ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» My family have no ties to music or other form of artistry, said Pritee

  અનીડાના મૃતકોના લાભાર્થે આજે ડાયરો: લંડનની આ ગુજરાતી ગાયિકા રેલાવશે સૂર

  divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 06:47 PM IST

  અનીડાના મૃતકોના લાભાર્થે આજે ગામમાં ડાયરો, થશે રૂપિયાનો વરસાદ
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ બોટાદના રંઘોળા પાસે નદીના બ્રીજ નીચે ટ્રક ખાબકીને ઊંધી વળી ગઈ હતી. ટ્રક નીચે દબાઈને એક જ દિવસમાં 31 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન અન્યના મોત થતાં અકસ્માતમાં જાન ગુમાવનારનો આંકડો 41 થઈ ગયો હતો. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ખુદ વરના માતાપિતા સહિત 6 પરિવારજનોએ જીવ ગુમાવ્યો હતો. સરકારે મૃતકોના પરિવારને 4 લાખ આપવાની જાહેરાત કરી છે જે માત્ર જાહેરાત જ રહી છે. ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારને મદદરૂપ થવા માટે લોકકલાકારો આગળ આવ્યા છે. આજે (23મી માર્ચે) અનીડા ગામ ખાતે મૃતકોના પરિવારજનોની સહાય માટે લલિતા ઘોડાદ્રાએ લોકડાયરાનું આયોજન કર્યું છે. આ ડાયરામાં જેટલા પણ પૈસા એકઠા થશે તે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોને આપવામાં આવશે.

   ડાયરામાં લંડનમાં રહેતી ગુજરાતી ગાયિકા રેલાવશે સૂર

   - મૂળ ભૂજના નારાણપરની અને હાલ લંડનમાં રહેતી ગાયિકા પ્રીતિ વરસાણી આ ડાયરામાં પોતાના સંગીતના સૂર રેલાવશે.
   - પ્રીતિના પિતાને મોઢાંનું કેન્સર હતું, તેમની ઇચ્છાને માન આપીને પ્રીતિએ ગાયનક્ષેત્ર ઝંપલાવ્યું છે અને આજે તે લંડનની ફેમસ ગાયિકા છે.
   - આ પહેલાં લંડન ઇવેન્ટના પ્રાચર અને સરકારના સહયોગ માટે ગુજરાત આવેલી પ્રીતિએ દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.
   - પ્રીતિ કેવી રીતે ગુજરાતી લોકસંગીત અને ભજનની દુનિયામાં આવી, તેના વિશે માહિતી આપી હતી.

   પિતાની ઇચ્છા પુરી કરવા સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું

   - દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં પ્રીતિએ જણાવ્યું હતું કે, મારા પિતાજીને મોઢાંનું કેન્સર હતું, તેમની ઈચ્છા હતી કે, હું સંગીતક્ષેત્રે મારું કેરિયર બનાવું. તેમની ઈચ્છાપૂર્તિ કરવા માટે મેં ગાયનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.
   - પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.
   - બાદમાં હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.
   - ગીત ગાવાનું પૂરું થયા બાદ તેણે કહ્યું કે, કાર્યક્રમ પૂરો થાય એટલે મને મળજે. કાર્યક્રમ પૂરો કરી મળી ત્યારે તેણે મને ગુજરાતી ભજન અને લોકગીતો ગાવા સૂચન કર્યું અને ગુજરાતના કલ્ચરને જાણવા અને સમજવા વાત કરી અને બોલીવુડમાં ઘણા ગાયકો છે, એના કરતાં નવો માર્ગ પસંદ કર, પછી મેં ગુજરાતી ગાયનક્ષેત્રે આવવા નક્કી કર્યું.

   રાજકોટમાં લલિતા ઘોડાદ્રા પાસે શીખ્યું લોકસંગીત

   - માતા-પિતા અને સ્નેહીઓના કહેવાથી હું રાજકોટ આવી, સંગીત શીખવાની શરૂઆત કરી. 2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું, એટલે ત્યાંથી મેં કક્કો-બારાખડી ભણી ગુજરાતી શીખી. - તેમની સાથે સંતવાણીના કાર્યક્રમોમાં જવાનું થતું, મને મંજીરાનો અવાજ સાંભળવો પણ નહોતો ગમતો, પરંતુ તેમની સાથે જૂનાગઢ મેળામાં જતાં દિલથી હું ભજનો ગાવા લાગી.
   - હું લગ્નગીતો, સુગમ સંગીત અને બોલિવૂડ સોંગ ગાઈ લઉં છું. 26 જાન્યુઆરીએ ચેરિટી પ્રોગ્રામ કરતી રહું છું

   - ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26 જાન્યુઆરીએ કરે છે, ત્યારે મારા ગીતોનો કાર્યક્રમ પણ લંડનમાં આ દિવસે રાખ્યો હતો.
   - 2008માં પિતાને મોઢાંનું કેન્સર હતું, બોલી પણ નહોતા શકતા. આવી સ્થિતિમાં મારી મમ્મીને લખીને મારા કાર્યક્રમમાં આવવા કહેતા તેમનો કેન્સરનો છેલ્લો સ્ટેજ હતો, એટલે ડોક્ટરો પણ નહોતા રોકતા. કેમ કે, તેમની છેલ્લી ઇચ્છા પૂરી કરવાની હતી.
   - મેં ત્યાં ગાયું તેમણે ચાલી શકે એવી પણ સ્થિતિમાં ન હોવા છતાં મારી સામે સ્ટેજની સાઈડમાં બેસીને મને સાંભળી હતી.
   - તેના પિતાને યાદ કરીને પ્રીતિની આંખો ભરાઈ આવી હતી. પિતાનાં મૃત્યુ બાદ તેમની યાદમાં હું દર વર્ષે 26 જાન્યુઆરી આસપાસ આવતા શનિ-રવિ ચેરિટી પ્રોગ્રામ કરું છું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અનીડાની ઘટના વિશે...

  • પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.

   એનઆરજી ડેસ્કઃ બોટાદના રંઘોળા પાસે નદીના બ્રીજ નીચે ટ્રક ખાબકીને ઊંધી વળી ગઈ હતી. ટ્રક નીચે દબાઈને એક જ દિવસમાં 31 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન અન્યના મોત થતાં અકસ્માતમાં જાન ગુમાવનારનો આંકડો 41 થઈ ગયો હતો. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ખુદ વરના માતાપિતા સહિત 6 પરિવારજનોએ જીવ ગુમાવ્યો હતો. સરકારે મૃતકોના પરિવારને 4 લાખ આપવાની જાહેરાત કરી છે જે માત્ર જાહેરાત જ રહી છે. ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારને મદદરૂપ થવા માટે લોકકલાકારો આગળ આવ્યા છે. આજે (23મી માર્ચે) અનીડા ગામ ખાતે મૃતકોના પરિવારજનોની સહાય માટે લલિતા ઘોડાદ્રાએ લોકડાયરાનું આયોજન કર્યું છે. આ ડાયરામાં જેટલા પણ પૈસા એકઠા થશે તે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોને આપવામાં આવશે.

   ડાયરામાં લંડનમાં રહેતી ગુજરાતી ગાયિકા રેલાવશે સૂર

   - મૂળ ભૂજના નારાણપરની અને હાલ લંડનમાં રહેતી ગાયિકા પ્રીતિ વરસાણી આ ડાયરામાં પોતાના સંગીતના સૂર રેલાવશે.
   - પ્રીતિના પિતાને મોઢાંનું કેન્સર હતું, તેમની ઇચ્છાને માન આપીને પ્રીતિએ ગાયનક્ષેત્ર ઝંપલાવ્યું છે અને આજે તે લંડનની ફેમસ ગાયિકા છે.
   - આ પહેલાં લંડન ઇવેન્ટના પ્રાચર અને સરકારના સહયોગ માટે ગુજરાત આવેલી પ્રીતિએ દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.
   - પ્રીતિ કેવી રીતે ગુજરાતી લોકસંગીત અને ભજનની દુનિયામાં આવી, તેના વિશે માહિતી આપી હતી.

   પિતાની ઇચ્છા પુરી કરવા સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું

   - દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં પ્રીતિએ જણાવ્યું હતું કે, મારા પિતાજીને મોઢાંનું કેન્સર હતું, તેમની ઈચ્છા હતી કે, હું સંગીતક્ષેત્રે મારું કેરિયર બનાવું. તેમની ઈચ્છાપૂર્તિ કરવા માટે મેં ગાયનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.
   - પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.
   - બાદમાં હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.
   - ગીત ગાવાનું પૂરું થયા બાદ તેણે કહ્યું કે, કાર્યક્રમ પૂરો થાય એટલે મને મળજે. કાર્યક્રમ પૂરો કરી મળી ત્યારે તેણે મને ગુજરાતી ભજન અને લોકગીતો ગાવા સૂચન કર્યું અને ગુજરાતના કલ્ચરને જાણવા અને સમજવા વાત કરી અને બોલીવુડમાં ઘણા ગાયકો છે, એના કરતાં નવો માર્ગ પસંદ કર, પછી મેં ગુજરાતી ગાયનક્ષેત્રે આવવા નક્કી કર્યું.

   રાજકોટમાં લલિતા ઘોડાદ્રા પાસે શીખ્યું લોકસંગીત

   - માતા-પિતા અને સ્નેહીઓના કહેવાથી હું રાજકોટ આવી, સંગીત શીખવાની શરૂઆત કરી. 2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું, એટલે ત્યાંથી મેં કક્કો-બારાખડી ભણી ગુજરાતી શીખી. - તેમની સાથે સંતવાણીના કાર્યક્રમોમાં જવાનું થતું, મને મંજીરાનો અવાજ સાંભળવો પણ નહોતો ગમતો, પરંતુ તેમની સાથે જૂનાગઢ મેળામાં જતાં દિલથી હું ભજનો ગાવા લાગી.
   - હું લગ્નગીતો, સુગમ સંગીત અને બોલિવૂડ સોંગ ગાઈ લઉં છું. 26 જાન્યુઆરીએ ચેરિટી પ્રોગ્રામ કરતી રહું છું

   - ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26 જાન્યુઆરીએ કરે છે, ત્યારે મારા ગીતોનો કાર્યક્રમ પણ લંડનમાં આ દિવસે રાખ્યો હતો.
   - 2008માં પિતાને મોઢાંનું કેન્સર હતું, બોલી પણ નહોતા શકતા. આવી સ્થિતિમાં મારી મમ્મીને લખીને મારા કાર્યક્રમમાં આવવા કહેતા તેમનો કેન્સરનો છેલ્લો સ્ટેજ હતો, એટલે ડોક્ટરો પણ નહોતા રોકતા. કેમ કે, તેમની છેલ્લી ઇચ્છા પૂરી કરવાની હતી.
   - મેં ત્યાં ગાયું તેમણે ચાલી શકે એવી પણ સ્થિતિમાં ન હોવા છતાં મારી સામે સ્ટેજની સાઈડમાં બેસીને મને સાંભળી હતી.
   - તેના પિતાને યાદ કરીને પ્રીતિની આંખો ભરાઈ આવી હતી. પિતાનાં મૃત્યુ બાદ તેમની યાદમાં હું દર વર્ષે 26 જાન્યુઆરી આસપાસ આવતા શનિ-રવિ ચેરિટી પ્રોગ્રામ કરું છું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અનીડાની ઘટના વિશે...

  • હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.

   એનઆરજી ડેસ્કઃ બોટાદના રંઘોળા પાસે નદીના બ્રીજ નીચે ટ્રક ખાબકીને ઊંધી વળી ગઈ હતી. ટ્રક નીચે દબાઈને એક જ દિવસમાં 31 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન અન્યના મોત થતાં અકસ્માતમાં જાન ગુમાવનારનો આંકડો 41 થઈ ગયો હતો. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ખુદ વરના માતાપિતા સહિત 6 પરિવારજનોએ જીવ ગુમાવ્યો હતો. સરકારે મૃતકોના પરિવારને 4 લાખ આપવાની જાહેરાત કરી છે જે માત્ર જાહેરાત જ રહી છે. ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારને મદદરૂપ થવા માટે લોકકલાકારો આગળ આવ્યા છે. આજે (23મી માર્ચે) અનીડા ગામ ખાતે મૃતકોના પરિવારજનોની સહાય માટે લલિતા ઘોડાદ્રાએ લોકડાયરાનું આયોજન કર્યું છે. આ ડાયરામાં જેટલા પણ પૈસા એકઠા થશે તે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોને આપવામાં આવશે.

   ડાયરામાં લંડનમાં રહેતી ગુજરાતી ગાયિકા રેલાવશે સૂર

   - મૂળ ભૂજના નારાણપરની અને હાલ લંડનમાં રહેતી ગાયિકા પ્રીતિ વરસાણી આ ડાયરામાં પોતાના સંગીતના સૂર રેલાવશે.
   - પ્રીતિના પિતાને મોઢાંનું કેન્સર હતું, તેમની ઇચ્છાને માન આપીને પ્રીતિએ ગાયનક્ષેત્ર ઝંપલાવ્યું છે અને આજે તે લંડનની ફેમસ ગાયિકા છે.
   - આ પહેલાં લંડન ઇવેન્ટના પ્રાચર અને સરકારના સહયોગ માટે ગુજરાત આવેલી પ્રીતિએ દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.
   - પ્રીતિ કેવી રીતે ગુજરાતી લોકસંગીત અને ભજનની દુનિયામાં આવી, તેના વિશે માહિતી આપી હતી.

   પિતાની ઇચ્છા પુરી કરવા સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું

   - દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં પ્રીતિએ જણાવ્યું હતું કે, મારા પિતાજીને મોઢાંનું કેન્સર હતું, તેમની ઈચ્છા હતી કે, હું સંગીતક્ષેત્રે મારું કેરિયર બનાવું. તેમની ઈચ્છાપૂર્તિ કરવા માટે મેં ગાયનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.
   - પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.
   - બાદમાં હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.
   - ગીત ગાવાનું પૂરું થયા બાદ તેણે કહ્યું કે, કાર્યક્રમ પૂરો થાય એટલે મને મળજે. કાર્યક્રમ પૂરો કરી મળી ત્યારે તેણે મને ગુજરાતી ભજન અને લોકગીતો ગાવા સૂચન કર્યું અને ગુજરાતના કલ્ચરને જાણવા અને સમજવા વાત કરી અને બોલીવુડમાં ઘણા ગાયકો છે, એના કરતાં નવો માર્ગ પસંદ કર, પછી મેં ગુજરાતી ગાયનક્ષેત્રે આવવા નક્કી કર્યું.

   રાજકોટમાં લલિતા ઘોડાદ્રા પાસે શીખ્યું લોકસંગીત

   - માતા-પિતા અને સ્નેહીઓના કહેવાથી હું રાજકોટ આવી, સંગીત શીખવાની શરૂઆત કરી. 2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું, એટલે ત્યાંથી મેં કક્કો-બારાખડી ભણી ગુજરાતી શીખી. - તેમની સાથે સંતવાણીના કાર્યક્રમોમાં જવાનું થતું, મને મંજીરાનો અવાજ સાંભળવો પણ નહોતો ગમતો, પરંતુ તેમની સાથે જૂનાગઢ મેળામાં જતાં દિલથી હું ભજનો ગાવા લાગી.
   - હું લગ્નગીતો, સુગમ સંગીત અને બોલિવૂડ સોંગ ગાઈ લઉં છું. 26 જાન્યુઆરીએ ચેરિટી પ્રોગ્રામ કરતી રહું છું

   - ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26 જાન્યુઆરીએ કરે છે, ત્યારે મારા ગીતોનો કાર્યક્રમ પણ લંડનમાં આ દિવસે રાખ્યો હતો.
   - 2008માં પિતાને મોઢાંનું કેન્સર હતું, બોલી પણ નહોતા શકતા. આવી સ્થિતિમાં મારી મમ્મીને લખીને મારા કાર્યક્રમમાં આવવા કહેતા તેમનો કેન્સરનો છેલ્લો સ્ટેજ હતો, એટલે ડોક્ટરો પણ નહોતા રોકતા. કેમ કે, તેમની છેલ્લી ઇચ્છા પૂરી કરવાની હતી.
   - મેં ત્યાં ગાયું તેમણે ચાલી શકે એવી પણ સ્થિતિમાં ન હોવા છતાં મારી સામે સ્ટેજની સાઈડમાં બેસીને મને સાંભળી હતી.
   - તેના પિતાને યાદ કરીને પ્રીતિની આંખો ભરાઈ આવી હતી. પિતાનાં મૃત્યુ બાદ તેમની યાદમાં હું દર વર્ષે 26 જાન્યુઆરી આસપાસ આવતા શનિ-રવિ ચેરિટી પ્રોગ્રામ કરું છું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અનીડાની ઘટના વિશે...

  • 2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: My family have no ties to music or other form of artistry, said Pritee
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `