ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે | Isha Sharvani is an Indian Contemporary dancer and actress

  યુનિક ડાન્સ સ્ટાઇલથી ફેમસ થઇ ગુજરાતી યુવતી, ઇન્ડિયન ક્રિકેટરને કરી ચૂકી છે ડેટ

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 05:33 PM IST

  ળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી છે આ કળા
  • ઇશાએ બોલિવૂડ, મલાયમ અને તમિળ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇશાએ બોલિવૂડ, મલાયમ અને તમિળ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  • ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  • ઝહીર ખાન અને ઇશા શર્વાની લાંબા સમય સુધી એકબીજાંની સાથે રિલેશનશિપમાં રહ્યા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝહીર ખાન અને ઇશા શર્વાની લાંબા સમય સુધી એકબીજાંની સાથે રિલેશનશિપમાં રહ્યા

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  • ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે.

  • ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી.

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  • માતા દક્ષા સાથે ઇશા શર્વાનીની બાળપણની તસવીર
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતા દક્ષા સાથે ઇશા શર્વાનીની બાળપણની તસવીર

  • ઇશાની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇશાની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે

  • 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  • હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે.

   એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મ 'વો કિસના હૈ' સોંગ સાંભળતા જ દોરડાંની મદદથી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલમાં નાચતી એક એક્ટ્રેસનો ચહેરો નજર સામે આવી જશે. મૂળ ગુજરાતી માતા દક્ષા શેઠ પાસેથી ગળથૂથીમાં મળેલી આ કળાના કારણે પ્રસિદ્ધિ મેળવનાર આ યુવતી છે ઇશા શર્વાની. ઇશા શર્વાનીનો જન્મ અમદાવાદમાં થયો છે. તેની માતા દક્ષા શેઠ પણ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે. 13 વર્ષની વયે ઇશાએ તેની માતા પાસેથી કલારીપય્યાતું શીખવાનું શરૂ કર્યુ. 11 વર્ષ સુધી તેણે સઘન નૃત્યની તાલિમ લીધી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇશાને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. હાલ 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે. ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ વર્ષ 2005માં ઇશાને 'કિસના' ફિલ્મમાં તક આપી પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી. ગુજરાતી માતાની કળાને સમર્પિત આ એક્ટ્રેસ અને ડાન્સરે તેમ છતાં હાર ના માની. અહીં જાણો, ઇશા શર્વાની અને તેની ગુજરાતી માતાની કેટલીક અજાણી વાતો.

   મલખંભ સહિત અન્ય ક્લાસિક ડાન્સમાં છે નિપુણ

   - ઇશાની માતા દક્ષા શેઠ હાલ 'દક્ષા શેઠ ડાન્સ કંપની' ચલાવે છે. જેમાં ઇશા સહિત તેનો ભાઇ તાઓ ઇશરો પણ ક્લાસિક ડાન્સ ફોર્મ્સને અન્ય સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે છે.
   - ઇશા તેની માતાની જેમ જ કથ્થક, મયુરભંજ ચાઉ, કલારીપય્યાતું અને મલખંબની એરિયલ ટેક્નિકમાં નિપુણમાં છે.
   - ઈશાના પિતા વિસારો એક નિપુણ સંગીતકાર છે. ઈશા જન્મી ત્યારે એક રૂમના ઘરમાં દિલ્હીમાં તેનું કુટુંબ રહેતું હતું. જ્યાંથી તેઓ કેરળ સ્થાયી થયા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ઝહીર ખાન સાથે હતું અફેર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 33 વર્ષીય ઇશા, દક્ષા શેઠ ડાન્સ કંપનીમાં અગ્રણી ડાન્સર છે | Isha Sharvani is an Indian Contemporary dancer and actress
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `