ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Medical camp at dahisar for Knee Treatment

  અમેરિકામાં વસતા કચ્છી ડોક્ટરે દહીંસર મેેેડિકલ કેમ્પમાં દર્દીઓની સારવાર કરી

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 07:55 PM IST

  મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં ઘૂંટણની સારવાર માટે એક કેમ્‍પનું આયોજન કરવામાં કનિદૈ લાકિઅ આવ્‍યુ હતુ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ ઘૂંટણમાં થતા દુખાવાના દર્દીઓ માટે એક શુભ સમાચાર છે. સામાન્‍ય રીતે, ઘૂંટણમાં થતા દુખાવાથી પીડાતા દર્દીઓને ઓપરેશન કનિદૈ લાકિઅ દ્વારા તે દર્દને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આધુનિક સમયમાં એક નવીન ટેક્નિક અસ્તિત્વમાં આવી છે અને તે છે સ્‍ટેમસેલ પધ્‍ધતિથી કનિદૈ લાકિઅ ઘૂંટણીની અસરકારક અકિલા રીતે સારવાર.

   - ગત જાન્‍યુઆરીમાં મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં ઘૂંટણની સારવાર માટે એક કેમ્‍પનું આયોજન કરવામાં કનિદૈ લાકિઅ આવ્‍યુ હતુ.
   - આ નવીન પધ્‍ધતિથી દર્દીઓના ઘૂંટણીની સારવાર કરવામાં આવી હતી. અમેરીકાના લુમીયાના રાજયના બેટનરૂજ ટાઉન કે જે આ રાજયની કેપીટલ સિટી છે તેમાં ઓક્શનર મેડીકલ સેન્‍ટર નામની કનિદૈ લાકિઅ એક અધતન હોસ્પિટલ આવેલી છે.
   - જેમાં ગુજરાત રાજયના કચ્‍છ વિસ્‍તારમાં ઉછરેલા અને ભારતીય સમાજની અગ્રણી મહિલા જયોતિ ઘરોડ ગાલા ચીફ પફયુશનિસ્‍ટ અને કનિદૈ લાકિઅ એકમો સ્‍પેશીયાલીસ્‍ટ તરીકે ફરજ બજાવે છે.
   - તેઓએ તાજેતરમાં મહાવીર જયોત દ્વારા બીજી ઘૂંટણ શિબિરનું આયોજન મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં આવેલ નવનીત કનિદૈ લાકિઅ હાઇટેક હોસ્‍પિટલમાં કર્યુ હતું. - દહીંસર ટાઉનમાં ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ આ ઘૂંટણના સારવાર કેમ્‍પમાં વિવિધ સંપ્રદાયના 22 ઘૂંટણો અને કનિદૈ લાકિઅ અન્‍યોના 60 મળીને કુલ 82 જેટલી વ્‍યક્‍તિઓના ઘૂંટણની સારવાર કરવામાં આવી હતી.
   - આ કેમ્‍પમાં સૌથી નાની વયના 42 વર્ષ અને મોટી ઉંમરના 88 વર્ષની વયના દર્દીઓને સમાવેશ થતો હતો.
   - આ કેમ્‍પમાં સારવાર દરમ્‍યાન 151 જેટલા સ્‍ટેમ્‍પ સેલ્સનો વપરાશ થયેલો છે. જેમાં 83 જેટલા બ્‍લડ સ્‍ટેમ્‍પ સેલ્સ અને 68 જેટલા બોનમેરો સ્‍ટેમ્‍પસોલોના સમાવેશ થાય છે.
   - દહીંસરમાં મહાવીર જયોતના સહયોગથી જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડો શેટ્ટી, ડો. મિસિસમાં ડકે, ડો. દિક્ષિત, પ્રો. ઉપેન સાવલા, કૃપાલી શાહ, સીસ્‍ટર મોની, નેમજીભાઇ ગંગર, સુનીલસિંઘ, મહેન્‍દ્રભાઇ સગોઇ, ભરત ગાલા, નિતિન સત્રા, મનોજ શાહ, જીતુભાઇ દેઢિયા, પ્રતિક્ષા ખોના અને અન્‍ય લોકોએ સહયોગ આપ્યો હતો.
   - આ સારવાર કેમ્પ દરમિયાન ખાનગી દર્દીઓ પાસેથી નજીવી ફી જ લેવામાં આવી હતી જયારે જૈન સાધુઓ અને સાધ્‍વીજીઓને વિના મુલ્‍યે સેવાઓ કરવામાં આવી હતી.
   - આ અગાઉ સૌ પ્રથમ વખત ઘૂંટણના ઓપરેશનની શિબિર કચ્‍છમાં યોજવામાં આવી જેમાં 55 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. દર્દીના શરીરના લોહી, બોનમેરો વિગેરે વડે સ્‍ટેમસેલ પધ્‍ધતિથી ઇન્જેક્શન આપીને ઘૂંટણની સારવાર કરતા જયોતિ ધગેડ ગાલા અમેરીકામાં એક માત્ર કચ્‍છી ચીફ પફર્યુશનિસ્‍ટ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Medical camp at dahisar for Knee Treatment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top