ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Possession of a Gujarat Card certifies the card holder to be a genuine NRG

  વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ ગુજરાત કાર્ડ, આ છે તેના ફાયદા

  divyabhaskar.com | Last Modified - Jan 08, 2018, 10:28 AM IST

  ગુજરાત કાર્ડ થકી NRGને અનેક લાભ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અનેક NRGએ આ કાર્ડની સુવિધાનો લાભ પણ લીધો છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ શું તમે એનઆરજી છો અને તમને ગુજરાત કાર્ડ વિશે ખબર નથી તો કદાચ તમે અનેક ફાયદા ગુમાવશો. નોન રેસિડેન્સીયલ ગુજરાતી (NRG)માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કાર્ડ થકી NRGને અનેક લાભ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અનેક NRGએ આ કાર્ડની સુવિધાનો લાભ પણ લીધો છે. ગુજરાત કાર્ડ મેળવાયા બાદ NRGને પ્રતિષ્ઠિત હોટલો, ગારમેન્ટ સ્ટોર, જ્વેલરી સ્ટોર્સ, બેન્ક અને મહત્વની હોસ્પિટલોમાં ખાસ ફાયદા આપવામાં આવે છે. ગુજરાત કાર્ડનાં લાભાર્થી NRG માટે સરકારે ખાસ વ્યવસ્થા પણ કરી છે. આ વ્યવસ્થાનાં અનુસંધાને ગુજરાત કાર્ડ ધારક NRGને ખાસ પ્રકારનાં ડિસકાઉન્ટ આપવામાં આવે છે.

   આ સેન્ટર પરથી મળશે માહિતી

   ગુજરાત કાર્ડ સાબિત કરે છે કે લાભ લેનાર વ્યક્તિ જેન્યુઈન છે અને NRG છે. આ માટે NRG સેન્ટર પર પણ તમામ નોન રેસિડેન્શીયલ ગુજરાતીઓનાં ડેટા મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં NRGનાં 6 સેન્ટર હાલ કાર્યરત છે. જેમાં અમદાવાદ, વડોદરા આણંદ, સૂરત રાજકોટ અને મહેસાણાનો સમાવેશ થાય છે. ગુજરાત કાર્ડ થકી ટૂરીઝમ માટેની માર્ગદર્શિકા, મેડીકલ સર્વિસ, વેપાર માટેની તકો અને વિદેશી ચલણને એક્સચેન્જ કરવા માટેની ગાઈડ લાઈન અને સરળ રસ્તાની સુવિધા કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Possession of a Gujarat Card certifies the card holder to be a genuine NRG
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top