આ પાટીદાર છે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ

કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને ગૂગલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે

divyabhaskar.com | Updated - Jan 09, 2018, 05:02 PM
the success story of kalpesh gujarati who is engineer in google

એનઆરજી ડેસ્કઃ માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક

વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ ગુજરાતી.

પાલીતાણાના વતની

કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને ગૂગલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ગૂગલમાં નોકરી કરે છે. તેઓ મૂળ

પાલીતાણાના નવાગામ વડેલીના વતની છે. ખેડૂત કુટુંબમાંથી આવતા તેમના પિતાજી 12 વર્ષના હતા ત્યારે સુરત હિરા ઘસવા આવી ગયા હતા. કલ્પેશભાઇએ આંઠ

ધોરણ સુધી સુરતમાં અભ્યાસ કર્યા બાદ મુંબઇ ગયા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ યુએસમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કલ્પેશભાઇને 24 વર્ષની ઉંમરમાં

જ પ્રથમ જોબ ગૂગલમાં મળી. દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે ગૂગલમાં કામ કરનારા લોકો હોંશિયાર અને હેલ્પફૂલ હોય છે.

તેઓ જણાવે છે કે તમે ધારો તો કંઇ પણ કરી શકો છો. આવડી મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ પ્રોસેસથી ગભરાવવાના બદલે તેને એન્જોય કરવી જોઇએ. ગૂગલમાં કામ કરવા

કોઇ એન્જિનિયરિંગ ડિગ્રીની પણ જરૂર નથી. તેઓ વધુમાં કહે છે કે આત્મવિશ્વાસ હશે તો કોઇપણ મુશ્કેલીઓ નહીં નડે.

the success story of kalpesh gujarati who is engineer in google
the success story of kalpesh gujarati who is engineer in google
the success story of kalpesh gujarati who is engineer in google
the success story of kalpesh gujarati who is engineer in google
the success story of kalpesh gujarati who is engineer in google
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App