કરતાં 7 દિવસ લાગ્યાં (તસવીરઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ જૂનાગઢની સુરભીએ આફ્રિકાનો સૌથી ઉંચો પર્વત કીલીમાંજારો સર કર્યો છે. આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા 19,341 ફૂટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ કીલીમાંજારોને સર કરતા સુરભીને 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

   - સુરભીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી હિમાલયમાં આવેલા નાના-મોટા શિખરો સર કર્યા છે. હિમાલયના શિખરો સર કર્યા પછી મારી ઇચ્છા દેશ-વિદેશના પર્વતો ચઢવાની હતી.
   - વર્ષ 2014માં દુનિયાનાં સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ સર કરવાની કોશિષ કરી પરંતુ 29,029 ફૂટ ઉંચાઇ માંથી 24,000 ફૂટ સુધી આરોહણ કર્યું હતું.
   - આ અસફળતા પછી હું રોકાઇ ન હતી પરંતુ વધુ હિંમતથી હિમાલયના અન્ય શિખરો સર કરતી હતી. જેમાં મારા માતા-પિતાનો સાથ સહકાર ખુબ જ સારો મળ્યો છે.

   હિમાલય કરતાં આફ્રિકાનાં પર્વત અલગ છે

   - દેશ-વિદેશમાંથી કુલ 16 લોકો માઉન્ટ કીલીમાંજારો ચઢવા ગયાં હતાં. ભારતમાંથી હું એકલી હતી.
   - આ સફર દરમિયાન અનેક અનુભવો થયાં છે. હિમાલયનાં પર્વતો કરતાં આફ્રિકાનાં પર્વતો અલગ છે.
   - ચઢાણ સમયે વરસાદ નડે છે અને ત્યાં ભારતીય ફૂડ પણ મળતું નથી. મેં એક ધ્યેય રાખ્યું અને આગળ વધતી ગઇ તો હું સફળ થઇ શકી.

   આગળની સ્લાઇડમાં જાણો, કિલિમાંજારો પર્વત વિશે ખાસ માહિતી...

  • સુરભીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી હિમાલયમાં આવેલા નાના-મોટા શિખરો સર કર્યા છે (તસવીરઃ ફેસબુક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરભીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી હિમાલયમાં આવેલા નાના-મોટા શિખરો સર કર્યા છે (તસવીરઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ જૂનાગઢની સુરભીએ આફ્રિકાનો સૌથી ઉંચો પર્વત કીલીમાંજારો સર કર્યો છે. આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા 19,341 ફૂટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ કીલીમાંજારોને સર કરતા સુરભીને 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

   - સુરભીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી હિમાલયમાં આવેલા નાના-મોટા શિખરો સર કર્યા છે. હિમાલયના શિખરો સર કર્યા પછી મારી ઇચ્છા દેશ-વિદેશના પર્વતો ચઢવાની હતી.
   - વર્ષ 2014માં દુનિયાનાં સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ સર કરવાની કોશિષ કરી પરંતુ 29,029 ફૂટ ઉંચાઇ માંથી 24,000 ફૂટ સુધી આરોહણ કર્યું હતું.
   - આ અસફળતા પછી હું રોકાઇ ન હતી પરંતુ વધુ હિંમતથી હિમાલયના અન્ય શિખરો સર કરતી હતી. જેમાં મારા માતા-પિતાનો સાથ સહકાર ખુબ જ સારો મળ્યો છે.

   હિમાલય કરતાં આફ્રિકાનાં પર્વત અલગ છે

   - દેશ-વિદેશમાંથી કુલ 16 લોકો માઉન્ટ કીલીમાંજારો ચઢવા ગયાં હતાં. ભારતમાંથી હું એકલી હતી.
   - આ સફર દરમિયાન અનેક અનુભવો થયાં છે. હિમાલયનાં પર્વતો કરતાં આફ્રિકાનાં પર્વતો અલગ છે.
   - ચઢાણ સમયે વરસાદ નડે છે અને ત્યાં ભારતીય ફૂડ પણ મળતું નથી. મેં એક ધ્યેય રાખ્યું અને આગળ વધતી ગઇ તો હું સફળ થઇ શકી.

   આગળની સ્લાઇડમાં જાણો, કિલિમાંજારો પર્વત વિશે ખાસ માહિતી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Guinness World Records says shes the first woman to climb Everest twice in the same seaso
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `