ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» Click here the success story of parth patel who made virtual reality company

    23 વર્ષનો આ યુવાન પટેલ કરે છે કરોડોનો બિઝનેસ, બનાવી વર્ચ્યુઅલ રિઆલિટી કંપની

    divyabhaskar.com | Last Modified - Jan 16, 2018, 05:38 PM IST

    પાર્થ પટેલની બધી કંપની મળીને કુલ 6.50 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદઃ 23 વર્ષની ઉંમરમાં તો ઘણાં લોકો હજુ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે કોલેજમાં ભણતાં હોય છે. પરંતુ આટલી નાની ઉંમરમાં એક કરતાં વધુ કંપની બનાવી

      કરોડોનો બિઝનેસ કરવો એ કોઇ નાનીસૂની વાત નથી. પરંતુ અમદાવાદના એક પટેલ યુવાન સફળતાની સીડી સડસડાટ ચડી ગયો છે. પોતાની આગવી સૂઝબુઝથી

      તેણે આ સફળતા મેળવી છે. આ યુવાનનું નામ છે પાર્થ પટેલ.

      કેનેડામાં રહે છે પાર્થ પટેલ

      પાર્થ પટેલ મૂળ અમદાવાદના છે. શાહિબાગ કેન્ટોનમેન્ટની અમૃત વિદ્યાલયમાં 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ સાલમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કરી કેનેડા જઇ

      ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીમાં સ્ટડી કર્યો. આજે તેઓ 3 આઇટી અને ઇકોમર્સ કંપની ચલાવી રહ્યા છે. તેઓએ માત્ર 40 હજાર ડોલર (અંદાજે 25 લાખ રૂપિયા) થી

      કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેમની બધી કંપનીઓ મળીને કુલ 1 મિલિયન ડોલર (અંદાજે 6.50 કરોડ રૂપિયા) નું ટર્નઓવર કરે છે. તેમનું લેટેસ્ટ ઇનોવેશન

      છે ઝેબપીઆઇ. આ એક વર્ચ્યુઅલ રિયાલટીની કંપની છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Click here the success story of parth patel who made virtual reality company
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top