ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» Second indian heritage night in America

    બીજી ઇન્ડિયા હેરીટેજ નાઇટ માટે એફઆઇએ અને શિકાગો બુલ્સની ભાગીદારી

    DivyaBhaskar.com | Last Modified - Feb 16, 2018, 06:56 PM IST

    ઇન્ડિયા હેરીટેજ નાઇટની ઉજવણી કરતા બુલ અને એફઆઇએ
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      શિકાગોઃ ભારતીય અમેરિકન સામાજીક સેવાકીય સંગઠનોને એક છત્ર હેઠળ આવરી લેનાર ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સે (એફઆઇએ) શિકાગો બુલ્સની સંલગ્ન એનબીએ ડી-લીગની

      અધિકૃત વિન્ડી સિટી બુલ્સની ભાગીદારીમાં ઇન્ડિયન હેરિટેજ નાઇટનું આયોજન કર્યું હતું. એફઆઇએના સ્થાપક પ્રમુખ સુનિલ શાહે પાર્ટનરશીપનો વિચાર કર્યો હતો. અને સતત બીજા વર્ષે

      સંગઠને વિન્ડી સિટી બુલ્સ સાથે ભાગીદારી કરવી એ અમારા માટે ગર્વની વાત છે.

      રમત દર્મિયાન જૂનૂન ડાન્સ કંપની અને કલાશ્રી ડાન્સ એકડેમીના તોરલ ચૌધરીએ ભારતીય સાંસ્કૃતિક નૃત્યો રજુ કર્યા હતા. અલગ અલગ વયના 35 જેટલા ડાન્સરો હતા. ખ્યાતિ પ્રાપ્ત ડીજે સહજ શાહે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સ્થાપક પ્રમુખ સુનિલ શાહ અને વર્તમાન પ્રમુખ નીલ ખોટને સેન્ટર સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા.

      એફઆઇએની ટીમ સાથે નીલ ખોટ,

      સુનિલ શાહ અને કલાકારો,

      ડીજે સહજ શો તેમના વાદ્ય અને અન્યો સાથે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Second indian heritage night in America
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top