ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» સુરત ખાતે હેતા દીક્ષા ગ્રહણ કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરશે | Heta Kumari was inspired by late Mukti Darshan Suri Maharaj

  કેનેડામાં બે હાથે રૂપિયા કમાતી વડોદરાની યુવતીએ લીધી દીક્ષા, આવો હતો માહોલ

  divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 07:00 PM IST

  કેનેડાની પ્રખ્યાત ફાર્માસ્યૂટિકલ કંપનીની નોકરીને એક ઝાટકામાં છોડી હેતાએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો
  • હેતાએ કહ્યું કે, મોટી કંપનીમાં નોકરી હોય કે ઉચ્ચ ડિગ્રી આ ભૌતિક સુખો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતાએ કહ્યું કે, મોટી કંપનીમાં નોકરી હોય કે ઉચ્ચ ડિગ્રી આ ભૌતિક સુખો છે

   સુરત: આજકાલના યુવાનોને સ્વપ્ન હોય કે વિદેશમાં નોકરી અને શાહી જીવન હોય, પરંતુ હેતા આ યુવાનોમાં શામેલ નહીં. સાત સમુંદર પાર કરી હેતા ભારતમાં જૈન ભિક્ષુ બનવા આવી છે. કેનેડાની પ્રખ્યાત ફાર્માસ્યૂટિકલ કંપનીની નોકરીને એક ઝાટકામાં છોડી હેતાએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જે હેતા પ્લેનમાં સફર કરતી હતી તે દીક્ષા લીધા બાદ લોકો પાસે ભિક્ષા માંગી એક સંન્યાસીનો જીવન વ્યતિત કરશે.

   અચાનક જ સંસારમાંથી વૈરાગ થયો

   - કેનેડામાં ફાર્માસ્યૂટિકલ કંપનીમાં કામ કરતી ઉચ્ચ શિક્ષિત ગુજરાતી યુવતીને અચાનક સંસારમાંથી વૈરાગ થયો અને દીક્ષા લઇને મોક્ષપ્રાપ્તીના માર્ગે જવાનો નિર્ણય કર્યો. યુવતી મૂળ વડોદરાની હોવાથી માતા પિતા સાથે વડોદરા આવી છે.
   - 25 એપ્રિલને બુધવારે સુરત ખાતે આચાર્ય શ્રી ગુણરત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. આ અગાઉ મંગળવારે હેતાનો વરઘોડો કાઢવામાં આવ્યો અને હેતાએ મન મૂકીને દાન કર્યું.

   હેતા પોતાની દીક્ષાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે

   - વડોદરામાં હાથીપોળના દિનેશભાઇ શાહ ઘણા વર્ષોથી કેનેડા સ્થાઇ થયા છે. તેમને સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી છે.
   - 31 વર્ષની પુત્રી હેતાએ કેનેડામાં જ કેમેસ્ટ્રીમાં એમએસસી કરીને એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં જોબ કરતી હતી. આ દરમિયાન વડોદરા આવવાનું થતુ હોય હેતા આચાર્ય શ્રી મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ સાહેબના સંપર્ક આવી.
   - શ્રી મુક્તિદર્શન મહારાજ સાહેબના ઉપદેશો અને જૈનદર્શન અંગે સુક્ષ્મ રીતે અભ્યાસ કર્યા બાદ હેતાને વૈરાગ પ્રાપ્ત થયો અને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
   - હેતા સહિત દિનેશભાઇ શાહનો પરીવાર વડોદરા આવ્યો છે. 25મી એપ્રિલે સુરત ખાતે હેતા દીક્ષા ગ્રહણ કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરશે.

   - હેતાએ કહ્યું કે, મોટી કંપનીમાં નોકરી હોય કે ઉચ્ચ ડિગ્રી આ ભૌતિક સુખો છે, જે આજે અથવા કાલે તમને દુઃખ આપશે. આજ કારણ છે કે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે. સંન્યાસી જીવનમાં જે સુખ છે તે નશ્વર નથી.

   વરઘોડો જૈન શાસનની શોભા

   - વરસીદાન વરઘોડોએ શાસન પ્રભાવનાનું એક અંગ છે. આ વરઘોડાથી આપણને સંપ્રતિ રાજા મળ્યાં છે. આ વરઘોડાને જોઈને કેટલાના જીવનમાં સમ્યકત્વના બીજ રોપાયા છે. શોભાયાત્રા દ્વારા જૈનશાસનની શોભા વધે છે.
   - ભગવાન દીક્ષા પહેલાં એક વર્ષ સુધી વરદાન આપે છે. તે જ પરંપરાએ અત્યારે પ્રતીકરૂપે એક દિવસનું વરસીદાન અપાય છે.

  • વડોદરામાં હાથીપોળના દિનેશભાઇ શાહ ઘણા વર્ષોથી કેનેડા સ્થાઇ થયા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડોદરામાં હાથીપોળના દિનેશભાઇ શાહ ઘણા વર્ષોથી કેનેડા સ્થાઇ થયા છે

  • વરસીદાન વરઘોડોએ શાસન પ્રભાવનાનું એક અંગ છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરસીદાન વરઘોડોએ શાસન પ્રભાવનાનું એક અંગ છે

  • હેતા કેનેડામાં જ કેમેસ્ટ્રીમાં એમએસસી કરીને એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં જોબ કરતી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતા કેનેડામાં જ કેમેસ્ટ્રીમાં એમએસસી કરીને એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં જોબ કરતી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુરત ખાતે હેતા દીક્ષા ગ્રહણ કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરશે | Heta Kumari was inspired by late Mukti Darshan Suri Maharaj
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top