ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» 11 ખલાસીઓની ઈરાનના તટરક્ષકોએ ધરપકડ કરી હતી | Kutch boat sailor to be released on Ramdan

  કચ્છ સહિતના 6૦૦ ખલાસીઓ રમજાનમાં ઇરાનની જેલમાંથી મુક્ત થાય તેવી સંભાવના

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 06:53 PM IST

  ઉમર સલેહ મોહમ્મદની ઉંમર 47 વર્ષ છે અને તે વર્ષ 2014થી ઈરાનની જેલમાં બંધ છે
  • આ બાબતે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોરી ઈરાન સાથે વાટાઘાટો શરૂ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બાબતે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોરી ઈરાન સાથે વાટાઘાટો શરૂ

   એનઆરજી ડેસ્કઃ કચ્છ સહિતના 600 ખલાસીઓને ઈરાન કેદમુકત રમઝાન માસમાં કરશે. આ 600 ખલાસીઓમાં કચ્છના માંડવીના એક ખલાસી ઉમર સલેહ મોહમ્મદ થાઇમ છે, જેઓના પાસપોર્ટ પર પિતાના નામમાં ભૂલ હોવાના કારણે તેઓની મુક્તિની પ્રક્રિયા અટકી ગઇ છે. ઉમર સલેહ મોહમ્મદ સહિત 600 ખલાસીઓ રમઝાન માસની 26મી તારીખે ઇરાનમાંથી કેદમુક્ત થાય તેવી સંભાવના છે.

   2014થી ઇરાનની જેલમાં છે બંધ

   - ઉલ્લેખનીય છે કે, ઉમર સલેહ મોહમ્મદની ઉંમર 47 વર્ષ છે અને તે વર્ષ 2014થી ઈરાનની જેલમાં બંધ છે. ઉમર સલેહ મોહમ્મદની સાથે અન્ય 11 ખલાસીઓની ઈરાનના તટરક્ષકોએ ધરપકડ કરી હતી.
   - કારણકે આ ખલાસીઓનું જહાજ ‘સેફિના અલ શેન’ ઈરાનના જળ ક્ષેત્રીયમાં ઘુસી ગયું હતું. ઈરાનના પોતાના જળ વિસ્તારમાં જહાજ ઘુસી જતા તટરક્ષકોએ તેમની ધરપકડ કરી હતી.
   - ઉમર શલેહ મોહમ્મદ થાઈમને ઈરાનમાંથી વતન લાવવા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલયને રજુઆત કરી હતી. ત્યારબાદ ખબર પડી કે, સલેહ મોહમ્મદ થાઈમના પાસપોર્ટ પર તેના પિતાના નામમાં વિસંગતતા હોવાથી તેની મુકિત ઈરાને કરી નથી.
   - આ બાબતે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોરી ઈરાન સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. જેના પગલે, થાઈમની સાથે 600 ખલાસીઓને રમઝાનમાં છોડવામાં આવે તેવી શકયતા છે.
   - આ માટે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, સાંસદ વિનોદ ચાવડા સહિતનાએ રસ દાખવી ઈરાન સાથે વાટાઘાટો કરવા વિદેશ મંત્રાલયને રજૂઆત કરી હતી.

  • સલેહ મોહમ્મદ થાઈમને ઈરાનમાંથી વતન લાવવા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલયને રજુઆત કરી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સલેહ મોહમ્મદ થાઈમને ઈરાનમાંથી વતન લાવવા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલયને રજુઆત કરી

   એનઆરજી ડેસ્કઃ કચ્છ સહિતના 600 ખલાસીઓને ઈરાન કેદમુકત રમઝાન માસમાં કરશે. આ 600 ખલાસીઓમાં કચ્છના માંડવીના એક ખલાસી ઉમર સલેહ મોહમ્મદ થાઇમ છે, જેઓના પાસપોર્ટ પર પિતાના નામમાં ભૂલ હોવાના કારણે તેઓની મુક્તિની પ્રક્રિયા અટકી ગઇ છે. ઉમર સલેહ મોહમ્મદ સહિત 600 ખલાસીઓ રમઝાન માસની 26મી તારીખે ઇરાનમાંથી કેદમુક્ત થાય તેવી સંભાવના છે.

   2014થી ઇરાનની જેલમાં છે બંધ

   - ઉલ્લેખનીય છે કે, ઉમર સલેહ મોહમ્મદની ઉંમર 47 વર્ષ છે અને તે વર્ષ 2014થી ઈરાનની જેલમાં બંધ છે. ઉમર સલેહ મોહમ્મદની સાથે અન્ય 11 ખલાસીઓની ઈરાનના તટરક્ષકોએ ધરપકડ કરી હતી.
   - કારણકે આ ખલાસીઓનું જહાજ ‘સેફિના અલ શેન’ ઈરાનના જળ ક્ષેત્રીયમાં ઘુસી ગયું હતું. ઈરાનના પોતાના જળ વિસ્તારમાં જહાજ ઘુસી જતા તટરક્ષકોએ તેમની ધરપકડ કરી હતી.
   - ઉમર શલેહ મોહમ્મદ થાઈમને ઈરાનમાંથી વતન લાવવા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલયને રજુઆત કરી હતી. ત્યારબાદ ખબર પડી કે, સલેહ મોહમ્મદ થાઈમના પાસપોર્ટ પર તેના પિતાના નામમાં વિસંગતતા હોવાથી તેની મુકિત ઈરાને કરી નથી.
   - આ બાબતે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોરી ઈરાન સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. જેના પગલે, થાઈમની સાથે 600 ખલાસીઓને રમઝાનમાં છોડવામાં આવે તેવી શકયતા છે.
   - આ માટે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, સાંસદ વિનોદ ચાવડા સહિતનાએ રસ દાખવી ઈરાન સાથે વાટાઘાટો કરવા વિદેશ મંત્રાલયને રજૂઆત કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 11 ખલાસીઓની ઈરાનના તટરક્ષકોએ ધરપકડ કરી હતી | Kutch boat sailor to be released on Ramdan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top