ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Israel is the favourite destination among gujarati

  ગુજરાતના 1000થી વધુ યુવાનો ઇઝરાયલમાં, નોકરી માટે બન્યું હોટફેવરિટ

  divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 04:03 PM IST

  ગુજરાતના એક જિલ્લાના સૌથી વધુ યુવાન-યુવતીઓ ઇઝરાયલમાં નોકરી માટે સ્થાયી થયા છે
  • ગુજરાતના એક જિલ્લાના સૌથી વધુ યુવાન-યુવતીઓ ઇઝરાયલમાં નોકરી માટે સ્થાયી થયા છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતના એક જિલ્લાના સૌથી વધુ યુવાન-યુવતીઓ ઇઝરાયલમાં નોકરી માટે સ્થાયી થયા છે

   અમદાવાદ: ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના એક જિલ્લાના સૌથી વધુ યુવાન-યુવતીઓ ઇઝરાયલમાં નોકરી માટે સ્થાયી થયા છે. પોરબંદર અને આસપાસના વિસ્તારોના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઇઝરાયલમાં નોકરી કરી રહ્યા છે. ત્યાંના નર્સિંગ અને કેર-ટેકીંગ ક્ષેત્રમાં પોરબંદરના યુવક-યુવતીઓ વધુ પ્રમાણમાં છે. આફ્રિકા, બ્રિટન કે યુએઈની જગ્યાએ હવે અહીં ઈઝરાયલ જવાનો ટ્રેન્ડ પ્રચલિત થયો છે.

   ઇઝરાયલ હોટ ફેવરિટ

   ગુજરાતી હંમેશા દરિયાખેડૂ પ્રજા રહી છે. ગુજરાતીઓ વેપાર-વ્યવસાય માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, આખાતી દેશો કે આફ્રિકન દેશોમાં વેપાર-વ્યાવસાય માટે સ્થળાંતર કરતા રહ્યા છે. તેમાં પણ પોરબંદર અને આપસાસનો વિસ્તાર આ સાહસિકતા માટે વધુ જાણીતો છે. હવે અહીં અમેરિકા, બ્રિટન, આફ્રિકા કે યુએઈની જગ્યાએ ઇઝરાયલ જવાનો ટ્રેન્ડ શરૃ થયો છે. અહીંના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઈઝરાયલમાં છે, આ યુવક યુવતીઓ ત્યાં નર્સિંગ અને કેર-ટેકિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. જૂનાગઢ અને પોરબંદર વચ્ચે આવેલા માણાવદર તાલુકાના કોઠડિયા ગામનો મુળિયાસિયા પરિવાર ત્રીસ વર્ષ પહેલાં નોકરી-ધંધાની શોધ અર્થે ઈઝરાયલ પહોંચ્યો હતો.

  • ફાઇલ ફોટોઃ જેરુસલેમ, ઇઝરાયેલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટોઃ જેરુસલેમ, ઇઝરાયેલ

  • ફાઇલ ફોટોઃ પોરબંદર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટોઃ પોરબંદર

  No Comment
  Add Your Comments
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Israel is the favourite destination among gujarati
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top