ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» The process of adoption of children was held in the presence of collector

    ગુજરાતના 3 અનાથ બાળકોને મળી વિદેશી માતા-પિતાની છત્રછાયા, હવે ફરશે ઇટલી-કુવૈત

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 01:01 PM IST

    ભાવુક બનેલા કલેક્ટરના પત્નીએ અનાથ આશ્રમને રૂ. 11,000 ના દાનની જાહેરાત કરી
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ ઘર, પરિવાર વગર, ઓળખ વગર અનાથ આશ્રમમાં આવનારા બાળકને જ્યારે માતા-પિતાનું નામ, પરિવાર, ઓળખ મળે છે ત્યારે એ તેની ખુશનસીબી હોય છે. આવા જ ત્રણ ભાગ્યશાળી બાળકો કે જેઓ માતૃછાયા અનાથ આશ્રમ પરિવારના સભ્ય હતા, તેઓ શનિવારે પોતાના પરિવાર સાથે વિદેશ જવા રવાના થયા હતા. બાળકોને દત્તક આપવાની આખી પ્રક્રિયા કલેક્ટર અને રિજનલ પાસપોર્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

      બે દીકરીઓ અને એક દીકરાને દત્તક આપવાની પ્રક્રિયા

      - માતૃછાયા અનાથ આશ્રમની બે દીકરીઓ અને એક દીકરાને દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

      - કલેક્ટર ડો. કુલદીપ આર્ય અને તેમના પત્નીના હસ્તે ત્રણેય બાળકો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.

      - આશ્રમના સિસ્ટર્સ બાળકોને સારૂ ઘર પરિવાર મળી રહ્યું છે, તેના આનંદની સાથે સાથે એક ઋણાનુબંધ સાથેનું જોડાણ તૂટવાની ક્ષણોને અનુભવી રહ્યા હતા.

      - જ્યારે માતા-પિતા બાળક મળ્યાથી પોતાનો પરિવાર પૂર્ણ થયાનો આનંદ અનુભવી ભાવુક બન્યા હતા.

      - આ ક્ષણ દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર અને તેમના પત્ની પણ ભાવવિભોર બની ગયા હતા.

      જીવનમાં આજનો દિવસ ઘણો મહત્વનો

      - 11 માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે.

      - ફ્રાન્સિસ કાસાર અને વિન્સેન્ટ કાસારના લગ્ન 20 વર્ષ અગાઉ થયા હતા.

      - જોકે સંતાન સુખ ન હોઇ તેઓએ પણ એક મિત્રની મદદથી જ આ એડોપ્શન પ્રોસેસ પૂર્ણ કરી હતી. વિન્સેન્ટ ગૃહિણી છે જ્યારે ફ્રાન્સિસ નોકરી કરે છે.

      વિશ્વમાં કોઇ બાળક અનાથ ન રહે એવી પ્રાર્થના

      - મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાનેના લગ્ન 13 વર્ષ અગાઉ થયા હતા.

      - જોકે તેમને કુદરતે સંતાન સુખ ન આપતાં તેમણે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને એક મિત્રની મદદથી માતૃછાયા અનાથ આશ્રમનો સંપર્ક કર્યો હતો.

      - પોતાની લાગણી વ્યક્ત કરતાં શીલાએ જણાવ્યું હતું કે, મનથી એટલી જ પ્રાર્થના છે કે વિશ્વમાં ક્યાંય કોઇ બાળક અનાથ ન રહે.

      - બંને દીકરીઓ સાથે આજથી અમારા જીવનની એક નવી શરૂઆત થાય, જેથી અમે ઉત્સાહિત છીએ.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પ્રસંગની તસવીરો...

    • મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાને બે દીકરીઓને દત્તક લીધી છે
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાને બે દીકરીઓને દત્તક લીધી છે

    • 11 માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      11 માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The process of adoption of children was held in the presence of collector
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top