ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Know the success story of indian origin doctor chitranjan patel of usa

  Db Interview: વર્ષમાં 333 દિવસ કામ કરે છે આ NRI પટેલ ડોક્ટર

  divyabhaskar.com | Last Modified - Jan 12, 2018, 10:10 AM IST

  ડો.ચિતરંજન પટેલ અમદાવાદથી 22 કિલોમીટર દૂર આવેલા વામજ ગામના વતની છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને લોકોને રિસ્પેક્ટ આપવાની જરરૂ છે તેવુ માનવું છે ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર ચિતરંજન પટેલના. ગ્લોબલ પાટિદાર સમિટ માટે ગાંધીનગર આવેલા ઇન્ટર્ન મેડિસિન એટલે કે ભારતમાં જેને કન્સલ્ટીંગ ફિઝિશિયન (એમડી) કહેવાય તેવા ડો.ચિતરંજન પટેલે દિવ્યભાસ્કર ડોટ કોમ સાથે તેમની ગુજરાતથી અમેરિકા સુધીની સફર અંગ વાતચીત કરી.

   વામજના વતની

   ડો.ચિતરંજન પટેલ અમદાવાદથી 22 કિલોમીટર દૂર આવેલા વામજ ગામના વતની છે. તે વખતના ઓલ્ડ એસએસસીમાં તેઓ સેન્ટર ફર્સ્ટ હતા અને વધુ અભ્યાસ માટે સેન્ટ ઝેવિયર્સમાં ભણવા ગયા. ત્યાર બાદ મેડિકલનો અભ્યાસ કરી તેમના મોટાભાઇ યુએસએ હોવાથી ત્યાં ગયા. અને લગભગ છેલ્લા 32 વર્ષથી અમેરિકામાં ડોકટર તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે દિવ્યભાસ્કર.કોમને જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં 7 દિવસ અને વર્ષમાં 333 દિવસ કામ કરે છે. જ્યારે તેઓ શહેરની બહાર હોય છે ત્યારે જ પ્રેક્ટિસ બંધ હોય છે. ડો.ચિતરંજન પટેલનું કહેવું છે કે દેશની આર્થિક પ્રગતિ તો થઇ છે પરંતુ લોકોના નૈતિક ધોરણો નીચા ગયા છે. પટેલોની સફળતા અંગે તેમનું કહેવું છે કે એકબીજાને મદદ કરવાની ભાવનાથી જ પટેલો સફળ થયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know the success story of indian origin doctor chitranjan patel of usa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `